ઘઉં ની રાખ અને મધ સાથે નો આ પ્રયોગ કરશે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો મૂળમાંથી ખત્મ

ઘઉં એક પ્રકારનો આહાર છે જે ભોજન માટે કામમાં લેવાય છે બધા ખાવાના પદાર્થોમાં ઘઉં નું મહત્વપૂર્ણ સ્થાન છે. બધા પ્રકારના અનાજની સાપેક્ષે ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે. ઉપયોગીતાને કારણે જ ઘઉં અનાજનો રાજા કહેવાય છે.

આપણા દેશ ભારતવર્ષમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ઘઉંના અનેક પ્રકાર હોય જે જેમ કે કઠણ ઘઉં અને નરમ ઘઉં. રંગભેદની દ્રષ્ટીએ ઘઉં સફેદ અને લાલ બે પ્રકારના હોય છે. સફેદ ઘઉંની સાપેક્ષે લાલ ઘઉં વધુ પૌષ્ટિક મનાય છે.

તેના સિવાય બાજીયા, જનાગઢી, શરબતી, સોનરા પૂસા, બુંદી, બંસી, પુનમીયા, ટુકડી, દાઉદખાની, કલ્યાણ, સોના અને સોનાલીકા વગેરે ઘઉંની અનેક જાત હોય છે.

ઘઉંના લોટથી રોટલી, પાવરોટી, બ્રેડ, પુડિંગ, કેક, બિસ્કીટ વગેરે અનેક વસ્તુઓ બનાવાય છે. આનો પ્રયોગ ભોજનના રૂપમાં કરાય છે. ઘઉંમાં ચરબીનો અંશ ઓછો હોય છે.

અત: ઘઉંના લોટની રોટીની સાથે ઉચિત માત્રામાં ઘી અથવા તેલનું સેવન કરવું આવશ્યક હોય છે તેનાથી શરીરમાં તાકાતની વૃદ્ધિ થાય છે. ઘીની સાથે ઘઉંના આહારનું સેવન કરવાથી પેટમાં ગેસ બનવાનું દુર થાય છે તથા કબજીયાત થતી નથી.

ઘઉ નાં આટલા ફાયદા જાણ્યા ચાલો હવે આનો સાંધા નાં દુખાવા માં પ્રયોગ જોઈએ એ બનાવવા માટે

સામગ્રી:

૧૨ ગ્રામ ઘઉંની રાખ

૧૨ ગ્રામ મધ

ઘઉંનો લોટ ૫૦ ગ્રામ

ઘી ૧૦ ગ્રામ

દૂધ અથવા પાણી ૨૦૦ ગ્રામ

હળદળ ૧ ગ્રામ

પ્રયોગની વિધિ:

૧૨ ગ્રામ ઘઉંની રાખ ૧૨ ગ્રામ મધમાં મેળવીને ચાટવાથી કમર અને સાંધાનો દુખાવો સરખો થઇ જાય છે. આ પ્રયોગ તમે ઓછામાં ઓછા એક મહિના સુધી અનુસરો તમને લાભ થશે જો તમને જલ્દી લાભ મળી જાય તો તમે આને અઠવાડિયામાં ૩ વાર લો.

બીજી રીત

ઘઉંની રોટલી એક બાજુ સેકી લો બીજી તરફ કાચી રહેવા દો આ કાચી રોટલી ની તરફ તલનું તેલ લગાવીને કમરના દુખાવાના ભાગ પર બાંધી લો. આનાથી દુખાવો દુર થશે.

ત્રીજી એક રીત

ઘઉંનો લોટ ૫૦ ગ્રામ, ઘી ૧૦ ગ્રામ, દૂધ અથવા પાણી ૨૦૦ ગ્રામ, હરદળ ૧ ગ્રામ આ બધાને ભેળવીને પકાવો. આં ગરમ લેપ દુખાવાવાળા ભાગ પર લગાવો લાભ થશે.

ચોથી રીત

ઘઉંને પાણીમાં ઉકાળીને ગાળી લો પછી આ પાણીથી સોજાવાળા ભાગને ધોઈ લો તેનાથી સોજો ઓછો થશે.

રાજીવ દિક્ષિત જી નાં સાંધા નાં દુખાવા માટે પ્રયોગ જાણવા આની પર ક્લિક કરો >>>>> 40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરશે આ ચમત્કારી છોડ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.