આના માટે લોકો વિદેશ માંથી આવે છે, આનાથી ખાંસી જુકામ થી લઈને કેન્સર સુધી ઈલાજ થાય છે

રાજીવભાઈ દિક્ષિત જણાવી રહ્યા છે કે જો તમારા શરીરનું કોઈપણ અંગ જ્યાં સાંધો છે, માનો કે તેમાં દુઃખાવો થઇ રહ્યો છે. જેને તમે સંધિવા કહો છો. તમે ગૌમૂત્ર પી લો 15 થી 20 દિવસમાં સાંધાનો તમામ દુઃખાવો દુર કરી દેશે. જેમને સંડાસ નથી આવતું, ખુલાશાબંધ નથી આવતું તમારું પેટ સાફ નથી થતું, ખુબ જ મળ બદ્ધતા છે, કોષ્ઠબદ્ધતા છે, તેમને મારી વિનંતી છે કે ગૌમૂત્ર પી લો અઠવાડિયામાં પેટ સાફ કરી દેશે.

આ ગૌમૂત્રનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં 48 બીમારીઓનો ઈલાજ કરવામાં આવેલ છે, અને તેના અદ્દભુત પરિણામ જોવા મળેલ છે. અને આ 48 બીમારીઓ હમેશા આપણને થતી હોય છે શરદી છે, ખાંસી છે, જુકામ છે, તાવ છે બધાની ઔષધી ગૌમૂત્ર છે કેટલો પણ વધુ તાવ આવી ગયો હોય ગૌમૂત્ર આપો એક સવા કલાકમાં તાવ ઉતરવાનો શરુ થઇ જશે. ખુબ સારી ઔષધી છે બસ તેમાં સાવચેતી એક જ રાખવાની છે કે ગાયનું મૂત્ર એટલે કે દેશી ગાય નું મૂત્ર, જર્સીનું નહી.

જર્સી અને દેશીનો ફરક તમે સમજો છો થોડું તો દેશી ગાયની પીઠ ઉપર ઉપસેલ ખંબા જેવું હોય છે. ગૌમૂત્ર એટલે દેશી ગાય નું મૂત્ર અને દેશી ગાયમાં જો વાછડીનું જે ક્યારેય માં ન બની હોય, તો તે સૌથી ઉત્તમ છે. દરેક બીમારીમાં એક વાછડી છે અને કાળા રંગની હોય તો સર્વોત્તમ છે. તેનું મૂત્ર કેન્સર જેવી બીમારીને ઠીક કરવાની શક્તિ ધરાવે છે. ગળાનું કેન્સર, આહાર નળીનું કેન્સર અને પેટનું કેન્સર મેં ત્રણ બીમારીમાં ઉપયોગ કરીને જોયું છે. કાળી વાછડી નું મૂત્ર અદ્દભુત પરિણામ આપે છે.

કેન્સરના રોગી ગૌમૂત્ર સાથે બીજું શું લે

તમે કહેશો કેન્સરમાં માત્ર ગૌમૂત્ર થી થઇ જાય છે સાથે એક નાની એવી ઔષધી બીજી આપવી પડે છે. કેન્સરમાં માત્ર કેન્સરમાં અને તે છે હળદર નો રસ આપણે તાજી હળદર નો રસ સવારે સવારે અડધો કપ ગૌમૂત્ર આપવું એક કલાક પછી હળદર નો રસ આપવો, બે કે ત્રણ ચમચી 4 થી 5 મહિના સુધી આહાર નળીનું કેન્સર, પેટનું કેન્સર માં ખુબ સારું પરિણામ મળશે, ખુબ જ સારું.

અને તેના માટે અમેરિકા ની સરકારે ગૌમૂત્ર ઉપર પેટંટ કરાવી લીધું છે તેમને એ ખબર પડી ગયેલ છે અને અમેરિકાની સરકારે હળદર ઉપર પેટંટ કરાવી લીધું છે કેમ કે તે કેન્સર માટે ઉપયોગમાં આવી રહી છે.

આજકાલ તો આપણા આયુર્વેદ ડોકટરો મુજબ જીવનમાં ખરાબ માં ખરાબ કોઈ બીમારી, ખરાબમાં ખરાબ રોગ છે, તમને કહેવાની જરૂર નથી, રસોડું નહી તો રસોડાની નજીકના ભાગમાં છે, તેનાથી તમારા બધા રોગોનો ઈલાજ થઇ શકે છે. એક પણ રોગ એવો નથી જેના માટે તમારે બહાર જવું પડે.

