આજે પણ માટીના ચૂલા પર ખાવાનું બનાવે છે આ ક્રિકેટરની પત્ની, નામ જાણીને નહિ થાય વિશ્વાસ

આમ તો ક્રિકેટના દીવાના આખી દુનિયામાં છે, પરંતુ ભારતમાં સૌથી વધુ છે. ક્રિકેટ ભારતની રગેરગમાં વસે છે. ક્રિકેટનું નામ આવતા જ લોકોની અંદર એક અલગ જ જોશ જોવા મળે છે. ક્રિકેટના મેદાનમાં ભલે ૧૧ લોકો રમતા હોય, પરંતુ તેમની સાથે કરોડો ભારતીય લોકોની ભાવનાઓ જોડાયેલી હોય છે. પણ આજે અમે ક્રિકેટની લોકપ્રિયતાની વાત નહિ કરીએ, પરંતુ આવકની વાત કરીશું. ક્રિકેટ રમવા વાળાને ક્રિકેટર કહેવામાં આવે છે. એટલે કે દરેક ક્રિકેટર પાસે કરોડોની મિલકત તો કદાચ હોય જ છે. તો આવો જાણીએ અમારા આજના લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ક્રિકેટરને એક મેચ રમ્યા પછી ઢગલાબંધ રૂપિયા મળે છે, અને જો આઈપીએલમાં રમે છે તો માનો કરોડપતિથી ઓછા નથી. એટલે એક ક્રિકેટર આરામથી પોતાના ફેમીલીને ખવરાવી શકે છે, અને તે પણ નિવૃત્તિ પછી પણ. પરંતુ જો કોઈ ક્રિકેટરની પત્ની આ દિવસોમાં પણ માટીના ચુલા ઉપર ખાવાનું બનાવતા જોવા મળે, તો શું વિચારશો તમે? ભારતના પોપ્યુલર બોલર હરભજન સિંહના પત્ની ગીતા ચુલા ઉપર ખાવાનું બનાવતા જોવા મળી, અને તે પણ માટીનો ચુલો. માટીના ચુલા હંમેશા ગરીબોના ઘરમાં જોવા મળે છે, પરંતુ જો કોઈ ક્રિકેટરની પત્ની ચુલા ઉપર ખાવાનું બનાવે તો સમાચાર તો બને જ છે.

ગીતાએ શેર કર્યો ચુલા ઉપર ખાવાનું બનાવતો ફોટો :

થોડા સમય પહેલા હરભજન સિંહની પત્ની ગીતાએ સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેર કર્યો. ફોટામાં ગીતા ગ્રીન કલરના સુટમાં જોવા મળી. આ ફોટામાં ગીતા માટીના ચુલા સામે બેઠી છે અને ચુલા ઉપર ખાવાનું બનાવી રહી છે. ગીતાએ આ ફોટા પોતાની મસ્તી માટે ખેંચાવ્યા. ગીતાએ કેપ્શનમાં લખ્યું કે પીંડમાં ઘણી મજા આવી રહી છે. પહેલી વખત આ ફોટાને જોઈ કોઈપણ ચોંકી ગયા હતા. પરંતુ ગીતા ચુલા ઉપર ખાવાનું બનાવી રહી ન હતી. પરંતુ કોઈના ઘરે ગઈ હતી અને ત્યાં તેમણે ચુલા પાસે બેસીને ફોટો ક્લિક કરાવ્યો.

૭ વર્ષની ડેટિંગ પછી કર્યા ગીતાએ લગ્ન :

ગીતા બસરા અને હરભજન સિંહે લવ મેરેજ કર્યા છે. લગ્ન પહેલા લગભગ ૭ વર્ષ સુધી બન્નેએ એક બીજાને ડેટ કર્યા. તેના અફેયર હંમેશા સમાચારોમાં જળવાયેલા રહ્યા. હરભજન સિંહ આજે પણ આઈપીએલ રમે છે, પરંતુ જયારે તેણે ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે પોતાના કેરિયરના સૌથી ઊંચા સ્થાન ઉપર હતા. ગીતા બસરા અને હરભજન સિંહે ૨૦૧૫ માં લગ્ન કર્યા. બન્નેના લગ્નમાં ક્રિકેટ જગતના કલાકારો જોડાયા હતા અને બધા એ ઘણી મસ્તી કરી.

ગીતા બસરા અને હરભજન સિંહ પાસે છે એક વ્હાલી બાળકી :

લગ્ન પછી ગીતા બસરા અને હરભજન સિંહ એક આનંદિત કપલ તરીકે રહે છે. ૨૦૧૬ માં ગીતા બસરાએ એક દીકરીને જન્મ આપ્યો, જે ઘણી જ સરસ છે. ગીતા બસરા અને હરભજન સિંહની દીકરીનું નામ હિનાયા છે. હવે એ ત્રણે પોતાની ફેમીલીમાં એકદમ મસ્ત રહે છે. ગીતા બસરા અને હરભજન સિંહ પોતાના ફેમીલીને ઘણો જ વધુ સમય આપે છે. અને સમયે સમયે બન્ને સુંદર ફોટા પોસ્ટ કરતા રહે છે.