હથેળીના બિંદુ દબાવીને કરો, હજ્જારો રોગોનો ઉપચાર માટે અનોખા ઉપાય.

હથેળીનું બિંદુ દબાવવાના ફાયદા :-

ખભા

પેન્ક્રીયાસ

કીડની

જઠર રસ

ફેફસા

કાન

તંત્રીકાઓ

સરદી

આંખો

હ્રદય

તીલ્લી

લીવર

જનનેન્દ્રિય

ગર્ભાશય

કમર

રીઢના હાડકા

જાંગ

બ્લેડર

આંતરડા

ગુદા

થાઈરોઈડ

ગળું

અર્શ-મસ્સા

મેરુદંડ

એપીન્ડીક્સ

પિત્તાશય

શક્તિકેન્દ્ર

સુર્યકેન્દ્ર

પેરાથાઈરોઈડ

શરીરમાં જે ચુંબકીય પ્રવાહ વહે છે, તેના સ્વીચ બોર્ડ બન્ને હાથો અને પગ બન્ને તલુઓમાં છે. અહી નીચે અલગ અલગ સ્પર્શબિંદુ ક્યાં ક્યાં છે તે બતાવ્યા છે.

માથું

માનસિક નર્વસ

પીટ્યુંટરી

પીનીઅલ

માથાની નર્વસ

ગળું

કંઠ

થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ

મેરુદંડ

અર્શ-મસ્સા

પ્રોસ્ટેટ

યોનિમાર્ગ

જનનેન્દ્રિય

ગર્ભાશય

અંડાશય

કમર, રીઢના નીચેનો ભાગ, લીમ્ફ અને ગ્લેન્ડ

જાંઘ

બ્લેડર

આંતરડાઓ

ગુદા

એપેન્ડીક્સ

પિત્તાશય

લીવર

ખભા

પેન્ક્રીયાસ

મુત્રપિંડ (કીડની)

જઠર

આડ્રેનલ

સુર્યકેન્દ્ર

ફેફસા

કાન

શક્તિકેન્દ્ર

નર્વસ અને કાન

નર્વસ અને સરદી

આંખો

હ્રદય

તીલ્લી (સ્પ્લીન, યકૃત, પ્લીહા)

થાઈમસ

એક્યુપ્રેશર ચિકિત્સામાં દબાણની રીત :-

તેના હથેળીઓ અને પગના તલુઓના 38 બિંદુઓ અને તેની આસપાસ દબાણ આપવામાં આવે છે. એવું કરવાથી બિંદુઓ સાથે જોડાયેલા અવયવોની અને ચુંબકીય પ્રવાહ વહેવા લાગે છે. જેવું કે જયારે અંગુઠામાં સ્થિતિ માથાના બિંદુ પર દબાણ આપવામાં આવે તો ચુંબકીય પ્રવાહ માથામાં વહેવા લાગે છે, જે માથાને વધુ ક્રિયાશીલ બનાવે છે.

અંગુઠા અથવા પહેલી આંગળી અથવા અણી વગરની પેન્દીલથી બિંદુઓ પર દબાણ આપી શકાય છે. કોઈ પણ બિંદુ પર 4 થી 5 સેકન્ડ સુધી દબાણ આપો. આ રીતે 1-2 મિનીટ સુધી પમ્પીંગ પદ્ધતિથી દવન આપો અથવા ભારપૂર્વક માલીશ કરો. બિંદુ પર દબાણનો ભાર અનુભવ થાય એટલુ જ દબાણ આપો, વધુ નહી.

નરમ હાથ હોય તો ઓછુ દવાબ આપવાથી પણ દબાણ અનુભવ થશે. અંત:સ્ત્રાવી ગ્રંથીઓના બિંદુઓ સિવાય દરેક બિંદુઓ પર આડા અંગુઠા દ્વારા ભાર આપવાથી જરૂરી દબાણ અપાય જશે, જયારે અંત:સ્ત્રાવી ગ્રંથીઓના બિંદુઓ પર વધુ દબાણ આપવાથી અંગુઠા, પેન્સિલ અથવા પેનનો ઉપયોગ કરી શકાય છે.

