હાર્ટ એટેક થી બચવા અને તેને ફરી વખત આવતો રોકવા માટે ક્લિક કરી જાણો ચમત્કારિક પ્રયોગ પીપળો

પીપળાના પાંદડાથી હાર્ટ એટેકનો ઈલાજ :

હ્રદયના હુમલાથી બચવા અને હ્રદય હુમલાની ફરી વખત આવતો રોકવા માટે ચમત્કારિક પ્રયોગ.

આજકાલની ભાગદોડ વાળા જીવનમાં આપણે આપણું સ્વાસ્થ્ય ખુબ પાછળ મૂકી આવ્યા છીએ અને હમેશા નવી નવી બીમારીઓ થવાના ભય વચ્ચે રહીએ છીએ કે ક્યાંક આપણે આ જીવલેણ રોગના દર્દી ન થઇ જઈએ. જો તમે હ્રદય હુમલાથી આશંકીત છો તો આ લેખ અને આ પ્રયોગ તમારા માટે જ છે.

પીપળાને વૈદોમાં અમૃતમય માનવામાં આવે છે. વિશ્વના સૌથી શક્તિશાળી જીવ હાથી છે જેનું આ સૌથી મન ગમતું ભોજન છે અને હિંદુ ધર્મમાં પણ આવી ઘણી પ્રથા બનાવવામાં આવેલ છે જેનાથી આપણે પીપળાની પાસે વધુ પ્રમાણમાં જઈએ, આવું કરવું કોઈ અંધશ્રદ્ધા નથી હોતી પણ તે સમયના જ્ઞાની પુરુષોએ એવું સૂત્ર બનાવ્યું હતું કેમ કે પીપળા નીચે બેસવાથી જ ઘણી શ્વાસ ને લગતી બીમારીઓમાંથી મુક્તિ મળી જાય છે.

પીપળાના પાંદડા થી હાર્ટનો ઈલાજ :

ભગવાન શ્રી કૃષ્ણ એ પીપળાના વૃક્ષ નો મહિમા નું વ્યાખ્યાન કરતા વિશ્વ નું સુપ્રસિદ્ધ ગ્રંથ ગીતામાં કહ્યું છે’ બધા ઝાડોમાં ઉત્તમ અને દિવ્ય ગુણોથી સજ્જ પીપળામાં સ્વયં છું.

કુદરતે ઘણી બધી વસ્તુને આપણા શરીરના ઘણા અંગોના આકાર બનાવ્યા છે જેથી તેને જોઇને આપણને આભાસ થાય કે શું તેને આપણા શરીર સાથે કોઈ સબંધ છે. તેમાંથી એક છે પીપળો. તમે તેના પાંદડાને ધ્યાનથી જુઓ. તે આપણા હ્રદય ના આકાર જેવું બનેલું છે. તેમાં છુપાયેલું છે આપણા સ્વસ્થ્ય હ્રદયનું રહસ્ય. પીપળાના કોમળ પાંદડામાં હ્રદયને શક્તિ અને શાંતિ આપવાની અદ્દભુત શક્તિ છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

પીપળાના પાંદડાનો પ્રયોગ :

પીપળાના 15 તાજા પાંદડા લો, પાંદડા વધુ ગુલાબી કુપળ કોમળ ન હોય, પાંદડાના બીજા ભાગ ધોઈને સાફ કરી લો. તેને 1 ગ્લાસ પાણીમાં (લગભગ 250 મી.લી.) નાખીને ધીમા તાપ માં ઉકાળો, જયારે પાણી ઉકળી ને ત્રીજા ભાગનું રહી જાય (લગભગ 80 મી.લી.), તો તેને સાફ મુલાયમ કપડાથી ગાળી ને કોઈ ઠંડી જગ્યાએ ઢાકીને મૂકી દો, બસ દવા તૈયાર છે.

તેને ત્રણ ભાગમાં વહેચી દો અને રોજ ત્રણ ત્રણ કલાકના અતરમાં લો. અને આ ડોઝ લેતા પહેલા થોડું હલકું ભોજન જેમ કે ખીચડી વગેરે કે લોટમાંથી બનેલા 2-3 બિસ્કીટ જરૂર લો એટલે કે ખાલી પેટ ન લેવી.

જેમને હ્રદય હુમલો થઇ ગયો છે તે જયારે થોડા દિવસોમાં થોડા સામાન્ય થઇ જાઓ ત્યારે આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરો તેનાથી તેમનું હ્રદય ફરી વાર સ્વસ્થ થઇ જશે અને હદય નો હુમલો થવાની શક્યતા નહી રહે. હ્રદયનો હુમલો થઇ જવાથી પરેશાન વ્યક્તિ આ પ્રયોગને જીવનમાં ઓછામાં ઓછું એક વખત અમલ જરૂર કરો. આ નુસ્ખા થી તેમનો હ્રદય રોગ મૂળમાંથી દુર થઇ શકે છે.

પરેજી :

આ પ્રયોગ સમય પહેલા જ થોડી પરેજી ખુબ જરૂરી છે, તળેલી વસ્તુઓ, ચોખા, માંસ મચ્છી, ઈંડા, દારૂ, ધ્રુમપાન, મીઠું, તૈલી બિલકુલ બંધ કરી દો.

શું ખાવાનું :

દાડમ, પપૈયા, આંબળા, બથુઆ, લસણ, મેથીદાણા, મોસંબી, સફરજનનો મુરબ્બો, રાત્રે કાળા ચણા પલાળીને સવારે ખાલી પેટ ખાવ,સુકી દ્રાક્ષ,દહીં છાસ. જેવું સાત્વિક ભોજન જે તમારા શરીર ને ગુણકારી બને એવું જ લો.

હાર્ટએટેક માટે એવું કહેવાય છે કે એક આવે પછી બીજા આવતા હોય છે પણ આ બધી રીતે તમે એ બે એટેક વચે નો સમય ખુબ લંબાવી શકો છો મીન્સ કે પછી આવે તો છેલ્લા સમયે જ આવે.

હાર્ટએટેક અને હાર્ટ નાં બીજા આર્ટીકલ વાંચવા નીચે ક્લિક કરો

ક્લિક કરો >>>> હજારો વર્ષ પહેલા મહર્ષિ વાગ્ભટ્ટ જી દ્વારા કહેવાયેલ હ્રદય ની બીમારી નો અચૂક આયુર્વેદિક ઈલાજ

ક્લિક કરો >>> જાણો આવ્યા પેલા નાં લક્ષણ અને ફક્ત ત્રણ દિવસ સુધી ખાવ આ વસ્તુ, ક્યારેય નહી આવે હાર્ટએટેક

ક્લિક કરો >>> આ જ્યુસનું દરરોજનો એક ગ્લાસ સેવન તમને હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક અને સ્ટ્રોક થી બચાવી શકે છે.