ગાયના ઘી માં એવા ઔષધીય ગુણો હોય છે જે બીજી કોઈ વસ્તુમાંથી નથી મળતા જાણો ફાયદા

ખાસ કરીને જોઈએ તો લોકો ઘી ની વાત સાંભળતાની સાથે જ વિચિત્ર વિચારો મનમાં લાવે છે. જો કે ઘરમાં કે બહાર કોઈ શાક કે રોટલી ઉપર ઘી નાખીને આપે તો ઘણા બધા વિચારો આવે છે કે હું જાડો ન થઇ જાઉં, પરંતુ આવું નથી.

કેમકે દેશી ગાયના દૂધ જેમ કે એ-2 દૂધ કહેવામાં આવે છે, આપણી તંદુરસ્તી માટે વરદાન છે. અને બીજી બાજુ બજારમાં વેચવા વાળા ખાસ કરીને ગાયના દૂધ ક્રોસ બ્રીડ કે વિદેશી ગાયોનું લાગે છે તેં સ્વાસ્થ્ય માટે સારું નથી. દેસી ગાયોનું એ-2 દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહે છે કેમ કે તેને પચાવવાનું ખુબ સરળ છે.

ગાયના ઘી માં એવા ઔષધીય ગુણ હોય છે જે બીજી કોઈ વસ્તુમાં નથી મળતા. ત્યાં સુધી કે તેમાં એવા માઇક્રોન્યુટ્રીસ હોય છે જેમાં કેન્સર યુક્ત તત્વો સામે લાડવાની ક્ષમતા હોય છે.

અને આને તમે જો ધાર્મિક દ્રષ્ટિએ જુઓ છો તો, ઘી થી હવન કરતી વખતે લગભગ 1 ટન તાજા ઓક્સીજનનું ઉત્પાદન થાય છે. આ કારણ છે કે મંદિરો માં ગાયના ઘી નો દીવો સળગાવવાથી આરતી કરવા ની તથા ધાર્મિક કાર્યક્રમો માં યજ્ઞ કરવા માટે ની પ્રથા પ્રચલિત છે.

એવું માનવામાં આવે છે કે ગાય નું ઘી નાકમાં નાખવાથી કાનનો પડદો વગર ઓપરેશને જ ઠીક થઇ જાય છે. નાકમાં ઘી નાખવાથી નાકની ખુશ્કી દૂર થાય છે અને મગજ માં સ્ફૂર્તિ આવી જાય છે. ત્યાં સુધી કે ઘી નાકમાં નાખવાથી કોમામાંથી બહાર નીકળીને યાદ શક્તિ પછી આવી શકે છે.

હાથ પગમાં બળતરા થાય ત્યારે ગાયના ઘી ને તળિયા માં માલિશ કરવાથી બળતરા મટી જાય છે. એકધારી હિચકી ઉપર ફક્ત ગાયનું અડધી ચમચી ઘી ખાવ, હિચકી જાતે જ બંધ થઇ જશે. ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી એસીડીટી તથા કબજિયાત ની તકલીફ ઓછી થઇ જાય છે.

ગાયના ઘી થી બળ વધે છે અને શારીરિક અને માનસિક શક્તિ માં પણ વધારો થાય છે. ગાયના જુના ઘી થી બાળકોની છાતી અને પીઠ ઉપર માલિશ કરવાથી કફ ની તકલીફ દૂર થઇ જાય છે. જો વધુ નબળાઈ લાગે તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિશ્રણ કરી પી લો.

જે વ્યક્તિને હાર્ટએટેક ની તકલીફ છે અને તૈલી ચીજો ખાવાની મનાઈ છે તો ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત થાય છે.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.