પતિ 12 વર્ષ પછી જેલ માંથી છૂટ્યો, મેલા કપડામાં થાકેલો ઘરે પહોંચ્યો, પત્ની – ક્યાં ફરી રહ્યા હતા અત્યાર સુધી?

ફિલ્મ ‘કલ હો ના હો’ની આ લાઈન ‘હસો મુસ્કુરાઓ ક્યા પતા કલ હો ના હો’ આપણા બધા ઉપર એકદમ ફીટ બેસે છે. નાનું એવું જીવન છે અને બધાએ ખુશ રહીને પસાર કરવું જોઈએ. એકને એક દિવસ તો બધાએ મરવાનું છે. હસવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તે એક અલગ વાત છે આપણે બધાને આ કહેતા સાંભળીએ છીએ પણ એનો અમલ કરતા નથી. હસવાની કોઈ તક છોડવી ન જોઈએ. તે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે સાથે જ તમારી તમામ તકલીફોને દુર કરી દે છે. પરંતુ એક પ્રશ્ન એ છે કે ખુશ કેવી રીતે રહી શકાય? જો તમે ખુશ રહેવાનું કારણ શોધી રહ્યા છો, તો અમે તમારા માટે કારણ લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થયેલા એવા મજાના જોક્સ લઈને આવ્યા છીએ જે વાચ્યા પછી ખરેખર તમારું હસવાનું નહિ અટકી શકે, તો આવો શરુ કરીએ હસવા હસાવવાની રીત.

1) Black રિલીઝ થઇ 2005 માં,

Blue રિલીઝ થઇ 2009 માં,

Pink રિલીઝ થઇ 2016 માં,

બીજા રંગોની રાહ ન જોતા,

Colours ટીવી જોઈ લેજો.

2) પ્રેમિકા : પીધા પછી કાર ન ચલાવીશ, ઘણા અકસ્માત થાય છે.

છોકરો : આભાર, તું મારી આટલી કાળજી લે છે.

પ્રેમિકાની જગ્યાએ દોસ્ત હોય તો,

દોસ્ત : પીધા પછી કાર ન ચલાવીશ, ઘણા અકસ્માત થાય છે.

છોકરો : સાલા બાપ ને ન શીખડાવ.

3) સિંહની જેમ જીવતા હતા જ્યાં સુધી કમાતા ન હતા,

જ્યારથી કમાવાનું શરુ કર્યું જીવન ‘શેરુ’ એવું બની ગયું.

4) એક વ્યક્તિની પત્ની પિયર ગઈ હતી.

પત્ની પતિને ફોન ઉપર : જયારે મને તમારી યાદ આવે છે તો તમારો ફોટો જોઈ લઉં છું.

પતિ : સારું, અમે મારો અવાજ સાંભળવા માટે શું કરે છે?

પત્ની : કાંઈ નહિ, બસ કુતરાને લાત મારી દઉં છું.

5) છોકરો : તમે છોકરીઓ લવ મેરેજ પર આટલું જોર શા માટે આપો છો?

છોકરી : અજાણ્યો નમૂનો મળવા કરતા સારું છે,

જાણીતો જોકર મળી જાય.

6) વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યા પછી પિતાજી એ દીકરાને મેસેજ કર્યો.

પિતાજી : ઓય જોક્સ મોકલ.

દીકરો : અત્યારે હું અભ્યાસ કરી રહ્યો છું

થોડી વાર પછી

પિતાજી : મસ્ત હતો અને બીજો મોકલ.

7) ઇતિહાસ સાક્ષી છે કે

જયારે જયારે છોકરીઓ સાથે રિલેશન વધ્યા છે,

ત્યારે ત્યારે છોકારોમાં ગરીબી વધી છે.

8) ટીચર : ચાંદ ઉપર પહેલો પગ કોણે મુક્યો ?

પપ્પુ : નીલ આર્મસ્ટ્રોંગએ.

ટીચર : અને બીજો ?

પપ્પુ : બીજો પણ તેણે જ મુક્યો હશે.

તે લંગડી રમીવા થોડી ગયો હશે.

9) પ્રેમના દરેક રસ્તા પટ દર્દ જ મળશે,

એટલે મેં વિચાર્યુ કે એ રસ્તા પર મેડિકલ ખોલી કાઢું,

લોકોના દર્દ દૂર થાય અને આપણો ધંધો થાય.

મસ્ત ચાલશે.

10) એક ઘણો જ કાળો અને કદરૂપો પતિ પોતાની પત્નીને,

પતિ : આપણું બાળક રૂપાળું હોવું જોઈએ.

