આપણા દેશ ભારતમાં ૩૦૦૦ વર્ષ પહેલા એક મોટા ઋષિ થયા હતા. તેમનું નામ હતું મહાઋષિ વાગ્ભટ્ટ જી. તેમણે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે અષ્ટાંગ હ્રદયમ. અને આ પુસ્તકમાં તેમણે બીમારીઓને ઠીક કરવા માટે 7000 નિયમ લખ્યા છે.
તેમાંથી પહેલો જ એક નિયમ છે. વાગ્ભટ્ટ જી લખે છે કે ક્યારેય પણ હ્રદયનો હુમલો થઇ રહ્યો છે. એટલે કે હ્રદયની નળીઓ બ્લોકેજ થવાનું શરુ થઇ ગયું છે. તો તેનો અર્થ કે લોહીમાં એસીડીટી (અમ્લતા) વધી ગઈ છે.
અમ્લતા તમે જાણો છો. જેને અંગ્રેજીમાં કહે છે એસીડીટી.
અમ્લતા બે જાતની હોય છે. એક હોય છે પેટની અમ્લતા. અને એક હોય છે લોહીની અમ્લતા. તમારા પેટમાં અમ્લતા વધી રહી છે. તો તમે કહેશો પેટમાં બળતરા થઇ રહી છે. ખાટા ખાટા ઓડકાર આવી રહ્યા છે. મોઢામાંથી પાણી કાઢી રહ્યા છો. અને આ અમ્લતા (એસીડીટી) ખુબ વધી જાય તો hyperacidity થશે.
અને જયારે લોહીમાં એસીડીટી વધે છે તો આ અમ્લીય લોહી હ્રદયની નળીઓમાંથી નીકળી નથી શકતું. અને નળીઓ બ્લોકેજ કરી દે છે. ત્યારે હાર્ટ એટેક થાય છે. તે સિવાય હાર્ટ એટેક નથી થતો.
અને તે આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જેને કોઈ ડોક્ટર તમને જણાવશે નહી. કેમ કે તેનો ઈલાજ સૌથી સરળ છે.
ઈલાજ શું છે ?
વાગ્ભટ્ટ જી લખે છે કે જયારે લોહીમાં અમ્લતા (એસીડીટી) વધી જાય છે. તો તમે એવી વસ્તુઓનો ઉપયોગ કરો જે ક્ષારીય છે.
તમે જાણો છો બે જાતની વસ્તુ હોય છે.
અમ્લીય અને ક્ષારીય :
acidic and alikaline
હવે અમ્લ અને ક્ષારને ભેળવી દો તો શું થાય છે ?
acidic and alikaline
ને ભેળવી દો તો શું થાય છે ?
ન્યુટ્રલ બને છે સૌ જાણીએ છીએ.
તો વાગ્ભટ્ટ જી લખે છે.
કે લોહીની અમ્લતા (એસીડીટી) ન્યુટ્રલ(તટસ્થ) થઇ જશે.
અને લોહીમાં અમ્લતા ન્યુટ્રલ થઇ ગઈ. તો હાર્ટએટેક ની જીવનમાં ક્યારેય શક્યતા જ નહી રહે.
આ છે પૂરી વાર્તા.
હવે તમે પૂછશો કે એવી કઈ વસ્તુ છે જે ક્ષારીય છે અને આપણે ખાઈએ ?
જે પદાર્થમાંથી રસ નીકળે છે. તે એસીડીક. અમ્લીય હોય છે. અને જે પદાર્થ માંથી રસ ન નીકળે તે ક્ષારીય હોય છે.
તમારા રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે જે ક્ષારીય છે.
જે તમે ખાવ તો ક્યારેય હાર્ટએટેક ન આવે.
અને જો આવી ગયો તો.
તો ફરી વખત ન આવે. સૌથી સારી તમારા ઘરમાં કોઈ વસ્તુ છે તે છે લૌકી. જેને દુધી પણ કહે છે.
ઇંગ્લીશમાં તેને કહે છે bottel gourd . જેને તમે શાકભાજી તરીકે ખાવ છો. તેનાથી વધુ કોઈ ક્ષારીય વસ્તુ નથી. તો તમે રોજ દુધીનો રસ કાઢી કાઢીને પીવો. કે કાચી દુધી ખાવ.
વાગ્ભટ્ટ જી કહે છે કે લોહીની અમ્લતા ઓછી કરવાની સૌથી વધુ તાકાત દુધીમાં જ છે.
તો તમે દુધીના રસનું સેવન કરો.
કેટલું સેવન કરવું ?
રોજ 200 થી ૩૦૦ ગ્રામ પીવો.
ક્યારે પીવી ?
સવારે ખાલી પેટ (ટોયલેટ ગયા પછી) પી શકો છો.
કે નાસ્તાના અડધા કલાક પછી પી શકો છો.
તેમાં 7 થી 10 પાંદડા તુલસીના નાખી દો.
તુલસી ખુબ ક્ષારીય છે.
તેની સાથે તમે ફુદીનાના 7 થી 10 પાંદડા પણ ભેળવી શકો છો.
ફુદીનો ખુબ ક્ષારીય છે.
તેની સાથે તમે કાળું મીઠું કે સિંધાલુ મીઠું જરૂર નાખો.
તે પણ ખુબ ક્ષારીય છે.
પણ ધ્યાન રાખશો મીઠું કાળું કે સિંધાલુ જ નાખો. તે સિવાય બીજા આયોડીન યુક્ત મીઠું ક્યારેય ન નાખવું.
તે આયોડીન યુક્ત મીઠું અમ્લીય છે.
તો મિત્રો તમે આ દુધી ના જ્યુસનું સેવન જરૂર કરો.
2 થી 3 મહિનામાં તમારી બધી હ્રદયની બ્લોકેજ ઠીક કરી દેશે.
21 માં દિવસે જ તમને ઘણી બધી અસર જોવા મળવાનું શરુ થઇ જશે.
કોઈ ઓપરેશન ની તમારે જરૂર નહી પડે.
ઘરમાં જ આપણા ભારતના આયુર્વેદ દ્વારા તેનો ઈલાજ થઇ જશે. અને તમારું અનમોલ શરીર અને લાખો રૂપિયા ઓપરેશનના બચી જશે. અને પૈસા બચી જશે તો કોઈ ગૌશાળામાં દાન કરી દો. ડોક્ટરને આપવાથી સારું છે. કોઈ ગૌશાળાને દાન આપો. આપણી માતા બચશે તો ભારત બચશે.
ખાસ યાદ રાખજો
જે પદાર્થમાંથી રસ નીકળે છે. તે એસીડીક. અમ્લીય હોય છે. અને જે પદાર્થ માંથી રસ ન નીકળે તે ક્ષારીય હોય છે. બટેટા ન્યુટ્રલ છે.
તમે આખી પોસ્ટ વાચી તો તમારો ખુબ ખુબ ધન્યવાદ.
જો તમને લાગે છે કે રાજીવ ભાઈ દિક્ષિત જી એ ખુબ સારું અને સાચું કહ્યું છે તો તમે પણ જાણકારી બધા સુધી પહોચાડો.