ગોંડલ ની ગૌશાળા ની ગાય ના છાણમાંથી મળી આવતી રાખનો લેબોરેટરી રીપોર્ટ

તમને યાદ હશે કે જયારે આપણે નાના હતા ત્યારે બહાર જતા હતા તો માં કે દાદીમાં આપણને ચપટી છાણાની રાખ ખવરાવી દેતા હતા. મારા બાળ માનસમાં ત્યારે સવાલ ઉઠતો હતો તો હું માં અને દાદીને હમેશા પૂછી લેતો કે આ રાખ મને કેમ ખવરાવો છો? જવાબ પણ વિચિત્ર જ આપતા હતા કે “બેટા રસ્તામાં ભૂતની ના ચીપટે”. રાત્રે સુતી વખતે દાદીમાં પાસેથી વાર્તા સાંભળતી વખતે ફરી પૂછતો હતો કે, અરે દાદી આજના સમયમાં ભૂત હોય છે? જવાબ મળતો હતો કે નથી હોતા. તો મારા શુભ ચિંતક માં અને દાદી મને રાખ કેમ લગાડતા હતા? તેનો વેજ્ઞાનિક જવાબ નીચે આપવામાં આવેલ પ્રયોગશાળા સપ્ટેમ્બર 2016 ના રીપોર્ટમાં છે. આ પ્રયોગશાળા વિશ્વકક્ષાની છે. આ રાખ તો સોના અને ચાંદી માટે બનેલી છે મિત્રો. લોહ તત્વ તેમાં ભરપુર છે, સાથે અન્ય મિનરલ્સ પણ છે.

એટલા માટે છાણના પોદળા નાં ઇંધણ માંથી રોટલી બનાવવામાં આવતી હતી અને વાસણ માંજવામાં આવતા હતા જેથી અમુક પ્રમાણમાં રાખ જાતે જ આપણા પેટમાં જતી રહે. દાદીમાં આજે અમને ખબર પડી કે તમે કેટલા મોટા વેજ્ઞાનિક છો. You were great scientist than present ones. હવે ધીમે ધીમે તે પણ સમજવાનો પ્રયત્ન કરું છું કે તમે છાણથી સાળ, દીવાલ અને ચૂલ્હા વગેરે કેમ લીપતા હતા.

હું છાણથી લીપેલી મારી ઓફીસ વેદિક ભવનમાં કાયમ માટે દરેક પળે એ અનુભૂતિ કરું છું કે સિમેન્ટથી માટી અને છાણનું પ્લાસ્ટર સો નહી હજાર ગણું સારું છે. દિવાળી આવી રહી છે મિત્રો તમે પણ એક કે બે રૂમ કે ઓફિસમાં વેદિક પ્લાસ્ટર કરાવીને જુવો અને તફાવત જાતે જ અનુભવ કરશો. વધુ માહિતી માટે www.vedicplaster.com જુઓ. શું જ્ઞાન હતું આપણું શું વિજ્ઞાન હતું.

– શિવ દર્શન મલિક, વૈદિક ભવન રોહતક હરિયાણા 9812054982