જેમને આ રોગ છે તે લોકો ન પીવે ગ્રીન ટી, વધી જશે તકલીફ જાણો કયા લોકો એ ગ્રીન ટી નાં પીવી

સામાન્ય રીતે ગ્રીન ટી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. આજકાલ તેના ફાયદા જોતા લોકો દિવસમાં ઘણી વખત ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. એક દિવસમાં ત્રણ થી વધુ ગ્રીન ટી પીવાથી આરોગ્યને લગતી ઘણી તકલીફ વધી શકે છે. તેમાં રહેલા ન્યુટ્રીએટસ ના વધુ પ્રમાણથી ઘણી બીમારીઓ ની શક્યતા વધે છે. તો ચાલો જણાવી દઈએ કે ગ્રીન ટી પીવાથી ક્યા ક્યા લોકોને નુકશાન થઈ શકે છે.

(1) જેમને હાર્ટ ની તકલીફ છે – તેમાં રહેલા ફેફીન થી હાર્ટ બીટ ઓછા કે વધુ થઇ શકે છે. તેથી જો હાર્ટની તકલીફ છે તો ગ્રીન ટી થી દુર રહો.

(2) જેમને સાંધાના દુઃખાવા રહે છે – ગ્રીન ટી પીવાથી શરીરમાં કેલ્શિયમ નું અબ્સોર્બશન યોગ્ય રીતે થતું નથી. જેમને સાંધાનો દુઃખાવો કે આર્થરાઈટીસ છે, તે ગ્રીન ટી થી દુર રહે.

(3) જેમને ડાયાબીટીસ છે – તેમાં રહેલા એન્ટીઓક્સીડેંટ ના વધુ પ્રમાણથી બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે. જો ડાયાબીટીસ છે તો ગ્રીન ટી ન પીવો.

(4) બાળકો ન પીશો – તેમાં રહેલા ટેનિન, પ્રોટીન અને ચરબી ના એબ્ઝોર્બેષન ને અટકાવે છે. તેનાથી બાળકોના ગ્રોથ ઉપર નેગેટીવ અસર થાય છે.

(5) જેને એનીમિયા છે – તેમાં રહેલા કૈટચીન નું અબ્જોર્પશન પૂરેપૂરું થતું નથી. તેથી એનીમિયા ના દર્દી ગ્રીન ટી થી દુર રહે.

(6) જેમને ઊંઘ ન આવવાની તકલીફ હોય – તેમાં રહેલા કૈફીન થી ઊંઘ ન આવવાની તકલીફ વધી શકે છે. તેથી જેને ઊંઘ ન આવવાની તકલીફ છે તે ગ્રીન ટી ન પીવે.

(7) જેમની સર્જરી થઇ હોય – તેનાથી લોહી પાતળું થાય છે. તેથી જેમની ઉપર સર્જરી થયેલ છે, તે ગ્રીન ટી ન પીવો, તેનાથી તકલીફ વધી શકે છે.