રાત્રે સુતી વખતે નાકમાં દેશી ગાય નાં ઘી ના માત્ર 2 ટીપા નાખવાના આ 10 ફાયદા

આજે અમે તમને રાત્રે સુતા સમયે નાકમાં દેશી ઘી ના માત્ર 2 ટીપા નાખવાના 10 ફાયદા વિષે જણાવીશું. દેશી ગાય ના ઘી માં એવા ઔષધીય ગુણ હોય છે જે બીજી કોઈ વસ્તુમાં નહી મળે. ત્યાં સુધી કે તેમાં એવા માઈક્રોન્યુટ્રીસ હોય છે જેમાં કેન્સર યુક્ત તત્વો સામે લડવાની ક્ષમતા હોય છે. દેશી ગાય નું ઘી શારીરિક, માનસિક અને બુદ્ધિના વિકાસ માં રોગ નિવારણ સાથે પર્યાવરણ શુદ્ધી નું એક મહત્વપૂર્ણ સાધન છે. રોજ રાત્રે સુતી વખતે નાકમાં 2-2 ટીપા ગાય નું દેશી ઘી નાખવું આપણને ખુબ વધુ લાભ કરે છે. ગાય નાં દેશી ઘી થોડું ગરમ કરી ને સુતી વખતે નાકમાં નાખો અને હળવો શ્વાસ ખેંચી લો. અને પાંચ મિનીટ સુતા રહો તેને પ્રતિમર્શ નસ્ય કહેવામાં આવે છે.

નસ્ય એટલે કે નાકમાં દેશી ઘી ના માત્ર 2 ટીપા નાખવા ની ક્રિયા નીચે ફાયદા વાંચો અને ખાસ વાંચજો કે નસ્ય ક્યારે નાં લેવી જોઈએ

નસ્ય થી આ 10 ફાયદા :

હાર્ટ એટેક : હાર્ટ એટેક જે વ્યક્તિને હાર્ટ એટેક ની તકલીફ છે અને ચિકાસ વાળુ ખાવાની મનાઈ છે તો ગાયનું શુદ્ધ ઘી ખાવ, હ્રદય મજબુત બનશે.

સોરાયસિસ અને ત્વચા ને લગતી દરેક ચામડીના રોગોમાં ચમત્કારિક :

સોરાયસીસ ગાય ના ઘી ને ઠંડા પાણીમાં ફેંટી લો અને પછી ઘી ને પાણીથી જુદુ કરી લો આ પ્રક્રિયા લગભગ સો વખત કરો અને તેમાં થોડું કપૂર નાખીને ભેળવી દો. આ વિધિ દ્વારા મળેલ ઘી એક અસરકારક ઔષધી માં પરિવર્તિત થઇ જાય છે જેને ચામડી ને લગતા દરેક ચામડીના રોગોમાં આ લગાવો ચમત્કારિક રીતે ઉપયોગ કરી શકો છો. તે સોરાયસીસ માટે પણ ફાયદાકારક છે.

વાળ ખરવા : વાળ ખરવા ગાયનું ઘી નાકમાં નાખવાથી વાળ ખરવાનું દુર થઈને નવા વાળ પણ આવવા લાગશે.

આંખોની રોશની વધે છે : આંખીની રોશની એક ચમચી ગાયના સુદ્ધ ઘી માં એક ચમચી બુરુ અને 1/4 ચમચી વાટેલ કાળા મારી આ ત્રણે ને ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતી વખતે ચાટીને ઉપર ગરમ મીઠુ દૂધ પીવાથી આંખીની રોશની વધે છે.

કોમામાંથી ઉઠાડે : કોમા ગાય નું ઘી નાકમાં નાખવાથી કોમા માંથી બહાર નીકળીને ચેતના પાછી મળે છે.

હથેલી અને પગના તળિયામાં બળતરા : હથેલી અને પગના તળિયામાં બળતરા થાય તો ગાયના ઘી નું માલીશ કરવાથી બળતરામાં આરામ મળે છે.

કફની તકલીફ : કફની તકલીફ ગાયના જુના ઘી થી બાળકોની છાતી અને પીઠ ઉપર માલીશ કરવાથી કફ ની તકલીફ દુર થી જાય છે.

આ સમયે નસ્ય ન લેવી : નસ્ય ન લેવાનો સમય બીમાર પડવા ઉપર, આઘાત લાગે ત્યારે કે ખુબ થાકેલા હોય ત્યારે , વર્ષા ઋતુમાં જયારે સૂર્ય ન હોય, ગર્ભવતી કે પ્રસુતિ પછી, વાળ ધોયા પછી, ભૂખ કે તરસ લાગે ત્યારે, અજીર્ણ હોય ત્યારે, આઘાત થાય ત્યારે કે ખુબ થાકેલા હોય ત્યારે, અનુંવાસન બસ્તી કે વિરેચન પછી નસ્ય નાં લેવી જોઈએ.

કેન્સર સામે લડવાની અચૂક ક્ષમતા : કેન્સર ગાય ના ઘી ન માત્ર કેન્સર ને ઉત્પન થતા રોકે છે અને તે બીમારીને ફેલાતી પણ આશ્ચર્યજનક રીતે રોકે છે, દેશી ગાય ના ઘી માં કેન્સર સામે લડવાની અચૂક ક્ષમતા છે.

વિડીયો