ફક્ત 1 મહિનામાં ગોરા થવું છે? તો અઠવાડિયા માં 3 વાર કરો કાચાં દૂધનો આ 1 પ્રયોગ

ઘણા લોકોનો રંગ બાળપણમાં કે યુવાનીમાં તો ગોરોહોય છે પણ ઉંમર વધવા સાથે રંગ ઢળવા લાગે છે. પોતાના ચહેરાની ત્વચાની યોગ્ય દેખરેખ ન રાખવી. યોગ્ય ખાવા પીવાનું અને થોડી ખોટી ટેવો થી આવું થઇ જાય છે તેથી સૌથી પહેલા જરૂરી છે સ્કીનની સારી રીતે દેખરેખ રાખો. આપણી સ્કીન કુદરતી રીતે મેલાનીન નામનું પીગમેંટ બનાવે છે જે ત્વચાને એક રંગ આપે છે વધુ સૂર્યના કિરણો અને તનાવ મેલાનીન ને બનવાની પ્રક્રિયાને વધારી દે છે જે શામળા રંગને લીધે બને છે તે વાતનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે. અને આવી ઘણીબધી ઘરની બનાવટ આપણે ઘરમાં જ તૈયાર કરી શકીએ છીએ આવા ઘરગથ્થું નુસખા અને બ્યુટી ટીપ્સ વિષે આપણે આગળ વિગતવાર થી જાણીશું.

કહેવાય છે કાચાં દૂધમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કિનના સેલ્સ રિજનરેટ થાય છે. આ કોમ્બિનેશન સ્કિનની ઈલાસ્ટિસિટી અને કોલેજન પ્રોડક્શનને પણ પ્રભાવિત કરે છે. બ્યુટી એક્સપર્ટ દ્વારા કહેવાય છે કે સપ્તાહમાં 3 વખત આ કોમ્બિનેશનને લગાવવાથી માત્ર એક મહિનામાં ફેરનેસ વધે છે. તેમના અનુસાર કાચાં દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને લગાવવાની સંપૂર્ણ પ્રોસેસ નીચે જણાવી છે.

milk4

કાચું દૂધ + ? = 30 દિવસમાં બનશો ગોરા

કેવી રીતે અજમાવશો?

કાચાં દૂધમાં ચપટી હળદર મિક્સ કરી લો. તેને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. પછી ચહેરાની હળવા હાથે માલિશ કરીને પાણીથી ધોઈ લો.

શું ફાયદો થશે?

તેનાથી રંગ ગોરો થશે. પિંપલ્સ ઠીક થી જશે.

કેટલી વખત લગાવવું?

સપ્તાહમાં 4 વખત લગાવો. એક મહિનામાં ચહેરો ચમકી ઉઠશે.

કેવી રીતે છે ફાયદાકારક ?

કાચાં દૂધમાં લેકિટક એસિડ, વિટામિન E હોય છે. હળદરમાં રહેલી એન્ટિસેપ્ટિક પ્રોપટીઝ અને કકર્યૂમિનથી રંગ ગોરો થાય છે. તેનાથી પિંપલ્સ , રેશિઝ જેવી સ્કિન પ્રોબ્લેમ પણ દૂર થાય છે.

શું સાવચેતી રાખવી ?

કાચાં દૂધમાં હળદરની માત્રા ચપટીથી વધારે ન રાખો. તેનાથી એલર્જી થઇ શકે છે. તાજા કાચાં દૂધનો જ ઉપયોગ કરો. તેને વધુ સમય સુધી રાખવા પર દૂધ ખરાબ થઇ જશે.

આગળ જાણો…. કાચાં દૂધમાં 5 અન્ય ફાયદા

તેને લગાવીને હળવા હાથે રબ કરવાથી સ્કિન સોફ્ટ થાય છે.

કાચાં દૂધથી સ્કિન ટાઈટ થાય છે. રિંકલ્સથી બચાવ થાય છે.

કાચું દૂધ લગાવવાથી ડેડ સ્કિન નીકળી જાય છે. સ્કિન નીકળી જાય છે. તેનાથી સન ટેનની અસર ઓછી થાય છે.

તેનાથી ચહેરાના ડાધ દૂર થાય છે.

આ ડાર્કનેસ દૂર કરવામાં ફાયદાકારક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.