પતિ પોર્ન વિડીયો લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, પ્રેગનેન્ટ પત્ની ઉપર લગાવ્યો આરોપ

બેંગ્લોરમાં એક વ્યક્તિએ પોલીસ પાસે પહોંચીને પત્ની ઉપર આરોપ લગાવ્યો, કે તેણે પોર્ન ફિલ્મોમાં કામ કર્યુ છે. ૩૭ વર્ષનો એ વ્યક્તિ પ્રેગનેન્ટ પત્નીને પણ પોલીસ પાસે લઈને આવ્યો હતો. સંબંધિત વ્યક્તિ એક ઈ-કોમર્સ કંપનીમાં ડીલીવરી પર્સન તરીકે કામ કરે છે. આમ તો પોલીસે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વિડીયોમાં દેખાઈ રહેલી મહિલા તેની પત્ની નથી.

જણાવવામાં આવે છે, કે પતિ પોર્ન ફિલ્મોનો એડીકટ છે. પોલીસ દ્વારા તેના આરોપને ખોટો ગણાવ્યા પછી પણ તે વિડીયોનું સત્ય સમજવા તૈયાર ન હતો. ટાઈમ્સના રીપોર્ટ મુજબ પોર્ન વિડીયોમાં દેખાવાની શંકામાં તેણે તેની પત્ની સાથે મારપીટ પણ કરી દીધી. પોલીસએ પાછળથી તેને કાઉંસીલિંગ માટે મીકલો દીધી. સાઈબર ક્રાઈમએ તપાસીને તેને એ પણ સમજાવવા પ્રયત્ન કર્યો હતો, કે આ વિડીયો ભારતની બહારનો છે.

આમ તો ઘણું સમજાવવા છતાંપણ પતિ વિડીયોમાં દેખાઈ રહેલા માણસની તપાસ કરવાની જિદ્દ ઉપર અડગ છે. વિવાદ પછી ૩૧ વર્ષની પત્ની પોતાના પિયર જતી રહી છે.

કોર્ટે પોર્ન સાઇડ્સ પર લગાવ્યો પ્રતિબન્ધ તો પણ તમે પોર્ન જુઓ છો તો તમારી સાથે નીચે જણાવ્યા અનુસાર કાર્યવાહી થશે.

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન અને સાથે જ ઈન્ટરનેટ કનેક્શન પણ થઇ ગયા છે. જેનો લોકોએ ખોટો ફાયદો ઉઠાવવાનું શરુ કરી દીધું. ઉત્તરાખંડ હાઈકોર્ટએ હાલમાં જ ૮૦૦ થી વધુ પોર્ન સાઈટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. જીઓએ પણ પોતાના નેટવર્ક ઉપર પોર્ન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

તેમ છતાંપણ લોકો માની નથી રહ્યા. સરકાર દ્વારા જોવામાં આવે છે, કે લોકો ચાઈલ્ડ પોર્નોગ્રાફી ઘણી શેર કરી રહ્યા છે. તો તેને જોતા હવે તમારા મોબાઈલ ફોન, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા કંટેન્ટ મળે છે. તો તમને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે. તેના માટે સરકાર દ્વારા સાઈબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન નામ દ્વારા પોર્ટલ પણ શરુ કરી છે.

આ પોર્ટલની મદદથી તમે ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ કે ગેંગ રેપ સાથે જોડાયેલા કંટેટ સોશિયલ મીડિયા ઉપર શેર કરવા વાળા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ત્યાર પછી આરોપીનું ફોન સર્વર ટ્રેસ કરવામાં આવશે. તેનો હેતુ આવા પ્રકારના વિડીયો કે ફોટા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, કેમ કે માનવામાં આવી રહ્યું છે, કે આ ફોટા અને વિડીયો જોઇને બાળકો દ્વારા વધુ પ્રમાણમાં ગુના વધી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.