અહિયાં છોકરાઓ પાછળ પડે છે છોકરીઓ, કોઈ છોકરો એકલો મળી જાય તો કરી દે છે તેનો રેપ

આજકાલ કળિયુગમાં અનેક પ્રકારના ગુના બનતા રહે છે, અને તેમાં પણ વધુ પ્રમાણમાં બળાત્કારના ગુનાનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. અને તેના માટે સરકાર પણ ઘણા પ્રકારના કાયદા બનાવી રહી છે અને તે અટકાવવા માટે પૂરતા પ્રયત્નો કરતી જ રહે છે. પરંતુ આજે અમે તમને જે પ્રકારના બળાત્કારના ગુના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે અલગ પ્રકારનો છે આવો જાણીએ વિગતવાર.

આજના સમયમાં સૌથી શરમજનક ગુનો બળાત્કારને ગણવામાં આવે છે. તે સૌથી ખરાબ ગુનો છે. કોઈપણ દિવસે રેપની એવી ઘટના સામે આવે છે. જેના વિષે જાણ્યા પછી માણસાઈ ઉપરથી વિશ્વાસ જ ઉઠી જાય છે. હાલના દિવસોમાં છોકરીઓ સાથે રેપની ઘટનાઓ બને છે. સરકારે પણ આ ગુનાને ઓછા કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે અટકવાનું નામ નથી લઇ રહ્યા.

દુનિયામાં એક એવું સ્થળ છે જ્યાં છોકરાઓનો રેપ થાય છે. એટલું જ નહિ ત્યાં છોકરીઓ એવું કામ કરે છે. સુત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આ ઘટના જીમ્બાબવેના બુઆવયોની છે. મીડિયાના સમાચારો મુજબ માણસ ક્યાંય પણ જવા માટે રોડ ઉપર ઉભા રહીને કોઈ વાહનની રાહ જોઈ રહ્યા હોય. અચાનક જ તે સ્થળે ત્રણ છોકરીઓ ગાડી લઈને આવી પહોંચે છે અને તેને લીફ્ટ આપી દે છે. પોતાના સ્થળે પહોચ્યા પછી જયારે તે ઉતરવાનો પ્રયત્ન કર્યો તો છોકરીઓએ તેને ગાડી માંથી નીકળવા જ ન દીધો, અને તેની સાથે ત્રણેએ બળજબરીથી રેપ કર્યો.

એટલું ન નહિ રેપ કર્યા પછી તેનું તમામ વીર્ય એક પેકેટમાં ભરી લીધું અને પછી તેને રોડ ઉપર ફેંકીને ભાગી ગઈ. આ ઘટનાની જાણકારી પીડિતએ પોલીસને આપી. તેણે જણાવ્યું કે તેની સાથે બે છોકરીઓએ કંડોમ લગાવીને રેપ કર્યો અને એક એ વગર કંડોમ લગાવે કર્યુ. આફ્રિકામાં આવા પ્રકારની ઘટનાઓ વધી ગઈ છે, જેમાં પુરુષો સાથે બળાત્કાર કરવામાં આવી રહ્યો છે.

હવે આવી ઘટના વિષે જાણ્યા પછી તમને પણ નવાઈ લાગી હશે. પણ આવી ઘટના પણ બને છે આ દુનિયામાં. આના પરથી એવું કહી શકાય કે દુનિયામાં કોઈ સુરક્ષિત નથી. ખતરો બધા પર ધરાયેલો જ રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.