જુવો નાચતા-નાચતા આ છોકરીનું થયું મૃત્યુ, આ ઘટનાનો વિડિઓ જોઈને દંગ રહી જશો

મૃત્યુ જીવનનું અતુટ સત્ય છે. અને તે એક એવું સત્ય છે જેને કોઈ ખોટું પાડી શકતું નથી. પણ મૃત્યુ ક્યારે આવશે, કેવી આવશે એની કોઈને ખબર નથી. પરંતુ ક્યારેક ક્યારેક અચાનક જે રીતે મૃત્યુ આવી જાય છે, તેના પર ભરોસો થતો નથી. ભરોસો આવે પણ કેવી રીતે? કોઈને નાચતા નાચતા મૃત્યુ આવી જાય છે. તો કોઈને વાત કરતા કરતા મૃત્યુ આવી જાય છે. કોઈને આટલી ખુશી મળે કે અચાનક શ્વાસ રોકાઈ જાય. તો કોઈને એવો સદમો લાગ્યો કે ધબકારા રોકાઈ ગયા. આ એકલો મામલો નથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે.

ડાન્સ કોમ્પિટિશનમાં મૃત્યુ :

મુંબઈના એક ડાન્સ કોમ્પિટિશનમાં 13 વર્ષની માસૂમે ફક્ત 12 સેકન્ડમાં પોતાના ડાન્સનો જાદુ દેખાડ્યો. પણ 13માં સેકેન્ડમાં ભગવાને તેનો શ્વાસ બાંધી દીધો. તે અચાનક સ્ટેજ પર પડી ગઈ અને તેણે દમ તોડી દીધો. મુંબઈના કાંદિવલી પશ્ચિમના લાલજી પાડામાં પાછલા 23 નવેમ્બરથી ‘CM ચષક’ કાર્યક્રમ ચાલી રહ્યું હતું. એમાં ડાન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એટલામાં 13 વર્ષની અનીશા શર્મા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. અનીશાએ જેવો ડાન્સ શરુ કર્યો થોડા સેકેન્ડમાં તે સ્ટેજ પર પડી ગઈ. જયારે નજીક જઈને લોકોએ જોયું તો તેની મૃત્યુ થઇ ચુકી હતી.

https://youtu.be/odxyaDv2Y1Q

લગ્નની જાનમાં વરરાજનું મૃત્યુ :

ગુજરાતના વડોદરામાં પણ કેટલાક મહિના પહેલા આવો જ મામલો સામે આવ્યો હતો. એક 25 વર્ષીય યુવકની લગ્નની જાન નીકળી રહી હતી. તે વરરાજા બનીને ઘોડી પર હતો. તેના મિત્રો નાચી રહ્યા હતા. વરરાજો એટલો ખુશ હતો કે તે પોતાના મિત્રના ખભા પર ચઢીને ખુબ નાચી રહ્યો હતો. પરંતુ જયારે તે ખભા પરથી ઉતર્યો તો તેનું મૃત્યુ થઇ ગયું હતું.

મંચ પર મૃત્યુ :

મુંબઈના વિષ્ણુ ચંદ્ર દુઘનાથ પાંડેની કહાની પણ કંઈક આવી છે. તેને પોતાના કામ માટે એવોર્ડ મળી રહ્યો હતો. સભાગૃહતાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. તેને મંચ પર મોલવામાં આવ્યું. તે નાચતા-ગાતા મંચ તરફ વધી રહ્યો હતો. તે એવોર્ડ લેવા જઈ રહ્યો હતો કે અચાનક તેની મૃત્યુ થઇ ગયું, અને જીવન તેને છોડીને નીકળી ગયું. જોવા વાળા ચકિત થઇ ગયા.

https://youtu.be/YFoyvlyUPqc

લગ્નમાં મૃત્યુ :

આ મામલો રાજસ્થાનનો છે. પ્રસિદ્ધ શહેર જોધપુરમાં એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. વાતાવરણ ખુશીનો હતો. બધા લોકો નાચી રહ્યા હતા. શાહરૂખની પ્રખ્યાત ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” નું ગીત “તુઝે દેખા તો એ જાના સનમ” વાગી રહ્યું હતું. વિજય ઢેલડીયા પોતાની પત્ની સાથે આ ગીત પર ઝૂમી રહ્યા હતા. ગીતની લાઈન છે “તેરી બાહો મેં મર જાએ હમ…” તે પણ બાહોમાં હતા અને તેમની અચાનક મૃત્યુ થઇ ગયું.

કાર્યક્રમમાં નાચતા થયું મૃત્યુ :

કોઈ શહેરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત વાગી રહ્યું હતું “બદન પર સિતારે લપેટે હુએ” તે ગીત પર એક વૃદ્ધ દંપતી નાચી રહ્યા હતા. જોવા વાળા તાળીઓ વગાડી રહ્યા હતા. પરંતુ ત્યારે નાચતા નાચતા તે વૃદ્ધ માણસને એવો હાર્ટ એટેક આવ્યો, કે નાચતા નાચતા તેમનું શરીર ઠંડુ પડી ગયું. તેમના ફોટો જોઈને એવું લાગે છે કે મૃત્યુનો કોઈ ભરોસો નથી કારણ કે તે ક્યારે પણ આવી શકે છે.

આ મૃત્યુ છે. આ કોઈને પૂછીને આવતી નથી. એ તો બધા જાણે છે કે જીવન અને મૃત્યુ તો બસ ઉપરવાળાના હાથમાં છે. ક્યારે, કોણ, કેવી રીતે મરી જાય એ કોઈ જાણતું નથી. મૃત્યુ ક્યારે પણ, કોઈને પણ આવી શકે છે. ભલે તે 73 વર્ષનો વૃદ્ધ હોય કે 13 વર્ષની માસુમ.