સ્પાઇડર મેનનું આ ગુજરાતી કોમેડી રૂપાંતર 1 કરોડ કરતા વધારે લોકોએ જોયું, જુઓ વિડીયો

મિત્રો, તમે બધાએ સ્પાઈડર મેન મુવી જોયું હશે. એ અંગ્રેજી અને હિંદી એમ બે ભાષામાં ટીવી પર આવે છે. પણ ૨૦૦૮ માં યુ ટ્યુબ પર એનો નાનકડો ગુજરાતી એડીટિંગ વાળો એક વિડીયો મુકવામાં આવ્યો હતો. જે ખુબ વાયરલ થયો હતો.

યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો સ્પાઈડર મેનનો આ દેસી અસલ અંદાજનો વિડીયો ”દેસી કરોડીયો” ને 11,077,119 views મળ્યા છે, અને ભવિષ્યમાં પણ મળતા રહેશે. કારણ કે વિડીયો જ એટલો જોરદાર છે, કે વર્ષો પછી જોવા પર પણ મજા આવે. ગુજરાતી મગજની કરામત તમને આ વિડીયોમાં જોવા મળશે. અને તમે પણ આને જોયા પછી લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

જાણકારી માટે જણાવી દઈએ કે, ધવલ સાકરિયા નામની યુ ટ્યુબ ચેનલ પર આ વિડીયો ૨૦૦૮ માં અપલોડ કરવામાં આવ્યો હતો, એટલે કદાચ એમણે જ આ બનાવ્યો હોઈ શકે છે. સ્પાઈડર મેનનાં આ રમુજી ગુજરાતી રૂપને વોટ્સ એપ ફેસબુક ટ્વીટર પર પણ કેટલાય લોકોએ જોયો હશે. ગમે ત્યારે જોઈએ આ વિડીઓ ખુબ પસંદ આવે છે, આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીકમાં જે અસલ ગુજરાતી સંગીત વાગે છે એની મોજ જ અલગ છે.

સવાંદમાં જે રીતે કાઠીયાવાડી દેસી સ્ટાઈલમાં ડાયલોગ બોલાયા છે, એના કારણે આ નાનો વિડીયો ખુબ લોકપ્રિય થઇ ગયો છે. આવી વિડીયો બાદ દરેક ફિલ્મનાં અમુક ખાસ દ્રશ્યો પર ગુજરાતી મિક્સિંગનું ચલણ ખુબ વધ્યું, ને લોકોને એ ખુબ પસંદ આવી રહ્યું છે.

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.