અમેરિકાએ ગૌમૂત્ર ઉપર ઘણા પેટન્ટ લઇ લીધા છે, અને અમેરિકી સરકાર દર વર્ષે ભારતમાંથી ગાયનું મૂત્ર આયાત કરે છે અને તેમાંથી કેન્સરની દવા બને છે. તેમને તેનું મહત્વ સમજાવા લાગ્યું છે. જયારે આપણ શાસ્ત્રોમાં કરોડો વર્ષો પહેલા તેનું મહત્વ જણાવવામાં આવેલ છે. આવો જાણીએ દેશી ગાયના ગૌમૂત્રના ઔષધીય ગુણો વિષે.
૧. ગૌમૂત્ર કડક, કડછું, તીખું અને ગરમ હોવાની સાથે સાથે વિશ નાશક, જીવાણું નાશક, ત્રિદોષ નાશક, મેઘા શક્તિ વર્ધક અને ઝડપી પચવા વાળું હોય છે. તેમાં નાઈટ્રોજન, તામ્ર, ફાસ્ફેટ, યુરીયા, યુરિક એસીડ, પોટેશિયમ, સલ્ફેટ, ફોસ્ફેટ, ક્લોરાઈડ અને સોડીયમ ની જુદા જુદા પ્રમાણ મળી આવે છે. તે શરીરમાં તામ્ર ની ઉણપ ને પૂરી કરવામાં ઉપયોગી છે.
૨. ગૌમૂત્ર ન માત્ર લોહીના તમામ પ્રકારના વિકારોને દુર કરનાર, કફ, વાત પિત્ત સબંધી દોષો ના નાશક, હ્રદય રોગો અને વિશ અસરને દુર કરનારા, શક્તિ વધારનાર ગણવામાં આવે છે, પણ તે ઉંમર પણ વધારે છે.
૩. પેટની બીમારીઓ માટે ગૌમૂત્ર રામબાણ જેવું કામ કરે છે, તેને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત પીવાથી યકૃત એટલે લીવરના વધવાની સ્થિતિમાં ફાયદો થાય છે. તે લીવરને સારું કરીને લોહીને સાફ કરે છે અને રોગ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે.
૪. ૨૦ મી.લિ. ગૌમૂત્ર રોજ સવારે પીવાથી નીચે જણાવેલ રોગોમાં ફાયદો થાય છે.
૧. ભૂખની ઉણપ. ૨. અજીર્ણ, ૩. હર્નિયા. ૪. મીર્ગી, ૫. ચક્કર આવવા, ૬. હરસ, ૭. પ્રમેહ, ૮. મધુમેહ, ૯. કબજીયાત, ૧૦. ઉદરરોગ, ૧૧. ગેસ, ૧૨. લુ લાગવી, ૧૩. કમળો. ૧૪. ખંજવાળ. ૧૫. મુખરોગ, ૧૬. બ્લડપ્રેશર, ૧૭. કુષ્ઠ રોગ, ૧૮. જાંડીસ, ૧૯. ભગંદર, ૨૦. દાંતના રોગ, ૨૧. આંખના રોગ, ૨૨. ધાતુ ક્ષીણતા, ૨૩. જુકામ, ૨૪. તાવ, ૨૫.ત્વચા રોગ, ૨૬. ઈજા, ૨૭. માથાનો દુખાવો, ૨૮. દમ. ૨૯. સ્ત્રીરોગ, ૩૦. સ્તનરોગ, ૩૧. છીહીરિયા, ૩૨. અનિન્દ્રા.
૫. ગૌમૂત્ર મેધ્યા અને હ્રદયા કહેવામાં આવે છે. આવી રીતે તે મગજ અને હ્રદયને શક્તિ પૂરી પડે છે. તે માનસિક કારણો થી થતા આઘાત થી હ્રદયનું રક્ષણ કરે છે અને આ અંગોને અસર કરનારા અંગોને અસર કરનારા રોગોથી બચાવે છે.
૬. તેમાં કેન્સરને અટકાવવા વાળી ‘કરકયુમીન’ ,મળી આવે છે.
૭. કેન્સર ની સારવારમાં રેડિયો એક્ટીવ એલીમેંટ ઉપયોગમાં લેવામાં આવે છે. ગૌમૂત્ર માં યોગ્ય સોડીયમ, પોટેશીયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર વગેરે માંથી લવણ જુદું પડીને રેડિયો એલીમેંટ જેવું કામ કરવા લાગે છે અને કેન્સરની કાબુ બહારના વધારા ઉપર તરત નિયંત્રણ કરે છે. કેન્સર કોશિકાઓનો નાશ કરે છે. અર્ક ઓપરેશન પછી વધેલ કેન્સર કોશિકાઓ નો પણ નાશ કરે છે. એટલે ગૌમૂત્ર માં કેન્સર બીમારીઓ ને દુર કરવાની શક્તિ રહેલી છે. કેન્સરના દર્દીઓ માટે કાળા રંગની ગાય નું ગૌમૂત્ર લેવું જોઈએ. અને ધ્યાન રાખવું જોઈએ ગાય ગર્ભવતી ન હોય, તેનાથી સારું છે ગાયના બછડા કે બછ્ડી નું ગૌમૂત્ર લેવામાં આવે.
૮. દૂધ આપનારી ગાયના મૂત્રમાં “લેકટોજ” નું પ્રમાણ વધુ મળી આવે છે, જે હ્રદય અને મસ્તિક ના વિકારો માટે ઉપયોગી હોય છે.
