ગેસનાં બર્નર થઈ ગયાં છે કાળા? સળગે છે ધીમા પ્રેશરે? તો અપનાવો આ સરળ એવો ઉપાય.

આ કાળા પડેલા બર્નરોને સાફ કરવા માટે કલાકો મહેનત કરવી પડે છે, પરંતુ જો તમે મહેનત બચાવવા માગો છો, તો આ સરળ ટીપ્સથી મિનિટોમાં તેને ચમકવામાં આવી શકે છે

રીત :-

એવું કહેવામાં આવે છે કે ઘરમાં કંઈક એવી વસ્તુઓ છે. જેનાથી ઘરમાં આગ લાગી શકે છે. તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરવો જોઈએ. જેથી ઘરમાં કોઈ પણ જોખમ ન રહે અને તમારું કુટુંબ સલામત બની રહે પણ ક્યારેકને ક્યારેક લોકો ભૂલ કરી બેસે છે. રસોડામાં રાખવામાં આવેલી દરેક વસ્તુની સારી રીતે કાળજી રાખવી જોઈએ, જેનાથી કોઈ તમારા પરિવારને એક હાઇજેનિક ખાવાનું મળે.

પરંતુ દરેક વસ્તુ સાથે રસોડામાં ગેસના બર્નર પણ સાફ કરવા જોઈએ અને વધુ ઉપયોગ કરવા ઉપર તે કાળા પડવા લાગે છે. જેથી તેમાં ગેસનો ફ્લો અને ફ્લેમ બન્ને ઓછા થઇ જાય છે. ગેસનું બર્નર થઇ ગયા છે, કાળા અને સળગે છે. ધીમાં દબાણે? તો અપનાવો આ અજોડ રીત, તેનો ઉપયોગ કર્યા પછી તમારા ચુલાના બર્નર એકદમ ચમકતા રહેશે.

ગેસનાં બર્નર થઈ ગયુ છે કાળું અને સળગે છે ધીમી ફ્લાય? તો અપનાવો આ સચોટ રીત :-

ગેસનો સતત ઉપયોગથી બર્નર ઘણી વખત કાળો પડી જાય છે, જેને કેટલાક ઉપાયોગથી ચમકતા હોય છે. જો કે આ કાળા બર્નર ઘર ઉપર સહેલાઇથી આટલું ચમકાવી શકાય છે. જેથી એવું લાગે છે કે આ એકદમ નવું છે. તેના માટે તમારે બહાર જવાની બિલકુલ જરૂર નથી, પણ બર્નરને જે લિકવીડથી ચમકાવી શકાય છે, તે છે તમારા તે તમારા ઘરમાં જ રહેલું હોય છે. તેની બજારમાં પણ કિંમત ઘણી ઓછી હોય છે, બસ તમારે આ લિક્વિડમાં બર્નરને રાત આખી ડુબાડીને રાખવું જોઈએ.

આ કાળા પડી ગયેલા બર્નરને નવા જેવા ચમકાવવા માટે એક મોટી વાટકીમાં અડધો કપ વિનેગર નાખો, વિનેગરમાં એક કપ પાણી ભેળવો, પછી આ મિશ્રણમાં ચુલાના બર્નરને ડુબાડી દો. આ બંને બર્નરને રાત આખી ડુબાડીને રહેવા દો. ત્યાર પછી સવારે લોખંડના બ્રશ અથવા વાસણ સાફ કરવાના બ્રશથી સારી રીતે સાફ કરો. પછી કપડાંથી તેમને સાફ કરી લો તમારા ચુલાના બર્નર સારી રીતે ચમકી જશે.

માર્કેટમાં આ વિનેગર તમને 500 એમએલ લગભગ 35 રૂપિયાની કિંમતમાં મળી જશે. જે તમને કોઈ પણ જનરલ સ્ટોર માંથી સરળતાથી મળી શકે છે. તેનો મોટા ભાગે લોકો ચાઉંમીન બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. તે ઉપરાંત તેમાં રહેલા કેમિકલ જ બર્નરને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપાય ઉપરાંત 2 કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને તેમાં બર્નરને થોડા કલાકો માટે મૂકી દો, ચુલાના બર્નર થોડી જ મિનિટમાં સાફ થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.