હિરોશિમામાં નહિ પણ સૌથી પહેલા મહાભારતની લડાઈમાં થયો હતો પરમાણુ બોમ્બનો ઉપયોગ.

મહાભારત કાળમાં થઈ ગયો છે પરમાણુ બોમ્બનો ઉપયોગ,

ઘણા અભ્યાસો પછી વૈજ્ઞાનિકોએ માન્યું તે સાચું છે.

આજની તારીખમાં લગભગ દરેક દેશની પાસે એટલી શક્તિ છે કે તે મિનિટમાં પોતાના દુશ્મન દેશનો વિનાશ કરી શકે છે. ન્યુક્લિયર એનર્જી અથવા પરમાણુ બોમ્બ આજે દરેકની પાસે છે. જેમ કે યુદ્ધની નીતિ ન અપનાવવામાં બધાનું ભલું છે.

વિશ્વના સૌથી ભયંકર હથિયારોમાંથી એક છે, પરમાણુ બોમ્બ એક જ ઝટકામાં કરોડો લોકોના વિનાશની ક્ષમતા ધરાવે છે. અમે બધા તેના વિશે જાણીએ છીએ, પરંતુ શું તમે એ વાતને જાણો છો? કે દુનિયામાં સર્વપ્રથમ અણુ બૉમ્બનો ઉપયોગ ક્યાં થયો હતો?

આ પ્રશ્નનો જવાબ બધા એ આપશે કે 6 ઓગસ્ટ, 1945 ના દિવસે જાપાનના હિરોશીમામાં તે ફેંકવામાં આવ્યો હતો જેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. તે ભયંકર પરિસ્થિતિ વિશે વિચારીને હજુ પણ લોકોનું હૃદય દ્રવી ઉઠે છે. જોકે પરમાણુ બોમ્બનો ઉપયોગ આ પહેલી વખત ન હતો, પણ એ પહેલા પણ તેનો ઉપયોગ થઇ ચુક્યો છે.

જાણી ને ભલે વિશ્વાસ ન આવતો હોય, પરંતુ એ સાચું છે કે મહાભારત કાળમાં સૌથી પહેલો અણુ બૉમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે વિજ્ઞાનીઓ પાસે પણ પુરાવા પણ મળી ગયા છે. પોતે તે માણસે આ વાતનો ખુલાસો કરે છે. જેણે તેની શોધ કરી હતી.

વૈજ્ઞાનિક જુલીયસ રોબર્ટ ઓપેનહાઇમર એ એક સંશોધનમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે પરમાણુ બોમ્બ જેવા બીજા ઘણા વિનાશક અને જીવલેણ હથિયારોનો ઉપયોગ મહાભારત યુદ્ધમાં પણ થઇ ચુક્યો છે. ગીતા અને મહાભારતની ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી તે તમને ખબર પડી જશે.

મહાભારત માં બ્રહ્મસ્ત્ર્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે તેની પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. વર્ષ 1939 થી 1945 વચ્ચે આ સંશોધનમાં રોબર્ટ ઓપિનહાઇમર ઉપરાંત ઘણા બીજા વિજ્ઞાનીઓની એક ટીમ હાજર હતી.

ટ્રિનિટી એટલે ત્રીદેવ નામના આ સંશોધન મિશનમાં વૈજ્ઞાનિકોએ આ નિષ્કર્ષ કાઢ્યું કે તે સમયમાં જે બ્રહ્મસ્ત્રનો ઉપયોગ દુશ્મનોને પરાસ્ત કરવા માટે કરવામાં આવ્યો હતો. તે પરમાણુ શસ્ત્રોથી કોઈ બાબતમાં પાછા પડે તેવું ન હતું.

ફક્ત રોબર્ટ ઓપનહાઇમર એ જ આ વાતને સ્વીકારી નથી, પણ પુણેના પદ્માકર વિષ્ણુ વર્તક જે કે એક લેખક હોવાની સાથે સાથે ડૉક્ટર પણ છે. તેમનું પણ એવું કહેવું હતું. પોતાના દ્વારા લખવામાં આવેલા એક પુસ્તક ‘સ્વયંભુ’ માં તેમણે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ ઉપર સંશોધન દરમિયાન 5000 થી 7000 ઇ.સ. પૂર્વે હડપ્પા અને મોહનજોદડૉમાં ટીમને એવા ઘણા માનવ હાડપિંજર મળ્યા, જેની તપાસ ઉપરથી જાણવા મળ્યું કે કોઈ જીવલેણ હથીયારથી મારવાને કારણે હત્યા થઈ હતી.

એટલું જ નહીં એવા પણ ઘણા બધા પુરાવા મળ્યા હતા. જેનાથી સ્પષ્ટ થતું હતું કે અહીં તે દરમિયાન રેડિશન વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયું હતું. જેમ કે ખરેખર પરમાણુ બોમ્બના વિસ્ફોટ પછી થાય છે.