જો તમે ગોઠણ અને સાંધાના દુઃખાવા થી પરેશાન છો તો આ ફળ જરૂર ખાવ ઘણી રાહત આપશે

આજકાલ સાંધા ના દુખાવાની તકલીફ સામાન્ય બની ગઈ છે જે ખાસ કરને Osteoa rthritis Arthritis Rheu mutism અને gout ના કારણે થઇ શકે છે જેમ કે ગોઠણ નો દુઃખાવો થવો, સોજો થવો, સાંધામાં લાલી થવી ( Redness), તકલીફ તમારા શરીરમાં કોઈ પણ સાંધા, ( joint) માં થઇ શકે છે, જેમ કે ગોઠણ, ખંભો, કમર, એડી આવા સમયે રોજીંદા કામો માં ખુબ જ તકલીફ નો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ નો સામનો કરવા માટે સામાન્ય રીતે આપણે દુખાવાની દવા નો ઉપયોગ વટ થી કરતા હોઈએ છીએ અને પ્રશ્ન ગંભીર બની જાય તો ડોક્ટર આપણને સ્ટેરોઈડ પણ આપે છે. ગોઠણ ના દુખાવામાં ડોક્ટર ગોઠણ માં જ સ્ટેરોઈડ ના ઇન્જેક્શન લગાવી દે છે જેનાથી ખુબજ આડ અસર -દુષ્પ્રભાવ જોવા મળે છે.

પાયનેપલ ના છોડ નું એક વિશેષ પ્રકારનું p-roeolytic E-nzyme “B-romelain” નીકળે છે જે ખુબ જ સારો દર્દ નિવારક (a-nalgesic) અને સુજન્રોધી (anti-in-flammatroy) છે. તે એંજાઈમ પાઈનેપ્પલ ના ફ્રુટ અને શરીરમાં વધુ પ્રમાણ માં જોવા મળે છે. આ એંજાઈમ ને આપણે o-sreoarthriris, a-thritis અને gout જેવી બીમારીઓ માં એક ખુબ સારો કુદરતી ઉપચારની રીતે ઉપયોગ કરી શકો છો. આ સિવાય સ્પોર્ટ્સ માં થનાર ઈજા માં આ ઇન્જાઇમ નું સેવન કરવાથી ૫૦% recovery રેટ વધી જાય છે. દુખાવાની દવાઓ ની સાથે B-romelain નો ઉપયોગ કરવાથી તેનો એકસન પણ ખુબ જ વધુ વધી જાય છે.

A-llopathic માં સાંધા અને ગોઠણ ને લગતી આ પ્રકારની તકલીફ માં N-said દુખાવાની દવા આપવામાં આવે છે જે બીમારીઓ ને આગળ વધતી અટકાવીને માત્ર દુખાવાને કંટ્રોલ કરે છે. જયારે તે કામ કરવાનું બંધ કરી દે છે તો s-rerodal- i-nject લગાવવામાં આવે છે N-SAID અને sreroidal લાંબા સમય સુધી લગાડવાથી ઘણી જ સાઈડ ઈફેક્ટ થાય છે ત્યાર પછી પણ કઈ ન થાય તો છેલ્લે જોઈન્ટ રીપ્લેસમેન્ટ નું કહેવામાં આવે છે. તે મુજબ નેચરલ ટ્રીટમેન્ટ વગર સાઈડ ઇફેક્ટ થી ખુબ જ સારું અલ્ટરનેટીવ પ્રદાન કરે છે.

સેવન : તમે પાઈનેપલ ની ૨-૩ સ્લાઈસ રોજ ખાઈ શકો છો, તેને ખાઈને કે પછી લઇ શકો છો.
વધુ પ્રભાવશાળી બનાવવા માટે તમે ૨૦૦ મિલી પાઈનેપલ જ્યુસ બનાવીને તેમા ૩ ગ્રામ હળદર અને ૫ ગ્રામ આદુ નો રસ ભેળવી લો.આ પ્રકારના સાંધા ની તકલીફ માં B-romelain એક ખુબ જ સારો રસ્તો બની શકે છે તે પણ વગર કોઈ સાઈડ ઇફેક્ટિવ થી.

Propertes of B-romelain/B-romelain ના ગુણ

Anti-inflammatoryory: સોજા ઓછા કરવા ખુબ જ ઉપયોગી છે. Analgesic દર્દ નિવારક છે. Anti-edematous: ગોઠણ માં તૂટ ફૂટ થવા ના કારણે લોહી લઇ જનારી નસો તેના મૂળ સ્વરૂપ કરતા વધી જાય છે. જેનાથી તે જગ્યા એ વધુ પ્રમાણમાં પ્રવાહી જમા થઇ જાય છે, જે Edena નું સ્વરૂપ લઇ લે છે.Edema ગોઠણ માં સોજાનું મુખ્ય કારણ છે.B-romolain આ તે પારગમ્યતા ને ઓછી કરે છે અને જમા થયેલ દ્રવ્ય નો નાશ કરી દે છે (p-roteolysis) અને ગોઠણ નો સોજો દુર થઇ જાય છે.

Anti-thrombic : B-romelain નો આ ગુણ લોહી ના થર ને જામી જવાથી રોકે છે.
Fibri-nolytic: B-romelain ના આ ગુણ ના કલોટ (clot) ને Dissolve / દુર કરી દે છે/લોહીમાં ભેળવી દે છે/નાશ કરી દે છે.

પાઈનેપ્પ્લ ના આ ગુણ ને કારણે તે catril-ageની મદદ માટે ખુબ જ સારું છે, આ cartil-age આપણા ગોઠણ અને સાંધાને વચ્ચેથી જોડવામાં કામ કરે છે.

B-romelain લોહીમાં fivi-nogen અને Brad-ykinin ના પ્રમાણને ઓછું કરે છે જેનાથી દુખાવો અને ed-ema એટલે સોજો ઓછો થઇ જાય છે.

Bromelain ઘણી posta-glandin Bromelain immune cells surface adh-ison molecule નું modulation કરે છે જે rhe-umatism અને arthi-rits જેવા ઘણી auto-immune બીમારીઓને વધતી અટકાવવા માં મદદ કરે છે.