હનીમૂન માણવા જઈ રહ્યું હતું આ કપલ, બસ સ્ટેશન ઉપર થયું કંઈક એવું કે પતિના અધ્ધર થઇ ગયા શ્વાસ.

ઉત્તર પ્રદેશ કે બરેલીમાં લગ્નના છઠ્ઠા દિવસે હનીમુન માટે ઘરેથી નીકળેલી દુલ્હન બરેલીના રોડવેજ બસ સ્ટેશનથી ગુમ થઇ ગઈ. બસ સ્ટેશન ઉપર વૉશરૂમ માટે ગયેલી પત્ની જ્યારે ઘણી વાર સુધી પાછી ન આવી ત્યારે પતિ એ ઘણી વાર સુધી શોધ ખોળ કરી. પત્નીની કોઈ ભાળ ન મળવાથી તે છોકરીના કુટુંબીજનોને માહિતી આપીને ઘરે જતો રહ્યો. સોમવાર એ યુવતીના કુટુંબીજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા.

શાહજહાપુરના રહેવાસી યુવકના લગ્ન ૨ માર્ચના રોજ ત્યાંની જ એક યુવતી સાથે થયા હતા. 8 માર્ચના રોજ પતિ-પત્ની નૈનીતાલમાં હનીમૂનને મનાવવા જઈ રહ્યા હતા. બરેલીમાં જૂના રોડવેઝ સ્ટેન્ડ પહોંચ્યા પછી તેમણે નૈનીતાલ જવાની બસમાં સમાન મૂકી દીધો. તે દરમિયાન મહિલાએ પતિને વાશરૂમ જવાની વાત કરી. પતિને બસમાં રાખેલા સામાનનું ધ્યાન રાખવા સૂચના આપીને યુવતી ચાલી ગઈ. મોબાઇલ પણ પતિને આપી દીધો.

તે દરમિયાન બસ ચાલવા લાગી પત્નીએ પાછી ફરીને આવી નહિ. ત્યાર પછી પતિ પણ સામાન લઇને બસ માંથી ઉતરી ગયો. યુવક એ ખૂબ લાંબા સમય સુધી પત્નીની શોધ કરી પરંતુ તેની ક્યાય ભાળ મળી ન હતી. ગભરાયેલા પતિએ તેની સૂચના છોકરીના પરિવારજનોને આપી.

ત્યાર પછી યુવક પોતાના ઘરે જતો રહ્યો. સોમવાર એ છોકરીના કુટુંબવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દીકરી પાછી મેળવવાની વાત કઇ. ત્યારે ઇન્સ્પેકટર એ પતિને પોલીસ સ્ટેશન બોલાવીને લાવવાનું કહ્યું. ત્યાર પછી છોકરીનું કુટુંબ પાછું ચાલ્યું ગયું.

છોકરીના કોઈ ખબર ત્યાર પછી મળ્યા નથી, ખબર નથી પડી શકી કે છોકરીનું શું થયું અને છોકરીના પરિવાર જનો પણ પોલીસ સ્ટેસન કેમ નથી આવી રહ્યા?

ઘણીવાર અપણે જેવું સીધું વિચારીએ છીએ એવો અમાલો સીધો હોતો નથી, કેટલીય વાર એમાં રસપ્રદ બાબતો જાણવા મળતી હોય છે. જેને કારણે આપણે સમસ્યાની હકીકત સુધી પહોચી શકતા નથી. અને ઘણી વાર મામલો એકદમ સીધો હોય તો પણ આપણે એને બરાબર ગુચવી દેતા હોઈએ છીએ. છેવટે અપણને ખબર પડે છે કે આ બાબતમાં તો કઈ લેવાનું હતું જ નહિ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.