કમજોર માણસને પણ થોડા દિવસોમાં પહેલવાન બનાવી નાખે છે આ ઝાડનું પાન, ઘડપણમાં પાછી આવી જશે જવાની

વડનું વૃક્ષ પુરુષોના પૌરૂષત્વની નબળાઈ દુર કરવાની સાથે-સાથે શરદી જુકામ તાવ અને ડાયાબીટીસને દુર કરે છે. આ વુક્ષ દેખાવમાં વિશાળ હોવાની સાથે-સાથે શરીર માટે ઘણું જ ફાયદાકારક હોય છે. અને તેમાં ઘણા ઔષધીય ગુણો મળી આવે છે.

આવો વડના વૃક્ષના ફાયદા જાણીએ. પુરુષોની નબળાઈ દુર કરવામાં મદદરૂપ છે વડનું વૃક્ષ, અને ઘણા રોગોમાં પણ છે ફાયદાકારક.

દાંતોની બીમારીઓ :

વડના વૃક્ષનું દૂધ રૂ ની મદદથી દાંતો ઉપર લગાવવાથી દાંતોની જીવાત તરત મરી જાય છે. તે ઉપરાંત ૧૦ ગ્રામ વડની છાલ, કાથો અને બે ગ્રામ કાળા મરીને વાટીને દાંતો ઉપર મંજનની જેમ ઉપયોગ કરવાથી દાંતોની તમામ પ્રકારની બીમારીઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંતમાં જીવાત પડવી, સડો અને પાયોરિયા દુર થઇ જશે.

પાઈલ્સથી છુટકારો :

વડના દૂધમાં ખાંડ ભેળવીને પીવાથી પાઈલ્સની બીમારી મૂળ માંથી દુર થાય છે. તે ઉપરાંત શરીરના કોઈ અંગ ઉપર થયેલી ઈજાથી આવેલા સોજાથી પણ છુટકારો મળે છે. સ્પર્મ કાઉન્ટ વધારે : વડના દૂધનું જો પુરુષ સવારે ખાલી પેટ સેવન કરશે, તો શારીરિક અને પૌરુષત્વની નબળાઈ મૂળમાંથી દુર થશે. અને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધશે.

કમરના દુઃખાવા માંથી છુટકારો :

વડના દુધનો કમર ઉપર લેપ કરવાથી દુઃખાવો તરત દુર થઇ જશે. વડના દૂધથી કમર ઉપર માલીશ કરવાથી જુનામાં જુનો કમરનો દુઃખાવો પણ દુર થઇ જશે.

વાળની તકલીફ માંથી છુટકારો :

વડના પાંદડાની રાખમાં અળસીનું તેલ ભેળવીને વાળમાં લગાવવાથી વાળ ખરવા, વાળ તુટવાની સમસ્યા દુર થઇ જશે. તે ઉપરાંત સુકા વાળમાંથી પણ છુટકારો મળશે. ઘા ભરવામાં ફાયદાકારક : વડના પાંદડા દહીંમાં ભેળવીને કોઈ ઈજા કે ઘા ઉપર લગાવવાથી તરત દુઃખાવાથી રાહત મળે છે. અને ઘા જલ્દી ભરાઈ જાય છે.

ઝુરીયા(કરચલી) થી છુટકારો :

વડના પાનને વાટીને ચહેરા ઉપર લગાવવાથી ફૂસીયા અને ઝુરીયા દુર થાય છે. કેમ કે વડના ઝાડ માંથી મળી આવતા એન્ટી ઓક્સીડેંટ ગુણ ત્વચા માટે ફાયદાકારક હોય છે.

ક્યારેય નહિ આવે શારીરિક કમજોરી, બસ આ વસ્તુની પરેજી રાખો જાણો યુવા રહેવાની ટેકનીક.

‘સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વિકાસ થાય છે.’..તે કહેવત તો તમે ઘણી વાર સાંભળી હશે પરંતુ તમારું શરીર સ્વસ્થ રહે તે માટે હાડકા મજબુત હોવા પણ ખુબ જ જરૂરી છે.

આજકાલ બદલાયેલા સમય વચ્ચે લોકો ખાવા પીવા ની બાબતમાં બેદરકારી રાખીને ઘણી એવી વસ્તુઓનું સેવન વધુ કરવા લાગ્યા છે જે હાડકાઓને વહેલા નબળા બનાવી દે છે તો આવો તમને જણાવીએ કે કઈ એવી પાંચ વસ્તુ છે જે વધુ ખાવી ખતરનાક બની શકે છે.

ચોકલેટ :

ચોકલેટ બધાને ગમે છે પણ તેનો વધુ સેવનથી તમારા હાડકાઓને દીવસે ને દિવસે નબળા કરી નાખે છે. ચોકલેટ ખાવાથી શરીરમાં શુગર અને ઓકશેલેટ નું પ્રમાણ વધી જાય છે તેથી કેલ્શિયમ સારી રીતે અબ્જોર્બ થતું નથી અને હાડકા નબળા થઇ જાય છે.

કોફી :

કોફીમાં રહેલું કેફીન બોન માંસ ડેન્સીટી ને ઓછું કરી નાખે છે. તે સાથે જ શરીરમાં તેનું પ્રમાણ વધુ હોવાથી હાડકા નબળા થઇ જાય છે.

જરૂર કરતા વધુ ગળ્યું ખાવું :

વધુ ગળ્યું ખાવું પણ આરોગ્ય માટે નુકશાન કારક હોય છે. તેમાં ફોસ્ફેરિક એસીડ જેવા કેલ્શિયમ નું પ્રમાણ હોય છે તે હાડકાઓને નબળા બનાવી નાખે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.