તમારો ઈમ્યુનિટી પાવર વધારવા લો આ ઘરેલું એન્ટીબાયોટીક્સ રાખશે તમામ બીમારી થી દુર

બદલતા મોસમમાં દર બીજો માણસ ઇન્ફેકશન ની ઝપટમાં આવી જાય છે. આ સીઝન માં ક્યારેક વરસાદ તો ક્યારેક આકરો તડકો આપણા શરીરને અપસેટ કરી દે છે જેનાથી ચાલતા બીમાર પડી જઈએ છીએ. બદલાતી સિઝનમાં આવી બીમારીઓની ઝપટમાં આવવાનું એક કારણ છે આપણી નબળાઈ ઈમ્યુનિટી પાવર હોય છે. તે સિવાય અસરગ્રસ્ત લોકોના સંપર્ક માં આવવાથી આપણે બીમાર પડી જઈએ છે.

આવી પરિસ્થિતિ ને ધ્યાને લઈને અમે તમારા માટે ઘરેલું એન્ટીબાયોટીક્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે તમારો ઈમ્યુનિટી પાવર મજબુત કરી શકો છો. તો ચાલો જાણીએ તમારા રસોડામાં રહેલ આ એન્ટીબાયોટીક્સ વિષે.

૧. હળદર :

તમને જણાવી દઈએ કે આ એક ખુબ સારું એન્ટીબાયોટીક્સ છે, દાદીમાના નુસ્ખાના લીસ્ટમાં હળદર પહેલા સ્થાને રાખેલ છે. તે આપણા શરીરના તમામ પ્રકારના રોગો ઠીક કરે છે. તેને આર્થરાઈટસ, માથાનો દુઃખાવો,હાર્ટબર્ન,ડીપ્રેશન,પેટમાં જીવડા,ફેફસામાં ચેપ,અને બ્રોન્કાયટીસ ના ઈલાજ માટે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી આપના શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે.

૨. લવિંગ :

ઘણા સંશોધનો આ વાતને સાબિત કરી ચુકી છે કે મોઢા ને લગતી બીમારીમાં લવિંગ દવાની સરખામણી એ લગભગ ચાલીશ ટકા ઝડપથી રાહત આપે છે. તે સિવાય કપાવું,દાઝવું,પેટનો દુઃખાવો અને ગેસની તકલીફ થાય ત્યારે લવિંગનું સેવન કરવાથી ઝડપથી રાહત મળે છે.

૩. આદુ:

દરેક ઘરમાં મળી રહેતું આદુ પણ આપણા માટે સારી એન્ટીબાયોટીક્સ નું કામ કરે છે. આ એક પેઈનકિલર ની જેમ પણ આપણે આદુનો ઉપયોગ કરી શકીએ છીએ. શ્વાસ ને લગતા રોગો અને પાચનક્રિયા નબળી પડે ત્યારે પણ આદુ નું સેવન કરી શકાય છે. આ સિવાય સિઝનના બદલવાથી થતી બીમારીઓથી પણ તે રક્ષણ કરે છે.

૪.લસણ :

તમને જણાવી દઈએ કે લસણમાં નેચરલ પેનકિલર ના ગુણો સાથે જ એન્ટી ઇફ્લેમેટરી,એન્ટી-ઓક્સીડેટ એન્ટી-ફંગલ, એન્ટી-પેરાસાઈટલ અને એન્ટી-વાયરલ ના ગુણ પણ રહેલા હોય છે. આવી વિશેષતાઓને લઈને આ આપણેને દરેક બીમારીઓથી દુર રાખે છે. લસણ નાં સાઈડ ઈફેક્ટ એ છે કે એનાથી વિટામીન B12 ઘટે છે એટલે વિટામીન B12 ની ઉણપ વાળા એ આ નાં ખાવું.

આની માત્ર 1 ચમચી ગઢપણમાં 20 વર્ષની યુવાની લાવી દે છે, કેમ કે આ આખા શરીરની કાયાપલટ કરે છે.

આજે અમે તમને એવી ઔષધી વેશે જણાવીશું જે શરીરના અંગોને પુનઃ જીવન આપી શકે છે, જે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગત ની સંજીવની છે જેનું નામ પુનર્નવા છે. પુનર્નવા સંસ્કૃત ના બે શબ્દ પુનઃ એટલે ‘ફરી’ અને નવ એટલે ‘નવું’ થી બને છે. પુનર્વવા ઔષધિમાં પણ પોતાના નામ ને અનુરૂપ જ શરીરને ફરી વખત નવું કરી દેવાના ગુણ મળી આવે છે. તેથી તેને રોગો સામે લડવાથી લઈને કેન્સરના ઈલાજ સુધી ઉપયોગ કરવામાં આવે છે.

તેની એક ચમચી ભોજન સાથે એટલે કે શાકભાજીમાં ભેળવીને સેવન કરવાથી ગઢપણ નથી આવતું એટલે કે ઘરડો વ્યક્તિ પણ યુવાન બની રહે છે કેમ કે તેનાથી શરીરના દરેક અંગો નું પુનઃ નવી કોશિકા નું નિર્માણ થતું રહે છે. “શરીર પુનર્નવ કરોતિ ઇતિ પુનર્વવા” જે પોતાના રક્તવર્ધક એટલે કે રસાયણ ગુણો દ્વારા સંપૂર્ણ શરીરને અભિનવ સ્વરૂપ આર્પણ કરે, તે છે “પુનર્વવા”. તે હિન્દીમાં સાટોડી, મરાઠીમાં ઘેટુલી અને અંગ્રેજીમાં ‘હોગવીડ’ નામથી ઓળખવામાં આવે છે.

મગ કે ચણાની દાળ સાથે ભેળવીને તેનું શાક બને છે, જે શરીરનો સોજો, મૂત્રરોગો (ખાસકરીને મૂત્રાલ્પતા), હ્રદયરોગો, દમ, માથાનો દુઃખાવો, મંદાગ્નિ, ઉલટી, કમળો, રક્તાલ્પતા, યકૃત અને પ્લીહા ના વિકારો, ગઢપણને અટકાવે છે, યુવાન બનાવે વગેરે માં ફાયદાકારક છે. તેના તાજા પાંદડાને 15-20 મી.લી રસમાં ચપટી જેટલા કાળા મરી અને થોડું એવું મધ ભેળવીને પીવું પણ ફાયદાકારક છે. ભારતમાં આ શાક દરેક જગાએ મળી આવે છે.

પુનર્વવા વિષે વધુ માહિતી મેળવવા માટે ક્લિક કરો >>>>>> આની માત્ર 1 ચમચી ગઢપણમાં 20 વર્ષની યુવાની લાવી દે છે, કેમ કે આ આખા શરીરની કાયાપલટ કરે છે