તમારા રસોડાની આ સામાન્ય વસ્તુ હાઈ અને લો બ્લડ પ્રેશર ને સંતુલિત કરી ને ખુબ સારું કરી દેશે

 

આજ-કાલ લોકોને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની ખુબ સમસ્યા થાય છે. ડાયાબિટીસ ના વિષે રાજીવજીએ પહેલા વિસ્તારપૂર્વક કહ્યું હતું.

આ વખતે રાજીવજીએ બ્લડ પ્રેશર અને તેનો ઉપચાર કેવી રીતે કરવો તેના વિષે કહ્યું. તેમણે કહ્યું કે પથ્થર વાળું મીઠું (સિંધવ મીઠું) દુનિયામાં સૌથી સારું માનવામાં આવે છે. તેથી તે થોડું મોંઘુ વેચાય છે. જેમને પણ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમના માટે એક નિયમ છે કે તે મીઠાને પાણીમાં ભેળવીને પીવે. એક ગ્લાસ પાણી અને તેમાં 1 ટેબલસ્પૂન(ચમચી) પથ્થર વાળું મીઠું તમે લેશો તો લૉ બ્લડ પ્રેશર બિલકુલ મટી જશે. તેને 15-20 દિવસ સુધી લેવાનું છે. તેનાથી વધુ દિવસ નઈ લેતા. થોડા દિવસ નો ગેપ રાખીને ફરીથી 15-20 દિવસ લઈ શકો.

હાઇ બ્લડ પ્રેશર માટે મીઠા વાળા પાણીથી સ્નાન કરવું ફાયદાકારક રહેશે. એક ડોલ પાણીમાં ઓછામાં ઓછું 15 થી 20 ગ્રામ મીઠું ભેળવી લો. સ્નાન કરતી વખતે માથા ઉપર પાણી ન નાખો. આખા શરીર ઉપર પાણી નાખી શકો છો અને સ્નાન કર્યાં પછી કોઈ કપડાં થી લૂછવાનું નથી. પાણીને આપોઆપ સુકાવા દો અને પાણી સુકાયા પછી તમે કપડાં પહેરી લો. આ રીતથી જો તમે દરરોજ સ્નાન કરશો તો 15 દિવસમાં જ તમારું હાઈ બ્લડ પ્રેશર સરખું થઇ જશે.

આયુર્વેદ માં બાણભટ્ટ સંહિતામાં હાઈ બ્લડ પ્રેશર અને લૉ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સંસ્કૃત સૂત્રમાં એવું લખેલ છે કે જેમને હાઈ બ્લડ પ્રેશર હોય તેમને ચરક લગાવવું જોઈએ અને દરિયામાં સ્નાન કરવું જોઈએ. દરિયામાં સ્નાન તો દરરોજ શક્ય નથી. તેના માટે પાણી માં મીઠું નાખીને સ્નાન કરવું એ સરળ રસ્તો છે. આ હાઈ બ્લડ પ્રેશરની સૌથી ચોક્કસ, સૌથી સરળ, સૌથી સારી દવા છે હાઈ બ્લડ પ્રેશરના કોઈ પણ દર્દીને મીઠું ના ખવડાવો અને લો બ્લડ પ્રેશરના કોઈ પણ દર્દીને એક ગ્લાસ પાણીમાં મીઠું ભેળવીને પીવડાવી દો.

હાઈ બ્લડ પ્રેશરની બીમારીને દૂર કરવા માટે ઘરમાં ઉપલબ્ધ થોડી આયુર્વેદિક દવાઓ છે જે તમે લઇ શકો છો. જેમ કે એક બહુ જ સારી દવા તમારા ઘરમાં છે તે છે તજ જે મસાલા ના રૂપે ઉપયોગ કરાય છે અને તેને તમે પથ્થરમાં પીસીને પાઉડર બનાવીને અડધી ચમચી દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીની સાથે ખાઓ ;

જો તમે થોડો ખર્ચ કરી સકતા હોય તો તજ ને મધની સાથે લેવું (અડઘી ચમચી મધ અને અડધી ચમચી તજ) ગરમ પાણીની સાથે, તે હાઈ BP માટે બહુ સારી દવા છે.

