ગાંઠ ભલે ગર્ભાશય ની હોય કે શરીરના કોઈપણ ભાગમાં આ નુસખો જરૂર પરિણામ આપશે

શરીરના કોઈપણ ભાગમાં ઉપડતી કોઈપણ ગાંઠ એક અસામાન્ય લક્ષણ છે જેને ગંભીરતાથી લેવી જરૂરી છે આ ગાંઠ પરું કે ટીબી થી લઈને કેન્સર સુધી કોઈપણ બીમારીની નિશાની હોઈ શકે છે ગાંઠ રસોળી અથવા ઠીક ન થતા છાલા અને અસામાન્ય આંતરિક કે બાહ્ય રક્તસ્ત્રાવ કેન્સરના લક્ષણ પણ હોઈ શકે છે.

ગાંઠનો ઘરગથ્થું સારવાર શું છે –

તે પણ જરૂરી નથી કે શરીરમાં ઉપડતી દરેક ગાંઠ કેન્સરની જ હોય મોટા ભાગે કેન્સર સિવાયની ગાંઠનો કોઈ ઉપચાર થઇ શકે તેવી સામાન્ય બીમારી ને કારણે થઇ શકે છે પણ તેમાં ધ્યાન રાખવું જોઈએ અને આ પ્રકારની કોઈપણ ગાંઠ કે રસોળી ની તપાસ જરૂરી છે જેથી સમયસર નિદાન અને સારવાર શરુ થઇ શકે.

તમે ધ્યાન બહાર ન કરો.

આમ તો લગભગ બધી જ ગાંઠ કે રસોળી શરૂઆતમાં દુઃખાવો થતી નથી મોટાભાગે વ્યક્તિ અણસમજણ કે ઓપરેશન ની બીક થી ડોક્ટર પાસે જતા નથી સામાન્ય ગાંઠ કે રસોળી ભલે કેન્સરની ન હોય પણ તેનો ઈલાજ જરૂરી હોય છે. સારવાર ના અભાવે તે અસાધ્ય સ્વરૂપ ધારણ કરી લે છે અને પરિણામ સ્વરૂપ તેનો ઉપચાર લાંબો અને અઘરો થઈ જાય છે.

કેન્સરની ગાંઠનો તો શરૂઆત ની અવસ્થામાં ઈલાજ થવો એટલો જ જરૂરી હોય છે. કેન્સરના શરૂઆતના સમયમાં જ ઈલાજ થઇ જાય તો દર્દીને પુરેપુરો સાજો થઇ જવાની શક્યતા વધી જાય છે. તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ગાંઠ હોય તમે આ ઘરગથ્થું સારવાર જરૂર કરો સફળતા જરૂર મળશે. કેન્સરમાં પણ લાભદાયક છે.

તમે આ બે વસ્તુ ગાંધીની દુકાનેથી કે આયુર્વેદિક દવાની દુકાનેથી લઇ લો.

(1) કાંચનારની છાલ (Bauhinia Bark) જો તાજી હોય તો 25-50 ગ્રામ જો સુકી છાલ છે તો 15 ગ્રામ લો.

(2) ગોરખમુંડી (Gorkhmundi) એક ચમચી ગોરખમુંડી વાટેલી લો.

આ બન્ને જડીબુટી આયુર્વેદ દવા વેચવાવાળા કે ગાંધીની દુકાનેથી મળી જાય છે પણ આ કાંચનાર ની છાલ તાજી લો તો વધુ ફાયદાકારક છે કાંચનાર (Bauhinia Purpurea) ના ઝાડ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. હવે તમે તેની ડાળી ની છાલ લો અને થડની ન લો ફરી તે ડાળી ની છાલ લઇ લો જે એકથી બે ઇંચ મોટી હોય વધુ પાતળી કે જાડી ડાળી ની છાલ ન લો.

ગોરખમુંડી નો છોડ સરળતાથી નથી મળતો તેથી તે જડી બુટી આયુર્વેદિક સ્ટોર પરથી ખરીદો.

કેવી રીતે કરવો પ્રયોગ.

જો ક્ચનાર ની તાજી છાલ 25-30 ગ્રામ (સુકી છાલ 15 ગ્રામ) ને મોટું મોટું વાટી લો અને એક ગ્લાસ પાણીમાં ઉકાળો જયારે 2 મિનીટ ઉકળી જાય ત્યારે તેમાં એક ચમચી ગોરખ મુંડી (મોટું ખાંડેલા જે વાટેલ) નાખો હવે તેને એક મિનીટ સુધી ઉકાળવા દો પછી ગાળીને હુંફાળું રહે એટલે પીવું બસ ધ્યાન આપો આ કડવું છે પરંતુ ચમત્કારી છે ગાંઠ કેવી પણ હોય, પ્રોસ્ટેટ વધી ગયેલ હોય જાંઘ ની બાજુ ની ગાંઠ હોય, કાંખ ની ગાંઠ હોય ગળા ની બહારની ગાંઠ હોય, ગર્ભાશય ની ગાંઠ હોય, સ્ત્રી પુરુષના સ્તનમાં ગાંઠ હોય કે ટોન્સિલ હોય, ગળામાં થાઈરોઈડ ગ્લેડ્સ વધી ગયું હોય કે ચરબીની ગાંઠ હોય ફાયદો જરૂર કરે છે તે ક્યારેય પણ નિષ્ફળ થતી નથી.

