કાકડાનો સોજો અને ગળાની તકલીફમાં ક્યારેય ઓપરેશન કરાવશો નહિ, ઉપચારથી મટાડો

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરગથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો આજની આપણી ચર્ચાનો વિષય છે ટોન્સિલ અને ટ્રોટ ઇન્ફેકશન.

ઋતુ બદલાતા જ ગાળામાં ખરાશ થવી સામાન્ય વાત છે. તેમાં ગાળામાં કાંટા જેવું ખુચવું, ખીચખીચ અને બોલવામાં તકલીફ જેવી સમસ્યા આવે છે. તેવું બેકટેરિયા અને વાયરસના લીધે થાય છે. ગળામાં ખરાશ ગળાનું ઈફેકશન છે. જેમાં ગાળામાં કર્કશ અવાજ, હળવી ખાંસી, તાવ, માથાનો દુઃખાવો, થાક અને ગાળામાં દુઃખાવો ખાંસી લઈને ગળવામાં પણ તકલીફ થાય છે. આપણા ગળામાં બન્ને તરફ ટોન્સિલ્સ હોય છે. જે જીવાણુઓને, બેક્ટેરિયા અને વાયરસને આપણા ગળામાં જતા રોકે છે, પણ ઘણી વાર જયારે આ ટોન્સિલ્સ પોતે જ સંક્રમિત થઇ જાય છે. તો તેને ટોન્સિલાઈટીસ (કાકડા) કહે છે.

તે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. આ વખતે જો તમે ડોક્ટર પાસે જાવ,તો તે કહેશે કે ઓપરેશન કરાવી લો કાપીને કાઢી દેશું.

જો તમે એક વખત પણ તમારા બાળકનું ઓપરેશન કરાવી લીધું અને તેને કાપીને કાઢી નાખ્યું તો, તો જીવનભર તેના ઉપર કોઈ દવા દારૂ અસર નહીં કરે,અને તમારા બાળકને બધી મુશ્કેલીઓ નો સામનો કરીને જીવવું પડશે, તો

મિત્રો ટોન્સિલ (કાકડા)માટે તમારે કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂર નહીં રહે. તમારા માટે હળદરનું સેવન જ આ બીમારી માટે ખૂબ જ ફાયદાકારક થઇ શકે છે. જો તમને ટૉન્સિલ લાંબા સમયથી છે તો તમારે હળદર નો સીધે સીધો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે તમારે એક ચમચી હળદર ભરીને મોઢામાં સીધી જ નાખી દેવાની છે.

આમ કરવાથી તે તમારી લાળ સાથે ભળીને સીધી અંદર ઉતરી જાય છે. જો આમ તમે અઠવાડિયામાં ત્રણવખત કર્યું તો,ચોથા દિવસ સુધી તમારું બાળક એકદમ ઠીક થઇ જશે.

અને જો તમને ટૉન્સિલ ખુબ જ જુનો છે તો તમે હળદર ને દૂધમાં પણ મેળવીને સેવન કરી શકો છો,અને જેમનો ટોન્સિલ જૂનો છે તેમને હળદર લીધા પછી એક કલાક સુધી પાણી બિલકુલ પીવું નહિ.

આ સિવાય હળદર તમારી એક બીજી બીમારી ઠીક કરી શકે છે. આ બીમારીનું નામ છે થ્રોટ ઇન્ફેક્શન કે કોઈ પ્રકારની ખરાશ. તેવામાં તમારે હળદર ને દૂધમાં ઘી મિલાવીને એક સાથે લેવાનું છે. એકગ્લાસ દૂધમાં ચોથો ભાગ માં હળદર રહેશે અને એક ચમચી ઘી રહેશે. ધ્યાન રાખશો કે ઘી ગાયનું શુદ્ધ ઘી લેવું અને ચા ની જેમ પીઓ. અને યાદ રાખજો કે આ દૂધમાં ખાંડ મિલાવશો લેશો નહિ તેની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો.

વિડીયો 

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.