વિડીયો : આ ઘરગથ્થું દવાથી હાર્ટ એટેક જીવનમાં ક્યારેય નહી આવે વિડીયો જોવા ક્લિક કરો

હાર્ટ એટેકનો ઘરગથ્થું ઉપાય જેના વિષે તમે બધા જાણશો તો તમે પણ બચી શકો છો હાર્ટ એટેક જેવી મોટી બીમારીથી આ વિડીયોમાં અમે યુટ્યુબ માંથી મેળવ્યો છે આ એક ઘરગથ્થું ઉપાય છે અને આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ છે કે તેની કોઈ આડ અસર નથી હમેશા ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનો ઉપયોગ જે આપણે આપણા જીવનમાં કરીએ છીએ તો તેની આડ અસર ક્યારેય જોવા મળી નથી.

હાર્ટ એટેક : આ બે શબ્દો જ કોઈ માણસને ડરાવવા માટે પૂરતા છે. દરેકને ડર રહે છે કે ક્યાંક તે હ્રદયની બીમારીની અસરમાં ન આવી જાય. અવ્યવસ્થિત જીવનધોરણના કારણે હ્રદયના રોગનો ભય વધુ રહે છે, આ વિડીયોમાં એક સરળ ઘરગથ્થું ઉપાય બતાવવામાં આવ્યો છે એક ઉપાય બીજો પણ છે જે અમે પોતે અપનાવેલ છે તે અમે નીચે લખી રહ્યા છીએ.

આ વિડીયોમાં જે ઉપાય બતાવવામાં આવેલ છે તે ખુબ જ સરળ ઉપાય છે જેનો વિડીયો સૌથી નીચે છે જે જોઈ શકો છો સાથે અમે તમને એક બીજો ઉપાય પણ જણાવી રહ્યા છીએ જેનાથી હાર્ટ એટેક કે બ્લોક અસ્તર ખુલવાની વાત કરવામાં આવી છે એક કપ લીંબુનો રસ એક કપ આદુનો રસ એક કપ એપલ સીડર વિગેનર, એક કપ લસણનો રસ તે બધાને ભેળવીને એક વાસણમાં નાખીને પછી ધીમા તાપે ગરમ કરો ત્યાં સુધી કે તે ત્રીજા ભાગનું ન રહે. હવે તેને ઠંડું થાય પછી તેમાં ત્રણ કપ મધ ભેળવી દો, હવે આ મિશ્રણને એક બોટલમાં નાખી દો અને તે મિશ્રણનો ઉપયોગ રોજ સવારે ખાલી પેટ કરો તમે સવારે ખાલી પેટ ત્રણ ચમચી મિશ્રણ લઇ શકો છો અને બોટલ કાચની હોય તો વધુ સારું છે આ મિશ્રણ લીધા પછી 1 કલાક સુધી કાઈ જ ન ખાવું.

ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ એટેક થાય છે. તમે પોતે તમારા ઘરમાં આવા ઘણા લોકોને ઓળખતા હશો જેનું વજન અને કોલેસ્ટ્રોલ વધેલું છે. અમેરિકાની ઘણી મોટી મોટી કંપનીઓ ભારતમાં હ્રદયના રોગીઓને અબજોની દવાઓ વેચી રહી છે. પણ જો તમને કોઈ તકલીફ થઇ તો ડોક્ટર કહેશે એન્જીઓપ્લાસ્ટી કરાવો.

આ ઓપરેશનમાં ડોક્ટર હ્રદયની નળીમાં એક સ્પ્રિંગ નાખે છે જેને stent કહે છે. આ stent અમેરિકામાં બને છે અને તેની પડતર કિંમત માત્ર 3 ડોલર (રૂપિયા 150-180) છે. આ stent ને ભારતમાં લાવીને 3-5 લાખ રૂપિયામાં વેચવામાં આવે છે અને તમને લૂટવામાં આવી રહ્યા છે. ડોકટરોને લાખો રૂપિયાનું કમીશન મળે છે.

એટલા માટે ડોક્ટર તમને વારંવાર કહે છે કે angioplasty કરાવો. તે ક્યારેય કોઈને સફળ થતું નથી. કેમ કે ડોક્ટર, જે સ્પ્રિંગ હ્રદયની નળીમાં નાખે છે તે બિલકુલ પીનની સ્પ્રિંગ જેવી હોય છે. થોડા જ મહિનાઓમાં તે સ્પ્રીન્ગના બન્ને છેડા ઉપર આગળ અને પાછળ (cholestrol અને fat) જમા થવાનું શરુ થઇ જાય છે. અને પછી આવે છે બીજો હાર્ટ એટેક ડોક્ટર કહે છે કે ફરી વખત angioplasty કરાવો. તમારા લાખો રૂપિયા લુટે છે અને તમારું જીવન તેમાં જ પસાર થઇ જાય છે.

એક ત્રીજી સરળ દવા છે તેને જાણવા ક્લિક કરો >>> ડોકટરે ૯૯ ટકા હાર્ટ બ્લોકેજ કીધું હોય તેને પણ ખતમ કરી દે છે આ પાંદડા જાણો કેવીરીતે

વિડીયો