તમે વધુ ફાયદા માટે દિવસમાં બે વખત લો તેને લાંબા સમય સુધી લેવાથી જ ફાયદો થશે તમે 20-25 દિવસ સુધી કોઈ ફાયદો ન થય તો નિરાશ થઇ ને વચ્ચે થી છોડી ન દેશો.

ગાંઠ ને ઓગાળવામાં કાંચનાર ના ઝાડની છાલ ખુબ સારું કામ કરે છે અને આયુર્વેદમાં કાંચનાર ગુગળ એવા હેતુ માટે લેવામાં આવે છે જયારે એલોપેથી માં ઓપરેશન સિવાય બીજો કોઈ ઉપાય નથી.

બીજા પ્રયોગો –

(1) આંકડાના દુધમાં માટી ભેળવીના લેપ બનાવવાથી અને નીર્ગુન્ડી ના 20 થી 50 મી.લી. ખીરામાં 1 થી 5 મી.લી. એરંડીયાનું તેલ નાખીને પીવાથી ફાયદો થાય છે.

(2) ઘઉંના લોટમાં પાપડખાર અને પાણી નાખીને પોટલી બનાવીને લગાવવાથી ન પાકનારી ગાંઠ પાકીને ફૂટી જાય છે અને દુઃખાવો ઓછો થઇ જાય છે.

ફોડકા ખીલ થવા ઉપર –

એરંડી ના બીજ ની ગીરી ને વાટીને તની પોટલી બાંધવાથી અથવા કેરીની ગોટલી કે લીમડો કે દાડમ ના પાંદડા ને પાણીમાં વાટીને ફોડકા ખીલ માં ફાયદો થાય છે.

ઘાવ માટે

એક ચપટી કાળી જીરું ને માખણ સાથે ઓગાળીને કે 1 થી 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી અને ત્રિફળા ના પાણીથી ઘાવ ધોવાથી ફાયદો થાય છે.

સુહાગો(બોરેક્સ) ને વાટીને લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘાવ તરત ભરાય છે.

ફોડકામાંથી પરું નીકળે તો

એરંડીના તેલમાં આંબાના પાંદડા ની રાખ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.

થોર ના પાંદડા ઉપર એરંડીયા નું તેલ લગાવીને ગરમ કરીને ફોડકા ઉપર ઉંધા લગાવો. તેનાથી પરું નીકળી જશે. ઘાવ ભરાવા માટે બે ત્રણ દિવસ સુધી લગાવો.

પીઠના ફોડકા થાય તો ઘઉંના લોટમાં મીઠું અને પાણી નાખીને ગરમ કરીને પોટલી બનાવીને લગાવવાથી ફોડકા પાકીને ફૂટી જાય છે.

ગળા ની ગાંઠ (Scrofulous knots)

ગળામાં ખરાબ થયેલ વાત, પિત્ત અને મેદ ગળાની પાછળની નસમાં રહીને ધીમે ધીમે પોત પોતાના લક્ષણો સાથે યુક્ત એવી ગાંઠ ઉત્પન કરે છે જેને ગઉડમાલા કહેવામાં આવે છે. મેદ અને કફ થી બગલ, કાંધ, ગળું, ગરદન, ગળું અને જાંઘ ના મૂળમાં નાના નાના બોર જેવી કે મોટા બોર જેવી ઘણી બધી ગાંઠ જે ઘણા દિવસો પછી ધીમે ધીમે પાકે છે તે ગાંઠોની હારમાળા ને ગન્ડમાલા કહે છે અને આવી ગાંઠ કંઠ ઉપર થવાથી કંઠમાળા કહેવામાં આવે છે.

કૌંચ ના બીજ ને ઘસીને બે ત્રણ દિવસ ત્રણ વખત લેપ કરવાથી અને ગોરખમુંડી ના પાંદડા નો આઠ આઠ તોલા રસ રોજ પીવાથી જ ગઉડમાલા (કંઠમાળા) માં ફાયદો થાય છે. અને કફવર્ધક પદાર્થ ન ખાવા.

કોખફોડા

ઝેર કોચલા ને પાણીમાં ઝીણું વાટીને થોડું ગરમ કરીને તેનો લેપ કરવાથી કે એરંડીયા નું તેલ લગાવવાથી કે ગોળ, ગુગળ અને રાઈ નું ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈને વાટીને થોડું પાણી ભેળવીને ગરમ કરીને લગાવવાથી કોખફોડા માં ફાયદો થાય છે.