કોઈપણ ગાડી વ્હીકલ ના નંબર ઉપરથી માલિક નું નામ અને સરનામું કેવી રીતે જાણી શકાય?

હવે તમે વિચારી રહ્યા હશો કે મોબાઈલ દ્વારા કોઈપણ બાઈક, કાર અને કોઈપણ પ્રકારની ગાડીના નંબર થી માલિકનું નામ અને સરનામું કેવી રીતે જાણી શકાય છે. પણ તે બિલકુલ એકદમ સાચું છે તમે કોઈપણ ગાડીના નંબરને તમારા મોબાઈલ થી કોઈપણ ગાડીના માલિકનું નામ ની સાથે સરનામાની પણ જાણકારી જાણી શકો છો, તો હવે હું તમારો વધુ સમય નહી બગાડું અને સીધો વિષય ઉપર આવું છું અને જાણીએ કે કેવી રીતે તમે કોઈપણ ગાડીના નંબર ઉપરથી માલિકનું નામ અને સરનામું જાણકારી કેવી રીતે મેળવી શકો છો, તો આવો શરુ કરીએ.

તો સૌ પહેલા તમારે તમારો એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન થી Google Play Store માં જઈને RTO Vehicle Information નામની Application તમારા Device માં Install કરવી પડશે. આ Application બિલકુલ ફ્રી છે. અને તમે આ Application ના લોગો નીચે જોઈ શકો છો.

જેમ કે તમે જોઈ શકો છો RTO Vehicle Information ને અત્યાર સુધી 5 million થી વધુ લોકોએ તેને play store માંથી Download કરેલ છે અને આ App ની Rating View જોવામાં આવે તો 4.5 ની જોરદાર રેટિંગ છે.

RTO Vehicle Information ને Install કર્યા પછી તેને Open કરો. અને Open કર્યા પછી તેનું જે Interface Open થશે જેમાં તમારે Search Vehicle Number ઉપર Click કરવાની છે જેમ કે તમે નીચે જોઈ શકો છો.

તો હવે તમારી સામે જે Interface Open થશે તેમાં તમારે તમારું કે કોઈ નો Vehicle Number નાખવાનો છે જેની તમારે નામ અને સરનામાની જાણકારી મેળવવી છે.

હવે તમે જોઈ શકો છો જે તમે Vehicle Number Enter કર્યો હતો તેનો આખો ડેટા તમારા Mobile Display ઉપર ખુલી જશે, જેમાં તમે તે પણ જોઈ શકો છો કે Vehicle ક્યાં શો રૂમ ઉપરથી ખરીદવામાં આવ્યું છે અને તેનો Engine નંબર શું છે અને તે Vehicle ક્યાં Year માં ખરીદવામાં આવ્યું છે આવી રીતે તમામ જાણકારી તમે આ Application થી 1 Minute માં જાણી શકો છો.

મિત્રો આમ કરવાથી તમે કોઈપણ Vehicle વિષે 1 Minute ની અંદર તમે તેની સંપૂર્ણ જાણકારી જાણી શકો છો.
મિત્રો મને વિશ્વાસ છે તમને આ જાણકારી ગમી હશે તો પ્લીઝ આ પોસ્ટને ફેસબુક ઉપર જરૂર શેયર કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.