ગોવિંદાની દીકરી આગળ ફિક્કી છે બીજી હિરોઈન, સુંદરતા જોઈને દંગ રહી જશો, જુઓ ફોટોઝ ક્લિક કરો અને જુઓ.

ગોવિંદા પોતાના સમયમાં સૌથી જાણીતા કલાકાર ગણવામાં આવતા હતા. ૧૬૫ ફિલ્મોથી પણ વધુમાં કામ કરીને તેમણે પોતાનો અભિનય પ્રસરાવેલ છે. ગોવિંદાનો જન્મ 21 સપ્ટેમ્બર ૧૯૬૩ ના રોજ મુંબઈમાં થયો હતો. ગોવિંદા પોતાના ઉત્તમ ડાન્સ માટે પણ ઓળખવામાં આવે છે. તેમનો અભિનય અને ડાન્સના લાખો લોકો દીવાના છે. અત્યાર સુધી ગોવિંદા ૧૨ વખત ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકેલ છે.

ગોવિંદા ૯૦ ના સમયમાં સૌથી ઉત્તમ કલાકાર માનવામાં આવતા હતા. દરેક હોરોઈન તેની સાથે કામ કરવા માંગતી હતી. તે દરમિયાન તેમણે ઘણી હીટ ફિલ્મો પણ આપેલ. કરિશ્મા કપૂર અને રવિના ટંડન સાથે તેની જોડી સૌથી વધુ જાણીતી હતી. ગોવિંદા અને કરિશ્માની ફિલ્મો હાઉસફૂલ જતી હતી. કરિશ્માના નટખટ નખરા અને ગોવિંદાનો ડાન્સ અને કોમેડી લોકોના દિલ જીતી લેતી હતી.

તેમણે પોતાના જોરદાર અભિનય વડે બોલીવુડમાં એક જુદી જ ઓળખ બનાવેલ. ગોવિંદાની જેમ તેની દીકરી પણ ઘણી ટેલેન્ટેડ છે. કદાચ તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા નહી હોય, કે ગોવિંદાની એક સુંદર દીકરી પણ છે જેનું નામ ટીના આહુજા છે.

ગોવિંદાની દીકરી ટીનાનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૮૯ માં થયો હતો. ગોવિંદાની જેમ જ ટીના પણ દેખાવમાં ઘણી સારી છે. બાળપણથી જ ટીનાની માસુમિયતે લોકોના દિલ જીતી લીધા હતા. તેની ક્યુટનેસ ઉપર દરેક ફિદા છે. ટીનાની એન્ટ્રી બોલીવુડ માં વર્ષ ૨૦૧૫ માં થયેલ.

તેમની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસબંડ’ હતી. આ ફિલ્મ માટે તેમણે બેસ્ટ ઇમેજિંગ કલાકારનો એવોર્ડ પણ જીત્યો હતો. ત્યાર પછી તે વર્ષ ૨૦૧૭ માં ફિલ્મ ‘જિંદગી કા રહસ્ય 2’ માં જોવા મળેલ હતી. આ ફિલ્મમાં તેના પાત્રનું નામ પૂજાનું હતું.

(ટેપ કરીને મોટા ફોટા જુવો)

ટીનાએ અત્યાર સુધી થોડી ગણી ગાઠી ફિલ્મોમાં જ કામ કરેલ છે. પણ હજુ પણ તેને બોલીવુડમાં તે સ્થાન પ્રાપ્ત નથી થયું જેની તે હક્કદાર છે. સુંદરતામાં ટીના આહુજા કોઇથી ઓછી નથી. તેને બસ જરૂર છે તો એક હીટ ફિલ્મની. સુંદરતાની બાબતમાં ટીના મોટામાં મોટી હિરોઈનોને ટક્કર આપે છે. તે લાઈમટાઈમથી પોતાને દુર રાખવાનું પસંદ કરે છે.

કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ટીના પોતાના કુટુંબ સાથે જોવા મળેલ હતી. આખું બોલીવુડ ટીનાની સુંદરતાના દીવાના છે. આજે અમે તમને ટીના આહુજાના થોડા એવા ફોટા દર્શાવવા જઈ રહ્યા છીએ, જે જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો. તમે પણ જુવો ટીના અહુજાના થોડા સુંદર ફોટા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.