યુવાનો નું ફૂલ એનર્જી થી ભરેલ રાસ ની મોજ ને આ લોકગીત તો સાંભળી ને ગાયા જ કરસો

આ વિડીયો ને રાસ ટાઈટલ થી અપલોડ કરવામાં આવ્યો છે જેને 38 લાખ જેટલા લોકોએ જોયો છે.  ખુબ સરસ રીતે ત્રણ ભાઈયો એ રાસ લીધો છે જેમાં એક કોમેન્ટ માં લખાયું છે કે વાહ આ આપડી સંસ્કૃતિ છે એને જીવતી રાખવા ની છે. આજ રાસ તમે આપડા ભાતીગળ કપડા પહેરી ને લીધો હોત તો વધુ જામત.

કૃષ્‍ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્‍ણ વાંસળી વગાડતા અને ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ રાસ નવરાત્રી દરમિયાન ખુબલોકપ્રિય છે. પરંપરાગત નૃત્‍યના પણ ઘણા અલગ અલગ પ્રકાર જોવામાં આવે છે. જે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. એમાં નવી નવી સ્ટાઈલ સમય ની સાથે ઉમેરાતી રહે છે.

નૃત્‍ય દરમિયાન દાંડીયા સાથે ધોતિયું પહેરીને ગુજરાતી પુરૂષો પોતાની ભાતિગળ પરંપરાના દર્શન કરાવે છે. ત્રણ તાળી, પાંચતાળી, પોપટીયું, ત્રિકોણીયા, લેહરી, હિંચ, પતંગગિતો, હુડો ગરબાના જુદા-જુદા પ્રકાર છે.

જય વડવાળા, જય મુરલી ધર, જય ઠાકર, હા મોજ હા, બેસ્ટ ડાંસ ઇન ધ વર્લ્ડ,  superb performance. hearty congratulations to three young star… really very good dance..and song  ની કોમેન્ટ સહુ થી વધુ જોવા મળી.

આ સેના નિમિત્તે થયેલો ડાંસ છે એ જાણવા નથી મળ્યું પણ પર્ફોમન્સ ખુબ સારું છે ને જે લોકગીત છે એને સાભળ્યા પછી ગાતા જ રેસો ખુબ સરસ મ્યુઝીક પર એટલો સરસ રાસ

ગુજરાત તહેવારોની ભૂમિ છે. નવરાત્રી સિવાય પણ ઘણા ઉત્સવો દરમિયાન અહી નૃત્‍ય અને સંગીતથી ભરપુર ગરબા અને રાસ રમાય છે. દરેક ઉંમરના ગુજરાતીઓ મન ભરીને ગરબા અને રાસ રમે છે. વિશ્વભરમાં લોકો ગુજરાત ના પરંપરાગત ગરબા રાસ ના દીવાના છે અને ધાર્મિક તહેવારોને માણવા ગુજરાત ની મુલાકાત લેતા રહે છે.

અને રાસ ગરબા રમવા માટે પણ ખુબ જ વધારે એનર્જીની જરૂર પડે છે. સતત કલાકો સુધી ગરબે ઘૂમતા રહેવું એ ગુજરાતીઓની ખાસિયત છે. ગરબા વગર ગુજરાતીઓ રહી નહિ શકે. દેશમાં તો ગુજરાતીઓ ગરબા ગાય જ છે, પણ વિદેશમાં પણ ધમાલ મચાવે છે. અને આ ત્રણ છોકરાઓનો આટલો જોરદાર રાસ જોઈને કોઈનું રાસ લેવાનું મન થઈ જાય.

વિડીયો

https://youtu.be/YdJ4liG4K4E

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.