વ્યક્તિના જીવનમાં વસ્તુઓ એ હિસાબે નથી હોતી જેવી એને જોઈએ છે. ઘણી ઓછી એવી વસ્તુઓ છે જે આપણા મન પ્રમાણે હોય છે. અમુક લોકો તો જીવનથી હારી જાય છે અને જેવું ચાલે છે એવું ચાલવા દે છે. તેમજ અમુક લોકો એવા હોય છે જે એને બદલવામાં વિશ્વાસ રાખે છે. તેઓ કોઈ પણ રીતે કંઈ પણ કરીને વસ્તુઓને પોતાના હિસાબે ઢાળી લે છે. વસ્તુઓને બદલવા માટે સૌથી જરૂરી છે મનુષ્યનું બુદ્ધિમાન હોવું. જો તે બુદ્ધિમાન હશે તો જ તે સર્જનાત્મક પણ હશે.
તમે અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ‘પેડમેન’ જોઈ હશે તો તમને ખબર હશે કે શરૂઆતનો અડધો સમય તો એનો જુગાડમાં નીકળી જાય છે. સામાન્ય જીવનમાં પણ વસ્તુઓ ઉપલબ્ધ ન થવા પર કયારેક ક્યારેક ઘણા મનુષ્ય એવું કરી બેસે છે, જેના વિષે તમે વિચારી પણ નહિ શકો. આમ પણ ભારત દેશને જુગાડનો દેશ માનવામાં આવે છે. અહીં પર દરેક વ્યક્તિ પોતાનામાં જ ક્રિએટિવ છે. આજની આ પોસ્ટમાં અમે તમારા મારે એવા જ થોડા જુગાડ લઈને આવ્યા છીએ, જેને જોતા જ તમારું મગજ ફરી જશે અને તમે હસવા લાગશો.
(1.) છેડછાડથી બચવાનો સૌથી સરળ ઉપાય. (2.) બાળકોને આવી રીતે કરાવો પાસે હોવાનો અનુભવ.
(3.) આપણું કામ થવાથી મતલબ છે. સીટ બેલ્ટ હોય તો શું થયું, બોટલનું ઢાંકણ ખોલવા માટે પુરતું છે. (4.) ટોઈલેટની સીટનો આના કરતા સારો ઉપયોગ હોઈ પણ ન શકે.
(5.) જે દેખાય છે એ જ વેચાય છે. (6.) જયારે વાસણની અછત હોય ત્યારે જેકેટ આ રીત કામ આવી શકે છે.
(7.) હવે આનાથી વાળ સેટ થઈ જાય છે તો ઈયરફોન કઈ વસ્તુ છે. (8.) ડુંગળી કાપવાની આ રીત સૌથી ઉત્તમ છે જરા પણ આંસુ નહિ પડે.
(9.) છત્રી પકડવામાં આળસ આવે છે સાહેબને. (10.) ઓફિસમાં આ રીતે નાસ્તો ગરમ કરી શકાય છે.
(11.) ભાઈ અમને કારના લોકમાં વિશ્વાસ નથી. (12.) બે રૂમમાં એક એસી વાપરવા માટેના આ લાજવાબ આઈડિયા માટે 21 તોપોની સલામી તો બને.
(13.) બધાએ એક વાર તો ટુથબ્રશથી બુટ સાફ કર્યા જ હશે. (14.) આ છે મોર્ડન શાવર.
(15.) આને કહેવાય એક તીરથી બે નિશાન, કુકરની ગરમ હવા સીધી જગમાં વાહ ભાઈ વાહ. (16.) આવું શૌચાલય તો કોઈ સર્જનાત્મક માણસ જ બનાવી શકે છે.
(17.) બીરબલની ખીચડી કયારેક ને ક્યારેક તો પાકી જ જશે. (18.) આ છે દેશી ફોન કવર.
(19.) ડબલ ડેકર બસ તો તમે જોઈ હશે, હવે રીક્ષા પણ જોઈ લો. (20.) બેચલર્સ લોકોનું રસોડું, વેલણ વગર પણ રોટલી તો બને જ છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.