દિવાળી ધમાકો : ગુગલ બધાને ફ્રી માં આપી રહ્યું છે 800 રૂપિયા, સિમ્પલ છે રીત, જાણો કેવી રીતે લેવા

દિવાળી આવવાની છે. બધી કંપનીઓ પોતાના યુઝર્સને કોઈને કોઈ ગિફ્ટ આપી રહી છે. ગુગલ પણ પોતાના યુઝર્સને ફ્રી માં 222 રૂપિયા આપી રહી છે. એના માટે તમારે વધારે કાંઈ કરવાનું નથી. તમારે અહીં ક્લિક કરીને પોતાના ફોનમાં ગુગલ પે એક ઇન્સ્ટોલ કરવાની છે. જો તમે આ એપ સીધી પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરશો તો તમને આ ફ્રી કેશ નહિ મળે.

હવે આ એપને તમે ઇન્સ્ટોલ કરો અને પછી તમારું બેંક એકાઉન્ટ ગુગલ સાથે લિંક કરી લો. ગુગલ પે થી એકાઉન્ટ લિંક કરાવ્યા પછી તમે પોતાના કોઈ મિત્ર અથવા ઘરવાળાને એક રૂપિયો પણ મોકલો છો, તો તમારા ખાતામાં તરત 21 રૂપિયા આવશે. જો તમે એપને ઈન્સ્ટોલ કર્યા પછી કોઈને એક પણ રૂપિયો નહિ મોકલો તો તમને ફ્રી માં રૂપિયા નહિ મળે.

હવે જયારે તમે પોતાનું ગુગલ પે એકાઉન્ટ બનાવી લેશો તો તમારો પણ એક રેફરલ કોડ બની જશે. હવે જો તમારા ઘરમાં 4 લોકો છે તો તમે એમને પોતાનો રેફરલ કોડ મોકલી એમના ફોનમાં ગુગલ પે ઈન્સ્ટોલ કરાવી દો. આ રીતે તમારા ખાતામાં કુલ 800 રૂપિયા કેશ આવી જશે. આ ગૂગલની દિવાળી ઓફર છે. એટલે આનો ફાયદો ફક્ત દિવાળી સુધી જ મેળવી શકાય છે.

કેઈ રીતે મળશે રૂપિયા?

સૌથી પહેલા તમારે ગુગલ પે એપ ડાઉનલોડ કરીને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડશે. એમાં માંગેલી જરૂરી ડીટેલ ભરીને તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું પડશે. હવે તમારે કોઈ પણ બેંક એકાઉન્ટને એના પર લિંક કરવું પડશે. ધ્યાન રહે કે, ગુગલ પે માં એ જ એકાઉન્ટ યુપીઆઈ સાથે જોડવામાં આવશે, જેમાં ગુગલ પે માં નાખેલો મોબાઈલ નંબર લિંક હોય.

ગુગલ પે ઇન્સ્ટોલ કર્યા પછી તમે કોઈ પણ બેંક ખાતામાં કે મિત્રના મોબાઈલ પર 1 રૂપિયો મોકલો છો, તો તમારા ખાતામાં 21 રૂપિયા ઓટોમેટિક આવી જશે. આ રીતે તમે 1 રૂપિયો મોકલીને 21 રૂપિયા મેળવી શકો છો.

જો તમે ગુગલ પે પહેલાથી જ વાપરી રહ્યા છો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા કોઈ મિત્ર કે ઘરના બીજા સભ્ય જે ગુગલ પે નથી વાપરી રહ્યા એમના ફોનમાં તમારો રેફરલ કોડ મોકલી એના પરથી આ એપ ડાઉનલોડ કરી એ નંબર પર 21 રૂપિયા મેળવી શકો છો. અને તમે રેફરેલ કોડ જનરેટ કરીને બીજા ફોનમાં ગુગલ પે એપ ઇન્સ્ટોલ કરીને 180 રૂપિયા તમારા એકાઉન્ટમાં મેળવી શકો છો. કેશબેક ફક્ત એ યુઝરને મળશે જે પહેલી વાર ગુગલ પે નો ઉપયોગ કરી રહ્યા છે. આ ઓફરનો ફાયદો એ લોકો ઉઠાવી શકે છે જે પહેલી વાર ગુગલ પે પોતાના ફોનમાં ઈન્સ્ટોલ કરશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.