હાર્ટઅટેક, દમ સહીત 50 બીમારીઓને ખતમ કરે છે પેઠા, બસ ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ.

ભારતની દેશી મીઠાઈ પેઠા, નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો? કે પેઠા માત્ર સ્વાદ જ નથી વધારતા પરંતુ આરોગ્ય પણ સુધારે છે. પેઠાને ઘણી રીતે બનાવી શકાય છે. જેમ કે સુકા પેઠા, રસમાં ડુબાડેલા અંગુરી પેઠા અને નારીયેલ નાખેલા નારીયેલ પેઠા. પરંતુ સૌથી વધુ સુકા પેઠા ખાવામાં પસંદ કરવામાં આવે છે.

આયુર્વેદમાં પેઠાને શરીર માટે ઘણા જ ઉપયોગી માનવામાં આવે છે. પેઠામાં ઔષધીય ગુણ પણ હોય છે. પેઠા પોષ્ટિક, બળ આપનાર અને લોહીના વિકારને દુર કરે છે. સાથે જ પેટ સાફ કરે છે. બધામાં પ્રોટીન ઘણું હોય છે. ૧૦૦ ગ્રામ પેઠામાં ૩૪ ગ્રામ પ્રોટીન એટલે પેઠા પરિપૂર્ણ છે, ખનીજ પદાર્થો, વિટામીનો અને પ્રોટીન યુક્ત, મોટાભાગે ફળો અને શાકભાજીઓમાં પ્રોટીન નથી હોતું. પેઠા ખાવાના અસંખ્ય ફાયદા છે, તો આવો જાણીએ.

પેઠા સાઈન્સની સમસ્યા દુર કરે છે. પેઠાના સેવનથી મગજની નબળાઈ, યાદશક્તિની ખામી અને માનસિક વિકાર દુર થાય છે. અસ્થમા કે દમની બીમારી છે, તો દરરોજ પેઠા ખાવ કેમ કે તેનાથી ફેફસાને ઘણો લાભ મળે છે. હ્રદય રોગીઓ માટે તો તે રામબાણ છે. પેઠાનું જ્યુસ પીવાથી અવરુદ્ધ ધમનીઓ પણ ખુલી જાય છે અને તમે બાયપાસ અને એન્જીયોપ્લાસ્ટીથી પણ બચી શકો છો. પેઠાનું જ્યુસ પીવાથી અગ્નાશય સારી રીતે કામ કરે છે. ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઔષધી છે. શરીરમાં ક્યાય પણ બળતરા હોય પેટમાં, આંતરડામાં, છાતીમાં, પેશાબમાં, હાથમાં, માથામાં પેઠાનું જ્યુસ તમામ પ્રકારની બળતરા શાંત કરે છે. આ રીતે ત્વચાના રોગોમાં જેવા કે ફોડકી, મુન્હાસેમાં પેઠાનું જ્યુસ પીવું ઘણું સારું છે.

તે ૧૦૦ ટકા ક્ષારીય છે. લોહી માટે ઉત્તમ છે, કેમ કે આપણું લોહી ૮૦ ટકા ક્ષારીય છે, તેનાથી વિપરીત આપણું ભોજન સંપૂર્ણ અમ્લીય છે. માત્ર ફળ અને કાચા શાકભાજી જ ક્ષારીય હોય છે અને તેમાં પણ જયારે મીઠું ભેળવી દઈએ છીએ તો ક્ષારીય ઓછું થઇ જાય છે. ભોજન જેટલું અમ્લીય હશે, એટલા જ રોગ થશે અને જેટલા ક્ષારીય હશે એટલા જ તમે સ્વસ્થ રહેશો. લોહીમાં અમ્લીયતાનું પ્રમાણ માત્ર ૨૦ ટકા જ હોવું જોઈએ. શરીરમાં કોઈપણ અંગમાં રક્તસ્ત્રાવ થઇ રહ્યો હોય જેમ કે નાક માંથી નક્સીર, દાંતમાં લોહી, લોહી વાળા હરસ, ઉલટીમાં લોહીં, ગળામાંથી કફમાં લોહી, અલ્સર માંથી લોહી આવવું. એવી સ્થિતિમાં પેઠાનું જ્યુસ રામબાણ છે.

તે તમામ રોગો પિત્ત અને શરીરમાં ગરમી વધી જવાથી થાય છે. પિત્ત રોગોમાં પેઠાનું જ્યુસ રામબાણ છે. ઊંચું લોહીનું દબાણને તો તે મૂળ માંથી દુર કરી દે છે. હ્રદયની પીડા તરત ઠીક થાય છે. પેઠાના રસમાં તે તમામ ગુણ છે, જે દુધીના રસમાં છે. પેશાબ રોગોમાં, મૂત્ર પ્રદાહ, પથરી પિત્તની થેલીની પથરી, કીડનીની પથરી, મૂત્રાશયની પથરી તમામમાં આ જ્યુસ ફાયદાકારક છે.

પથરી ઓગળીને નીકળી જાય છે. જો કોઈ અંગ માંથી લોહી વહી રહ્યું હોય તો પેઠાના રસમાં આંબળા અથવા લીંબુનો રસ ભેળવીને પી શકાય છે. પાચન સંસ્થાન માટે તો ઘણું સારું છે. યકૃત આમાશય, અગ્નાશ, નાના આંતરડા, મોટા આંતરડા, તીલ્લી, પિત્તાશય ને તમામ રોગોથી દુર જ રાખે છે. ફેટી લીવર વધેલું લીવર, કમળો પણ ઠીક થાય છે, કબજિયાત પણ દુર થાય છે, ભોજન નળીનો સોજો, બળતરા, હ્રદયની બળતરા દુર થાય છે.

તેનાથી મોટાપો પણ ઘણો જલ્દી ઓછો થાય છે, શરીર સુડોળ બને છે. ફોસ્ફરસ અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોવાથી દાંત મજબુત થાય છે. હાડકા ક્ષીણતા દુર થાય છે. દમના રોગી માટે પણ પેઠાનું જ્યુસ ફાયદાકારક છે, દમ એકદમ દુર થઇ જાય છે. વિટામીન બીનું પ્રમાણ પુષ્કળ હોવાથી વધુ લાભ થાય છે. લોહીની ગુણવત્તા વધે છે. વીર્ય ઘાટું થાય છે. નબળાઈ દુર થાય છે અને શરીર બળવાન બને છે. મહિલાઓમાં માસિક સ્ત્રાવ વધુ હોય તો પેઠાનું જ્યુસ પીવું (પરંતુ માસિક દરમિયાનમાં નહિ) તેનાથી શ્વેત પ્રદર પણ ઠીક થાય છે.