આ ગૌમૂત્ર થી તમે હરસ, ભંડોળ, ભગંદર ત્રણ રોગોને ઠીક કરી શકે છે. જેમને ભંડોળ છે, હરસ છે, ભગંદર છે રોજ અડધો કપ ગૌમૂત્ર પીવો અને તેના એક કલાક પછી કેળામાં કપૂર રાખીને ખાવ. કેળા છે, પાકેલ કેળું તેને કાપો અને તેમાં થોડું કપૂર રાખો. જો સાત દિવસ કેળા અને કપૂર રાખીને ખાધું તો તમારું હરસ લોહી વાળુ હોય હે વગર લોહી વાળુ ખુલ્લું હોય ઠીક કરી દેશે. 15 દિવસ જો ખાઈ લેશો તો ભંડોળ અને ભગંદર ને ઠીક કરી દેશે.

તેમજ તમારા શરીરમાં લોહીની ઉણપ આવે છે, એનીમિયા થઇ જાય છે તો ગૌમૂત્ર તમે ઉપયોગ કરી શકો છો. વારંવાર ખાંસી હોય વારંવાર ખાંસી આવે છે, 10 વર્ષ જૂની ખાંસી છે, 20 વર્ષ જૂની ખાંસી છે, ગૌમૂત્ર પી લો અને 10 દિવસમાં ખાંસી ઠીક થઇ જાય છે. એવો કોઈ રોગ નથી જે ગૌમૂત્ર થી ઠીક ન થાય.
એટલા માટે ચરક સંહિતા માં ચરક ઋષિ એ, વાગ્ભટ્ટ ઋષીએ બાણભટ્ટ સંહિતા માં ગાય નું મૂત્ર ને બ્રહ્માંડ ની સૌથી સારી ઔષધી કહે છે. તો તમે તેનો ઉપયોગ ક્રરો ગાય છે. ઘણા લોકો ની પાસે દેશી ગાય છે. તમારી પાસે જો થોડી પણ સગવડતા છે તો એક ગાય ખરીદી ઘર સામે મૂકી દો. ઘર સામે જગ્યા નથી તો ખતરમાં ગૌશાળા બનાવીને બધા લોકો સામુહિક રીતે જ ગૌ પાલન કરી શકો છો.

તેનું મૂત્ર તમને ઔષધી તરીકે કામ આવશે અને દૂધ પણ કામ આવશે. દૂધ બચશે તો બનશે દહીં બનશે બધું કામ આવશે. ઉત્તરપ્રદેશ માં અલીગઢ જીલ્લામાં દેશી ગાયનું મુત્ર રૂપિયા 500 માં લીટર વેચાય છે દૂધ રૂપિયા 15 નું લીટર વેચાય છે. દુધથી વધુ મોંઘુ મૂત્ર વેચાય છે કેમ કે મારા ગામમાં ગૌમૂત્ર થી ઔષધી બનાવવાનું કેન્દ્ર ચાલે છે. તો અમારા ગામમાં કોઈપણ ગાયનું મૂત્ર જે છે ખરીદવા માટે, એકઠું કરવા માટે હાડમારી રહે છે. કેમ કે તે મૂત્ર નો સંગ્રહ કરીને તેમાંથી ઔષધિઓ બને છે અને ભારતના ઘણા સ્થળો ઉપર વેચાય છે.

આયુર્વેદ સારવારમાં ગૌમૂત્ર ને ખુબ મહત્વ આપવામાં આવેલ છે, અને ભારત સરકારે ગૌમૂત્ર ની ઔષધી બનાવવાનું લાયસન્સ આપવાનું હમણાથી શરુ કરી દીધું છે તો કોઈને પણ 350 રૂપિયામાં લાયસન્સ મળી શકે છે.
જો તમે દેશી ગાય પાળો છો અને જો તે દૂધ ન પણ દે તો પણ તેનું મૂત્ર વેચીને તમે રૂપિયાની આવક કરી શકો છો એક ગાય માંથી મૂત્ર એકઠું કરો તો 200000 રૂપિયા ની ઔષધી તેનાથી બને છે અને બજારમાં સરળતાથી વેચાય છે તેથી મારી બધાને વિનંતી છે કે ગાય પાળો.

રાજીવ ભાઈ એ ઉપર પ્રમાણે ગૌમૂત્ર થી ફાયદા અને ઉપચાર જણાવ્યા છે તમે ગૌમૂત્ર અર્ક ખરીદવા માંગતા હોય તો BAPS મંદિર નાં બુક સ્ટોલ માં રાજીવ ભાઈએ જે કુંવારી ગાય નું ગૌમૂત્ર કહ્યું તે મળે છે તે ખરીદી શકો છો.

આવી ખુબ સારી આયુર્વેદ અને ઘરેલું ઉપચાર ની માહિતી મેળવવા અમારું પેજ લાઈક નાં કર્યું હોય તો પેલા   લાઈક કરસો અને બીજા ફેસબુક પેજ અને વેબ સાઈટ કે અન્ય લોકો ને વિનંતી કે કોપી કરી ને અમારા આર્ટીકલ ચોરી નાં કરો વિનંતી છે.