૧. મનુષ્ય નો જન્મ તો ૩૦૬ હાડકા સાથી જ થાય છે પરંતુ જુવાની સુધીમાં તે ફક્ત ૨૦૬ રહી જાય છે. કેમ કે અમુક હાડકા એકબીજા સાથે જોડાઈ જાય છે.
૨. જન્મ વખતે આપના કાનનું હાડકું જ સંપૂર્ણ વધેલું હોય છે.
૩. સૌથી વધુ હાડકા હાથ અને પગમાં હોય છે.
૪. આપના શરીરના ૧૪ % વજન હાડકાઓમાં હોય છે.
૫. માણસ અને જિરાફ બન્ને ના ગળામાં એક સરખા હાડકા હોય છે.
૬. આખા શરીરમાં ફક્ત એક હાડકું વગર જોડાયેલુ હોય છે જે ગળા માં જોવા મળે છે.
૭. જયારે આપણે ૩૦ વર્ષ ની ઉપર પહોચીએ છીએ તો આપણા હાડકા પોતાનું ઘનત્વ એટલે કે તાકાત ખોવા માંડે છે.
૮. શરીરમાં સૌથી નાનું હાડકું કાનનું (૦.૧૧ inchinch) અને સૌથી મોટું હાડકું જાંઘનું હોય છે.
૯. આપણા હાથ,કાંડું અને આંગળીયો માં ૫૪ હાડકા હોય છે જે લખવા,મોબાઈલ ચલાવવા અને પિયાનો વગાડવામાં મદદ કરે છે.
૧૦. દર સાત વર્ષ પછી આપના જુના હાડકા ની જગ્યાએ નવા હાડકા આવી જાય છે.
૧૧. Bone Marrow આપણા શરીરમાં કુલ વજન ૪ % હોય છે,આ Red Blood Cells (લાલ રક્ત કોશોકાઓ) ને બનાવે છે જે આપણા આખા શરીરમાં ઓક્સીજન લઇ જવાનું કામ કરે છે.
૧૨. આપણી કોણી સાથે કઈક અથડાવા થી જે કરંટ જેવું લાગે છે જે ખરેખર હાડકાને કારણે નહિ પરંતુ નસને લીધે ઉત્પન થાય છે.
૧૩. માણસના શરીરમાં સૌથી મજબુત જાંધ નું હાડકું અને સૌથી નબળું નાક અને કાનનું હાડકું હોય છે.
૧૪. આપણી જાંઘનું હાડકું એટલું શક્તિશાળી છે તે દર ક્યુબીક ઇંચ ઉપર ૭૮૦૦ કિલો વજન ઉપાડી શકે છે.
૧૫. સૌથી વધુ તુટવા વાળું હાડકું હાથનું હોય છે.
૧૬. આપના શરીરમાં પાંચ પ્રકારના હાડકા હોય છે.લાંબુ,નાનું,સપાટ,નિયમિત અને ગોળાકાર જેવું.
૧૭. આપણું મોઢું ૧૪ હાડકાથી બનેલ હોય છે.
૧૮. તૂટેલું હાડકું ઠીક થવામાં લગભગ ૧૨ અઠવાડિયા લાગે છે.
૧૯. શરીરમાં મળતું કુલ કેલ્શિયમનો ૯૯ % આપના હાડકા અને દાતમાં મળે છે.
૨૦. આપણા દાત ચોકઠાં ના ભાગ હાડકાના હોય છે પરંતુ તેને હાડકામાં ગણવામાં આવતા નથી.
૨૧. બાળકને જન્મ આપતા સમયે મહિલાઓને થતું દર્દ એક સાથે ૨૦ હાડકા તુટવા સમાન છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.