શરીરના ડાબા ભાગના અવયવોમાં તકલીફ અથવા દુ:ખાવો હોય તો ડાબા હાથની હથેળી અથવા ડાબા પગના તલુઓ પર દબાણ આપો. તે જ રીતે શરીરના જમણા ભાગમાં તકલીફો માટે તેના સંબંધી જમણા હાથની હથેળી અથવા જમણા પગના તલુઓ પર દબાણ આપવું જોઈએ.

શરીરના પાછળના ભાગ, કરોડરજ્જુના હાડકા, જ્ઞાનતંતુઓ, કમર, સાયટીકા નસ, જાંગ વગેરે આવે છે. તેના માટે હથેળીના પાછળના ભાગમાં અથવા પગના પાછળના ભાગમાં દબાણ આપવામાં આવે છે.

કોઈ પણ રોગ અથવા અવયવની ખરાબી માટે હથેળીઓના બિંદુઓ પર દિવસમાં ત્રણ વાર 1 થી 2 મિનીટ સુધી દબાણ આપી શકાય છે અને પગના તલુઓના બિંદુઓ પર એક સાથે પાંચ મિનીટ સુધી દબાણ આપી શકાય છે. જયા સુધી બિંદુઓનો દુ:ખાવો ન મટે ત્યાં સુધી આ રીતે ઉપચાર ચાલુ રાખો.

અંત:સ્ત્રાવી ગ્રંથીઓ :– આ ગ્રંથીઓ શરીરના બધા અવયવોનું સંચાલન કરે છે. તેના બિંદુઓ પર વધુ દબાણ આપવું જોઈએ. જો કોઈ ગ્રંથી ઓછુ કામ કરતી હોય તો દબાણ આપવાથી તેની કાર્યક્ષમતા વધે છે અને તે સરખી રીતે કામ કરવા લાગે છે. પરંતુ જો કોઈ ગ્રંથી વધુ ક્રિયાશીલ હોય તો દબાણ આપવાથી તે ગ્રંથીનું કામ ઓછુ એટલે કે જરૂર મુજબ થઇ જાય છે. આ રીતે દબાણ દેવાથી અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું નિયમન થઇ શકે છે.

હજારો રોગોથી મુક્તિ :-

બન્ને હથેળીઓ અને પગના તલુઓના બિંદુઓ પર દરરોજ દસ મિનીટ સુધી દબાણ આપીને તેને સાચવી લેવામાં આવે તો બધા અવયવ બેટરીની જેમ રીચાર્જ થઈને ક્રિયાશીલ થઇ જાય છે, અંત:સ્ત્રાવી ગ્રંથીઓ સરખી રીતે કામ કરવા લાગે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગ થવાની સંભાવના ઘટે છે. તે રીતે હાથની હથેળી અને પગના તલુઓ પર આ 38 બિંદુઓ પર દબાણ આપવાથી એક્યુપ્રેશર ચિકિત્સા તમને લગભગ હજારો રોગોથી મુક્તિ અપાવશે.

સૂર્ય બિંદુ : સૂર્યબિંદુ છાતીના પડદા(ડાયાફ્રામ) ની નીચે આવેલા બધા અવયવોનું સંચાલન કરે છે. નાભી ખસી જાય તો અથવા ડાયાફ્રામની નીચેના કોઈ પણ અવયવથી સરખી રીતે કામ ન કરવાથી સૂર્યબિંદુ પર દબાણ આપવું જોઈએ.

શક્તિબિંદુ : જયારે ખુબ જ થાક હોય અથવા રાત્રે ઊંઘ ન આવે તો ત્યારે આ બિંદુને દબાવવાથી ત્યાં દુ:ખશે. તે સમીયે ત્યાં દબાણ આપીને ઉપચાર કરો.