ઘરમાં મળ્યું જૂનું ટિફિન બોક્સ, પત્ની-પત્નીએ ખોલ્યું તો ઉડી ગયા હોશ કારણ કે તેમાં હતું.

આપણા જીવનમાં ઘણી અચરજ થતી રહે છે. વિચાર્યા વગર જ હંમેશા તે થઈ જાય છે. જેની કલ્પના સુધી નથી કરી શકતા. ઘણી વખત આ અચરજ મોંઘા પણ પડી જાય, તો ઘણી વખત આ અચરજ આપણા માટે ઉપયોગી પણ સાબિત થાય છે. એવા જ એક અચરજે એક કુટુંબનું જીવન જ બદલી નાખ્યું. ખાસ કરીને થયું એવું કે તેમણે એક ઘર ખરીદ્યું જેમાંથી વર્ષો જુનો સમાન મળ્યો જેનાથી તેમનું નસીબ જ બદલાઈ ગયું.

પોતાનું ઘર બનાવવું તો દરેક કપલનું સપનું હોય છે અને લોકો કોઈપણ રીતે મહેનત કરી એક ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે. એવી જ એક ઈચ્છામાં આ દંપતીએ પણ એક ઘર ખરીદ્યું અને થોડું ઘણું સાફ સુફ કરી તેમાં રહેવા જતા રહ્યા. પછી થોડા દિવસો પછી તેમણે પોતાના મકાનનો નીચેનો ભાગ રીપેરીંગ કરવાનું વિચાર્યું અને તે વખતે ઘરના બેસમેંટના રીપેરીંગ દરમિયાન તેમણે બેસમેંટની ઉપરથી થોડો સામાન મળ્યો.

તે સામાનમાં એક જુનું લંચ બોક્સ પણ મળ્યું જે જોઇને પહેલા તો તે કપલે તેને ફેંકી દેવાનું વિચાર્યું પણ પાછળથી જયારે તેને ખોલીને જોયું તો પતિ પત્નીના હોંશ ઉડી ગયા.

જુના ઘરમાં જુનો સામાન મળવો તો સામાન્ય વાત છે પણ જુના સામાનમાં કાંઈક એવું મળી જાય જેનાથી તમારું નસીબ જ બદલાઈ જાય કોઈ અચરજથી ઓછું નથી. હકીકતમાં જયારે તે લંચ બોક્સને ખોલ્યું તો તેની ઉપરના ભાગમાં ૧૯૫૧ના થોડા જુના છાપા મળ્યા.

એટલે કપલને થયું કે ખરેખર કોઈ આટલા જુના છાપાને કેમ સાંચવીને રાખ્યા છે અને પછી જેવા તેમણે તે છાપાના ટુકડાને દુર કર્યા તો બન્ને દંગ રહી ગયા કેમ કે તેની નીચે નાના પેકેટ પડ્યા હતા અને તે પેકેટ્સમાં હતા અમેરિકન ડોલર.

તે આખા લંચ બોક્સમાં ૧૯૫૧ના છાપાની નીચે ઘણા બધા અમેરિકી ડોલર સાંચવીને રાખવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ ૧૫ લાખ ડોલર આસપાસ હતી. એટલે જુના લંચ બોક્સે આ કપલનું નસીબ જ બદલી નાખ્યું અને પછી તો તેમના આનંદનો પાર ન રહ્યો. આમ પણ કોઈ આશા અને કોઈ પ્રયાસ વગર કોઈને આટલી મોટી રકમ મળી જાય તો પછી કોઈના પણ હોંશ ઉડી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.