અસ્થમા અને થાઇરોઇડ જેવી 12 બીમારીઓને દૂર કરે છે ગંગાજળ, વૈજ્ઞાનિકોએ જાતે સાબિત કર્યુ

આપણા દેશમાં ગંગા નદીને ખુબ મહત્વ આપવામાં આવે છે. ગંગા કિનારે ઘણા બધા મંદિરો રહેલા છે. આપને ત્યાં એને માતા તુલ્ય ગણવામાં આવે છે. પતિતપાવની ગંગાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન છે. તેના જળમાં વિશેષ ગુણ હોય છે. ત્યારે તો સનાતન ધર્મ તેને દેવ નદી (દેવતાઓની નદી) કહીને બોલાવે છે. એવું માનવામાં આવે છે કે ગંગાનો જન્મ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી થયો છે અને તે ભગવાન શિવની જટાઓમાં વાસ કરે છે.

ગંગા જળમાં બેક્ટેરિયોફેજ મળી આવે છે જે તેને સડવાથી બચાવે છે. તેવા વખતે તેના સંરક્ષણની જરૂર છે. જળ સંસાધક, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું, ‘રાષ્ટ્રીય પર્યાવરણ એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ (NEER) એ ઔષધીય ગુણોને જાણવા વાળી સ્ટડી રીપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીઘી છે. અધિકારીના જણાવ્યા મુજબ ‘ગંગા નદીમાં ઔષધીય ગુણ છે જેના કારણે તેને બ્રહ્મ દ્રવ્ય કહેવામાં આવે છે. આ ગુણ ગંગાને બીજી નદીઓથી અલગ કરે છે. આ કોઈ પૌરાણીક માન્યતાનો વિષય નથી, પરંતુ તેનો વેજ્ઞાનિક આધાર છે’. ગંગા જળ પીવાથી અસ્થમા, ડાયાબીટીસમ થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓમાં ઠીક થાય છે. એટલા માટે તમારે નિયમિત રીતે ગંગાજળનું સેવન કરવું પડશે.

ગંગાજળની ચમત્કારિક શક્તિઓને અજમાવો, તમારા જીવનમાં થશે જાદુ :

ગંગા સ્નાન, પૂજા અને દર્શન માત્રથી પાપનો નાશ થાય છે. જ્યોતિષના જાણકાર કહે છે કે દરરોજ ગંગા જળ પીવાથી વ્યક્તિ નીરોગી રહીને લાંબુ આયુષ્ય ભોગવે છે. તે વર્ષો સુધી ખરાબ થતું નથી. એટલે કે તેને ઘરમાં લાંબા સમય સુધી સાંચવીને રાખી શકાય છે. શાસ્ત્ર કહે છે, ગંગાજળને હંમેશા ઘરમાં રાખવાથી સુખ અને શાંતિ જળવાયેલી રહે છે.

પારિવારિક સભ્યોમાં કલેશ રહે છે, તો દરરોજ સવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આ ઉપાયથી ઘરની નકારાત્મકતાનો નાશ થાય છે, અને સકારાત્મકતાનું વાતાવરણ ઉભું થાય છે. વાસ્તુ દોષની અસર પણ ખલાસ થઇ જાય છે. લક્ષ્મી નારાયણની કૃપા માટે દક્ષીણવર્તી શંખમાં ગંગાજળ ભરીને શ્રી વિષ્ણુનો અભિષેક કરો. સોમવારના રોજ શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવો. જીવન માંથી તમામ વિકારનો નાશ થઇ જશે. બિહામણા સપના આવે છે તો રાત્રે સુતા પહેલા પથારી ઉપર ગંગાજળનો છંટકાવ કરો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.