કોઈએ સાચું જ કહ્યું છે કે ‘laughter is the best medicine’. જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી હોતી. જે લોકો પરેશાન અથવા પછી બીમાર હોય છે, એ લોકો માટે જોક્સ કોઈ દવા જેવું જ કામ કરે છે. આ એમના માટે એક સ્ટ્રેસ બસ્ટરની જેમ કામ કરે છે. અમુક લોકો તો આ જોક્સમાં પોતાના નજીકના ફ્રેન્ડ્સને ટેગ કરી દે છે.
આજે અમે તમને અમુક એવા જ પતિ-પત્ની, જજ-ચોર, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વગેરેના જોક્સ વંચાવવા જઈ રહ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેંડમાં છે. આ જોક્સ સોશિયલ મીડિયા પર ઘણા લાઈક અને શેયર કરવામાં આવી રહ્યા છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સ વાંચીને તમે પણ પોતાનું હાસ્ય નહીં રોકી શકો. તો પછી રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા હસાવવાનો આ સિલસિલો.
જોક્સ : 1
સંતા : સવાર સવારમાં પાડોશી બોલી રહી હતી,
મારા પેટમાં ઉંદર દોડી રહ્યા છે.
બંતા : તો પછી તે શું કર્યું?
સંતા : મેં એને ઉંદર મારવાની દવા ખવડાવી દીધી.
2 કલાકથી ઊંઘી રહી છે, થેંક્યુ પણ ના બોલી.
જોક્સ : 2
કુંવારા લોકોની એક મોટી સમસ્યા છે કે,
જયારે પણ કોઈ લગ્નમાં જાય છે,
તો દરેક વખતે કોઈને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જ જાય છે.
જોક્સ : 3
પિતા (દીકરા પર ગુસ્સો કરતા) : એક કામ યોગ્ય રીતે નથી થતું તારાથી.
તને ફુદીનો લાવવા કહ્યું હતું અને તે ધાણા લઈ આવ્યો.
તારા જેવા બુદ્ધિ વગરનાને તો ઘરમાંથી કાઢી મુકવો જોઈએ.
દીકરો : પપ્પા ચાલો સાથે જઈએ.
પિતા : કેમ?
દીકરો : મમ્મી કહી રહી કે આ મેથી છે.
જોક્સ : 4
એક સુંદર છોકરી બસ સ્ટેન્ડ પર ઉભી હતી.
ગલીનો મજનુ એને જોઈને બોલ્યો,
ચાંદ તો રાત્રે નીકળે છે, આજે દિવસે કેમ નીકળી આવ્યો?
છોકરી : અરે ઘુવડ તો રાત્રે બોલે છે,
આજે દિવસે કેમ બોલી રહ્યો છે.
જોક્સ : 5
માસ્ટર : છોકરી જો પારકું ધન હોય છે,
તો છોકરા શું હોય છે?
પપ્પુ : સર છોકરા ચોર હોય છે.
માસ્ટર : એ કેવી રીતે?
પપ્પુ : કારણ કે, ચોરોની નજર હંમેશા પારકા ધન પર હોય છે.
જોક્સ : 6
દીકરો : મને અભિનંદન આપ માં, મારી 7 જન્મ માટે નોકરી લાગી ગઈ.
માં : એ કઈ રીતે?
દીકરો : મને સ્ટાર પલ્સની સિરિયલમાં કામ મળી ગયું છે.
જોક્સ : 7
પપ્પુ હોટલમાં ચેક ઈન કરે છે અને જણાવે છે,
પપ્પુ : એક ડબલ રૂમ જોઈએ.
હોટલ મેનેજર : પરંતુ તમે તો એકલા છો.
પપ્પુ : હા, પરંતુ હું એક વિવાહિત માણસ છું,
તો મારી ઈચ્છા છે કે બેડની બીજી સાઈડની શાંતિને એંજોય કરું.
જોક્સ : 8
મુકેશ : ડોક્ટર સાહેબ, મને એક સમસ્યા છે.
ડોક્ટર : શું?
મુકેશ : વાત કરતા સમયે મને માણસ દેખાતો નથી.
ડોક્ટર : અને એવું કયારે થાય છે?
મુકેશ : ફોન પર વાત કરતા સમયે.
જોક્સ : 9
માં પોતાના બગડેલા દીકરાને જ્ઞાન આપતા,
દીકરા પત્ની ઘરની લક્ષ્મી હોય છે, એની સાથે ઝગડો ન કર.
દીકરો : માં જો પત્ની લક્ષ્મી છે, તો મારી ગર્લફ્રેન્ડ શું થઈ?
માં (વેલણથી મારતા) : ગર્લફ્રેન્ડ કાળું ધન છે.
જોક્સ : 10
છોકરીએ પપ્પુને પૂછ્યું : પ્રેમ લગ્ન પહેલા કરવો જોઈએ કે, લગ્ન પછી?
પપ્પુ : ક્યારેય પણ કરો, પણ પત્નીને ખબર પડવી જોઈએ નહિ.
જોક્સ : 11
સિપાઈ : ચાલ ભાઈ, તારી ફાંસીનો સમય થઈ ગયો છે.
કેદી : પણ મને તો ફાંસી 20 દિવસ પછી થવાની હતી.
સિપાઈ : જેલર સાહેબે કહી રહ્યા હતા કે,
તું એમના ગામનો છે, એટલા માટે તારું કામ પહેલા.
જોક્સ : 12
એક વાર પતિએ પોતાની પત્નીને પૂછ્યું,
પત્ની : જો હું 2-4 દિવસ માટે નહિ દેખાઉં તો તમને કેવું લાગશે?
પતિ મનમાંને મનમાં ઘણો ખુશ થયો. એનાથી રહેવાયું નહિ
અને તે બોલી પડ્યો,
પતિ : મને ઘણું સારું લાગશે.
પછી શું હતું, પત્ની સોમવારે નહિ દેખાય,
મંગળવારે નહિ દેખાઈ, બુધવાર નહિ દેખાય.
ગુરુવારે પણ નહીં દેખાઈ,
પછી શુક્રવારે જયારે આંખના સોજા ઓછા થયા ત્યારે થોડી થોડી દેખાઈ.
મિત્રો, આશા કરીને કે આ મજદર જોક્સ તમને પસંદ આવ્યા હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.