ફિલ્મોમાં આપણે જે બાળકોનું ભૂમિકા જોઈએ છીએ હંમેશા તેમની પ્રેમાળ છાપ વરસો સુધી આપણા મગજમાં વસેલી રહે છે જ્યારે તે પાત્ર નિભાવનાર વ્યક્તિ સમય સાથે પરિપક્વ થતા રહે છે. એવી જ એક વ્હાલી એવી બાળકી ની છબી છે આપણા બધાના મગજમાં વસેલી છે ફિલ્મ ‘હમ સાથ સાથ હે’ ની રાધિકા ની.
આ ભૂમિકા ભજવનાર ‘જોયા અફરોજ’ છે. જોયા ની ઉંમર 26 વર્ષ ની થઇ ગઈ છે અને જોયા જેટલી વ્હાલી બાળપણમાં હતી એટલી જ હોટ અને સુંદર મોટી થઈને દેખાય રહેલ છે.
બોલીવુડના ઘણા મેકોવર્સ અને એવોલ્યુશન્સ જોયા છે, પણ સૌથી સારા રહેલ છે આ ક્યુટ ચાઈલ્ડ આર્ટીસ્ટસ ની સફર જે હવે થઇ ગઈ છે ઘણી હોટ.
એવી જ એક ક્યુટી જે હવે બની ગયેલ છે એક હોટ છે, જોયા અફરોજ જેમને તમે સુરજ બડજાત્યા ની બ્લોકબસ્ટર ફિલ્મ “હમ સાથ સાથ હે” ની રાધિકા ના રૂપમાં સારી રીતે જાણતા હશો. જોયા એ આ ફિલ્મમાં નીલમ અને સુરજ ઠાકુર ની દીકરી રાધિકા ની ભૂમિકા ભજવી હતી.
જોયા અફરોજ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જેનો જન્મ 10 જાન્યુઆરી 1995 માં થયેલ છે. હમ સાથ સાથ હે અને ‘કુછ ના કહો’ જેવી ફિલ્મોમાં કામ કરનારી જોયાએ નવ વર્ષની ઉંમરમાં અભિનયની દુનિયામાં પ્રવેશ કરી દીધો હતો.
તેમણે ટીવી શો ‘સોન પરી’ માં પણ કામ કરેલ છે. આમ તો બાળ કલાકાર ફિલ્મો અને ટીવી શો માં પોતાના કામ દ્વારા છાપ છોડનારી જોયા અફરોજ એ યુવાન અભિનેત્રી તરીકે ૨૦૧૪ માં ફિલ્મ ‘દ એક્સપોઝ’ દ્વારા રૂપકડા પડદા ઉપર આગમન કરેલ હતું.
નવાબોનું શહેર લખનૌ સાથે સબંધ ધરાવનારી જોયા વર્ષ ૨૦૧૩ માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચૂકેલ છે ત્યાર પછી તેમણે મોટા પડદા ઉપર પોતે પાછા ફરેલ હિમેશ રેશમિયા અને હણી સિંહ સ્ટાર સાથે ‘દ એક્સપોઝ’ થી.
જોયા આજકાલ શોશ્યલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે હાલમાં જ ઈંસ્ટા ઉપર શેર થાડા ફોટા છે જે ઘણા જ હોટ લુક માં છે. આ ફોટા તમારી રાતની ઊંઘ ઉડાડી શકે છે.