૯. ગાયના મૂત્રમાં આયુર્વેદ નો ખજાનો છે. તેની અંદર ‘કાર્બોલિક એસીડ’ હોય છે જે જીવાણું નાશક છે, તે કીટાણું જન્ય રોગોનો પણ નાશ કરે છે. ગૌમૂત્ર ભલે જેટલા દિવસ રાખો ખરાબ થતું નથી.
૧૦. સાંધા ના રોગમાં દુખાવા વાળી જગ્યા ઉપર ગૌમૂત્ર થી શેક કરવાથી આરામ મળે છે. શિયાળાની ઋતુમાં આ તકલીફોમાં સુંઠ સાથે ગૌમૂત્ર પીવું ફાયદાકારક ગણાવેલ છે.
૧૧. ગેસની તકલીફમાં રોજ સવારે અડધા કપ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવું જોઈએ.
૧૨. ચામડીના રોગમાં ગૌમૂત્ર અને વાટેલું જીરુંના લેપથી આરામ મળે છે. ધાધર, ખરજવા માં ગૌમૂત્ર ઉપયોગી છે.
13. ગૌમૂત્ર મોટાપો ઓછો કરવામાં મદદગાર છે, એક ગ્લાસ તાજા પાણીમાં ચાર ટીપા ગૌમૂત્ર સાથે બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવાથી લાભ મળે છે.
૧૪. ગૌનુત્રના સેવન ગાળીને કરવો જોઈએ. આ એવું રસાયણ છે, જે ગઢપણ ને અટકાવે છે અને શરીરને તંદુરસ્ત બનાવી રાખે છે.
૧૫. ગૌમૂત્ર કોઈપણ કુદરતી ઔષધી સાથે ભેળવીને તેના ગુણ ધર્મને વીસ ગણા વધારી દે છે. ગૌમૂત્રના ઘણા ખાદ્ય પદાર્થો સાથે સારો સબંધ છે જેમકે ગૌમૂત્ર સાથે ગોળ, ગૌમૂત્ર મધ સાથે વગેરે.
૧૬ અમેરીકામાં થયેલ એક અનુસંધાન થી એ સિદ્ધ થઇ ગયું કે ગાયના પેટમાં ‘વિટામીન બિ’ કાયમ જ રહે છે. આ સતોગુણી રસ છે અને વિચારોમાં સાત્વિકતા લાવે છે.
૧૭. ગૌમૂત્ર લેવાનો ઉત્તમ સમય રોજ સવારનો હોય છે અને તે પેટ સાફ કર્યા પછી ખાલી પેટ લેવું જોઈએ. ગૌમૂત્ર સેવન ના ૧ કલાક પછી જ ભોજન કરવું જોઈએ.
૧૮. ગૌમૂત્ર દેશી ગાયનું જ સેવન કરવું સારૂ રહે છે. ગાયનું ગર્ભવતી કે રોગ ગ્રસ્ત ન હોવી જોઈએ. એક વર્ષ થી મોટી વાછડી નું ગૌમૂત્ર ઘણું ફાયદાકારક હોય છે.
૧૯. માંસાહારી વ્યક્તિએ ગૌમૂત્ર ન લેવું જોઈએ. ગૌમૂત્ર લેવાના ૧૫ દિવસ પહેલા માંસાહાર બંધ કરી દેવું જોઈએ. પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિને સીધું ગૌમૂત્ર ન આપવું જોઈએ, ગૌમૂત્ર પાણીમાં ભેળવીને આપવું જોઈએ. ગીષ્મ ઋતુમાં ગૌમૂત્ર ઓછા પ્રમાણમાં લેવું જોઈએ.
૨૦. ઘરમાં ગૌમૂત્ર છાટવાથી જ લક્ષ્મી કૃપા મળે છે, જે ઘરમાં રોજ ગૌમૂત્ર છાટવમાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી ની વિશેષ કૃપા વરસે છે.
૨૧. ગૌમૂત્ર માં ગંગા માતા વાસ કરે છે. ગંગા ને તમામ પાપો ને હરવા વાળી માનવામાં આવે છે, એટલે ગૌમૂત્ર પીવાથી પાપનો નાશ થઇ જાય છે.
૨૨. જે ઘરમાં નિયમિત રીતે ગૌમૂત્ર છાંટવામાં આવે છે, ત્યાં ઘણા બધા વાસ્તુ દોષોનું સમાધાન એક સાથે થઇ જાય છે.
૨૩. દેશી ગાયનું છાણ મૂત્ર મિશ્રણ થી ‘પ્રોપીલીન ઓક્સાઈડ’ ઉત્પન થાય છે, જે વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. આ મિશ્રણ થી ‘ઈથીલીન ઓકસાઇડ’ ગેસ નીકળે છે જે ઓપરેશન થીએટર માં કામમાં આવે છે.
૨૪. ગૌમૂત્ર કીટાણું નાશક તરીકે પણ ઉપયોગી છે. દેશી ગાય ના એક લીટર ગૌમૂત્રને આઠ લીટર પાણીમાં ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર દ્વારા ખેતીમાં નૈસર્ગિક યુરીયા મળે છે. તેને કારણે ખાતર તરીકે પણ છાંટવમાં ઉપયોગી થાય છે. ગૌમૂત્ર થી ઔષધિઓ અને કીટાણું નિયંત્રક બનાવી શકાય છે.