ગુલશન કુમાર ઉપરની ફિલ્મ સ્ક્રીપ્ટ જોઈને કહેવાતા બોલિવૂડના બે હીરો એ આપ્યા આવા જવાબ

ગુલશન કુમારના જીવન ઉપર ફિલ્મ ન બની શકી, કેમ? જાણો !! બોલીવુડ નાં લોકો ની માનસિકતા કેટલી હદે ખરાબ હોય છે.

ગુલશન કુમાર ૯૦ ના દશકા વાળા ભજન ગાયક, T-Series માં સંસ્થાપક. તેમના પુત્ર ભૂષણ કુમાર પોતાના પિતાના જીવન ઉપર ફિલ્મ બનાવવા માંગે છે ‘મુગલ – દ એમ્પરર ઓફ મ્યુઝીક’ તેના માટે તેમણે કેનેડાના નાગરિક અક્ષય કુમાર (હા તેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી છે) સાથે સંપર્ક કર્યો.

અક્ષય સ્ક્રીપ્ટ માં થોડા ફેરફાર ઈચ્છતા હતા, ન થવાથી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી.

( આમ તો તે ભાઈ બહુ મોટા દેશભક્ત દેખાવાની કોશિશ કરે છે જેથી ભરત નાં ભોળા લોકો તેમની ફિલ્મો જોઇને ખુબ પૈસા કમાવી આપે અને એ મોટા સેના નાં હિતચિંતક હોવા નો ઢોંગ કરતા રહે)

 

ત્યાર પછી એક બીજા સમાજ સેવકનો સંપર્ક કરવામાં આવેલ, હા તે જે ભારતમાં ગરીબી છે તે વાત સત્યમેવ જયતે દર્શાવવા માટે એક એપિસોડના પચાસ લાખ લે છે, આમીરખાન. આમીરખાને એક મોટી શરત મૂકી, તે ઈચ્છતા હતા ફિલ્મમાં માત્ર એ દર્શાવવામાં આવે જે ફળોનું જ્યુસ વેચવા વાળા એક વ્યક્તિ આટલા સફળ સંગીતકાર અને T-Series જેવી મોટી કંપનીના સંસ્થાપક કેવી રીતે બન્યા, ફિલ્મમાં તેમની હત્યા વિષે ન દર્શાવવામાં આવે.

એવું એટલા માટે કેમ કે ૧૯૯૭ માં સંગીતકાર નદીમ સૈફી એ અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ની ડી કંપનીની સોપારી આપીને જીતેશ્વર મહાદેવ મંદિરમાં ગુલશન કુમારની હત્યા કરાવી નાખી હતી.

 

નદીમ સૈફીએ આમીરની ત્રણ ફિલ્મમાં સંગીત આપેલ છે – દીલ હે કી માનતા નહી, હમ હે રાહી પ્યાર કે, રાજા હિન્દુસ્તાની. આમીર નહોતા ઈચ્છતા કે નદીમ સૈફીને વિલન તરીકે દર્શાવવામાં આવે.

હત્યા પછી નદીમ લંડન ભાગી ગયો, બ્રિટીશ નાગરિત્વ લઇ લીધું અને આજકાલ દુબઈમાં છે. કોઈ કલાકાર એવું નથી ઈચ્છતા કે બોલીવુડ અને અંડરવર્ડ ના સબંધો બહાર આવે, પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એટલી ચિંતા છે કે તેમના ગેંગસ્ટર મિત્રો ની?

મુદિત સિંહ દ્વારા સાભાર