એમ્બ્રોડરી નાં મશીનો એ તો વાહાઁ સુજવાડી દીધા. ભાઈ એમ્બ્રોડરી વાળા કયો નંખાય કે નઈ?

 

આપણે માનીઅે કે ના માનીઅે પણ હકીકતમાં જ્યારે ગયા દશકામાં સુરતના રત્નકલાકારોને હીરાની મંદીઅે અેવા તો રડાવ્યા કે આમાથી બહાર કેમ નીકળી શકાશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી.

પણ તેવા ધોર મંદીના સમયે સુરતી લાલાઆેની મદદે આવેલા embrodary મશીનો.
embrodary મશીનોઅે ધણાને રાતોરાત તારી દીધા પણ સાથોસાથ ધણાને ડુબાડી પણ દીધા.

આ કોમેડી વીડીયોમાં અેવા જ કરમની કઠણાઇ વાળાઆેની જ વાત છે

embrodaryનું મશીન ગુજ્જુ બકાઅે નાખી તો દીધુ પણ તેને ચલાવવા માટે જે કાળજુ જોઇઅે ઇ ક્યાંથી લાવવુ તેનો
ગુજરાતી કોમેડી વીડીયો

આ સીવાય પણ M.B.A. ગુજ્જુ બકાના ઇન્ટરવ્યુનો ગુજરાતી કોમેડી વીડીયો અને
ગુજ્જુ બકો છોકરી જોવા તો ગયો પણ અે ખુબ જ viral થયેલા વીડીયો છે. અેવુ કહેવાય છે કે ચહેરા પરનુ હાસ્ય ભગવાનનું સૌથી મોટુ વરદાન છે. અેટલે તમે બધા જ ખુબ જ ખુશ રહો અને હસતા હસાવતા રહો તેવી ભગવાનને prathana.

ગુજ્જુ બકો વીપુલની ગુજરાતી કોમેડી ચેનલમાં તમને જોવા મળશે family મનોરંજક હાસ્યસભર કોમેડી વીડીયો જેવા કે,gujju wife,પાક્કો દોસ્તાર;શ્રાવણનો ઉપવાસ; G.S.T.ની મુસીબત,બકો છોકરી જોવા તો ગયો પણ,jio sim,miss callની ભેજામારી;જમાઇની તો વાટ લાગી ગઈ,એમ્બો્ડરી મશીન નો મુકાય બકા,
Result તો આયુ બકાનું પણ,ડોકટરની કોમેડી,કાઠીયાવાડમાં filmstaroની કપાસની દાડી,બાપ–દીકરાની કોમેડી,કડવુ જ બોલે અેવા માણસો;girlfriend,ગાડી અને ગોલમાલ;best tomantic jokes collection વીગેરે.

આ ગુજ્જુ બકો વીપુલની ચેનલમાં તમને જોવા મળશે ફક્તને ફક્ત entertainment,entertainment અને entertainment.
જો તમે ગુજ્જુ બકો વીપુલના વધુ વીડીયો અને નવા વીડીયો જોવા ઈચ્છતા હો તો અમારી channel ને ple@se subscribed કરવાનું ભુલતા નહી.

તમારો કીમંતી સમય આપીને તમે આ વીડીયો જોયો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.

વિડીયો 


Posted

in

by