ગુજરાતી ગીત ”રાધા રોણી બેઠા રે રંગ મોલ મો, પીયુ બેઠો પરદેશ” પર આ ટાબરિયાનો જોરદાર ડાંસ જુઓ

સોશિયલ મીડિયા પર ક્યારે કોઈ વિડીયો વાયરલ થાય કેવું મુશ્કેલ છે, પણ લોકો ને ખુબ પસંદ આયો હોય એવો વિડીયો વાયરલ થાય જ છે.

સાઉથ નાં રાજ્યો એ પોતાની માતૃભાષા ને ખુબ મહત્વ આપ્યું છે, એટલે ત્યાના લોકો અત્યારે બોલીવુડ થી ઘણા આગળ પહોચી ગયા છે. બાહુબલી થી પણ ઘણા સારા ફિલ્મો બનાવ્યા છે એના થી વધુ સારા સોંગ એમની માતૃભાષા માં છે. બોલીવુડ પણ પહેલે થી સાઉથ નાં ફિલ્મો ની કોપી કરી ને ખુબ કમાણી કરતી રહી છે.

ગુજરાત માં હિન્દી નું ચલણ વધવા થી માતૃભાષા માં કામ કરતા ફિલ્મો નવા કલાકારો ને એટલું પ્રોત્શાહન નથી મળતું. GST આવ્યા પછી તો માતૃભાષા નાં સિનેમા જગત ને ઘણું નુકશાન થવાનું કહેવાય છે જેનો વિરોધ ખુદ રજનીકાંત અને કમલ હસને નોધાવ્યો છે. પણ સોશિયલ મીડિયા પર કોઈ GST નહિ એટલે મોજ કરો.

ગુજરાત ના નવા ઉભરતા ચેહરા સંગીત ને ખુબ પ્રોત્શાહન મળે એ માટે ખાસ ગુજરાતી સંગીત ને પ્રોત્શાહન આપો ગુજરાતી માજ કોમેન્ટ કરો સ્ટેટસ લખો જુયો એક અલગ જ આનંદ.

આ નાના ટાબરિયા નો વિડીયો જુયો ખેતર માં કોઈએ આ ગીત પર એનો ડાંસ નો વિડીયો બનાવી લીધો જે યુ ટ્યુબ પર સવા ત્રણ લાખ થી વધુ લોકોએ જોયો છે ફેસબુક વોટ્સ અપ પર ખુબ ફેલાયેલો આ વિડીયો

રાધા રોણી બેઠા રે રંગ મોલ મો સાજણ લખે સંદેશ

રાધા રોણી રીસોણા નોની વાત માં …

આપણા ગુજરાતમાં ટેલેન્ટની કોઈ કમી નથી. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો દરેકમાં ટેલેન્ટ કુટી કુટીને ભરેલું હોય છે. અને તમને રાજ્યના દરેક ખૂણામાં આવા લોકો મળી જશે. નીચે વિડીયોમાં તમને નાનકડા ટાબરિયાનો જોરદાર ડાન્સ જોવા મળશે. આ ટાબરિયો કોઈ પ્રખ્યાત ગુરુ પાસે ડાન્સ શીખ્યો નથી. પણ એનો ડાન્સ ઘણો જબરજસ્ત છે.

વિડીયો

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.