બીજી પણ એક સારી દવા છે જે તમે લઈ શકો છો પરંતુ બંને માંથી કોઈ એક જ.

બીજી દવા છે મેથીના દાણા , મેથીના દાણા અડધી ચમચી એક ગ્લાસ ગરમ પાણીમાં લો અને રાત્રે પલાળી દો, આખી રાત પાણીમાં રાખી મુકો અને સવારે ઉઠીને પાણીને પી લો અને મેથીના દાણા ને ચાવીને ખાઈ જાવ. આ ખુબ જ જલ્દી તમારું હાઈ BP ઓછું કરી દેશે, દોઢ થી બે મહિનામાં એકદમ સામાન્ય કરી દેશે.

હાઈ BP અન્ય એક ત્રીજી દવા છે અર્જુનની છાલ. અર્જુન એક વૃક્ષ છે જેની છાલને તડકામાં સૂકવીને પથ્થરમાં પીસીને તેનો પાઉડર બનાવી દો. અડધી ચમચી પાઉડર, અડધો ગ્લાસ પાણીમાં ભેળવીને ઉકાળી લો, અને ખુબ ઉકાળ્યા પછી તેને ચાની જેમ પી લો. તે હાઈ BP ને સરખું કરશે, કોલેસ્ટ્રોલ ને સરખું કરશે, ટ્રાઈ ગ્લિસરાઇડ ને સરખું કરશે, જાડાપણું ઓછું કરે છે, હૃદય માં આર્ટરી માં જો કોઈ બ્લોકેજ હોય તો તે બ્લોકેજ ને પણ કાઢી નાખે છે આ અર્જુનની છાલ.

ડોક્ટર અવાર નવાર એવું કહે છે ને કે હૃદય નબળું છે તમારું; જો હૃદય નબળું છે તો તમે દરરોજ અર્જુનની છાલ અવશ્ય લો, હૃદય ખુબ જ મજબૂત થઇ જશે તમારું; તમારું ESR સરખું થશે, ejection fraction પણ સરખું થઇ જશે; ખુબ જ સારી દવા છે આ અર્જુનની છાલ.

લો બ્લડ પ્રેશરની બીમારી માટે દવા:

લો બ્લડ પ્રેશરની બીમારી માટે સૌથી સારી દવા છે ગોળ. આ ગોળ ને પાણીમાં ભેળવીને, મીઠું નાખીને, લીંબૂ નો રસ નાખીને પી જાઓ. એક ગ્લાસ પાણીમાં 25 ગ્રામ ગોળ, થોડું મીઠું લીંબૂ નો રસ મેળવીને દિવસ માં બે ત્રણ વાર પીવાથી લો BP સૌથી જલ્દી સરખું થઇ જશે.

બીજી એક સારી દવા છે.. જો તમારી પાસે થોડા પૈસા હોય તો દરરોજ દાડમ નો રસ પીવો મીઠું નાખીને તેનાથી ખુબ જ જલ્દી લો BP સરખું થઇ જાય છે, શેરડી નો રસ પીઓ મીઠું નાખીને તે પણ લો BP સરખું કરી દે છે, નારંગી નો રસ મીઠું નાખીને પીઓ તે પણ લો BP સરખું કરી દે છે, અનાનસ નો રસ પીઓ મીઠું નાખીને પીઓ તે પણ લો BP સરખું કરી દે છે.

લો BP માટે બીજી એક સારી દવા છે મિસરી અને માખણ મેળવીને ખાઓ- તે લો BPની સૌથી સારી દવા છે. લો BP માટે બીજી એક સારી દવા છે દૂધમાં ઘી મેળવીને પીઓ, એક ગ્લાસ દેશી ગાયનું દૂધ અને એક ચમચી દેશી ગાયનું ઘી મેળવીને રાત્રે પીવાથી લો BP ખુબ જ સારી રીતે સરખું થઇ જશે. બીજી એક સારી દવા છે લો BPની અને સૌથી સસ્તી પણ તે છે મીઠાનું પાણી દિવસમાં બે ત્રણ વખત પીઓ, જે ગરીબ લોકો છે તેમના માટે આ સૌથી સારું છે.

આ વિડિઓ માં જુઓ બ્લડ પ્રેસર નો ઉપચાર>>