પત્ની : સાંભળો જી બરોબર વિચારી લો,

બાળક રૂપાળું હોવું જોઈએ ને, બરોબર છે,

પાછળથી મને કાંઈ ન કહેતા.

11) બોર્ડનું રિઝલ્ટ આવતા જ લાખો નવયુવાનોનું ભવિષ્ય નક્કી થઇ જાય છે,

કોણ લગ્ન કરશે,

કોણ દુકાન ખોલશે,

કોણ ડોક્ટર, અધિકારી કે એન્જીનીયર બનશે,

કોણ પટાવાળો બનશે, અને કોણ કોણ ભેંસ ચરાવશે.

12) કરીના કપૂરે બાબા રામદેવને પૂછ્યું : સુંદર છોકરીઓએ સ્નાન કર્યા પહેલા શું લગાવવું જોઈએ,

બાબા રામદેવએ કહ્યું : બાથરૂમની કુંડી.

13) પતિ પત્ની આગરા ફરવા ગયા હતા,

ત્યાં એક કુવામાં સિક્કો નાખવાથી મનની ઈચ્છા પુરી થતી હતી.

પતિએ એક રૂપિયાનો સિક્કો નાખ્યો.

ત્યારબાદ પત્ની એક રૂપિયાનો સિક્કો નાખવા ગઈ,

કે એનું સંતુલન બગડ્યું અને કુવામાં પડી ગઈ.

પતિએ આકાશ તરફ જોયું અને બોલ્યો,

પ્રભુ આટલું જલ્દી.

14) એક રાતે બનેવી પોતાની સાળી સાથે રોડ ઉપર ફરી રહ્યો હતો.

બનેવી (સાળીને) : ચાલો તારી બહેન સાથે લગ્ન કરીને મને એક મોટો ફાયદો થયો.

સાળી : કયો ફાયદો ?

મને મારા ગુનાની સજા જીવતે જીવત જ મળી ગઈ.

15) ટીચર : પર્યાવરણમાં સંતુલન કઈ રીતે રહે છે? ઉદાહરણ સાથે જણાવો.

સંતા : સવારે સરપંચે છોડ રોપ્યો,

બપોરે એને એક બકરાએ ખાઈ લીધો,

અને સાંજે એ બકરાને સરપંચ ખાઈ ગયો,

આ રીતે સંતુલન બની રહે છે.

સંતાને અઠવાડિયાથી સ્કૂલમાં ઘુસવા નથી દેતા.

16) ભારતમાં જો રોડ ઉપર થઇ લગ્નની જાન પસાર થઇ રહી હોય,

અને સામેથી બસ કે કાર આવી જાય તો,

જાનમાંથી ૧૫ લોકો તરત ટ્રાફિક પોલીસના જમાદારની કામગીરીમાં આવી જાય છે.

17) ટીચર : બાળકો જણાવો વાસ્કોડીગામ ભારત કયારે આવેલો?

રામુ : મેડમ એ શિયાળામાં આવેલો.

ટીચર : તને કેવી રીતે ખબર?

રામુ : મેં એનો ફોટો જોયેલો, એણે કોટ પહેરેલો હતો.

રામુ હવે દુકાન પર બધાને કોટ વેચે છે.

18) પત્ની : સાંભળો જી, સમાચાર પત્રમાં સમાચાર છે કે એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાંખી.

પતિ : ઓ હો, કેટલા માં?

પત્ની : એક સાયકલના બદલામાં, ક્યાંક તું પણ તો એવું નહિ કરે ને?

પતિ : હું એટલો મુર્ખ થોડો છું, તારા બદલામાં તો કાર આવી શકે છે.

19) પિયર માંથી પત્નીએ પતિને ફોન કરીને કહ્યું.

પત્ની : ખરેખર તમારા વગર મન જ નથી લાગતું.

પતિ : અરે ગાંડી, મન નથી લાગતું તો સ્ટાર અને સોની.

ચાલુ કરી લે, તે પણ તો સારી ચેનલ છે.

ત્યાર પછી પત્ની એ ફરી ક્યારે પણ એવું ન બોલી..

20) પતિ ૧૨ વર્ષ પછી જેલમાંથી છૂટ્યો.

મેલા કપડામાં થાકેલો ઘરે પહોચ્યો.

પત્ની : ક્યાં ફરી રહ્યા હતા આટલો સમય?

છુટા તો બે કલાક પહેલા થઇ ગયા હતા.

તે સાંભળીને તે પાછો જેલ જતો રહ્યો.