જો સપનામાં દેખાય આ 3 વસ્તુ, તો ભૂલથી પણ બીજાને જણાવવી નહિ. નહીંતર…

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આપણેને રાત્રે જે પણ સપનામાં જોઈએ છીએ તે સવાર સુધીમાં ભુલાઈ જાય છે. પરંતુ અમુક સપના એવા હોય છે. જે સવારે પણ એવા જ યાદ રહે છે. જે સપના આપણેને યાદ રહે છે, તે આપણે કોઈને પણ જણાવી દઈએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે સપના વિષે જે તમારે કોઈને પણ જણાવવા ન જોઈએ. ૩ વસ્તુ સપનામાં દેખાય તો કોઈને ન બતાવશો કેમ કે તેની અસર આપણી ઉપર નકારાત્મક થાય છે.

એ વાત તો તમે બધા જાણો છો કે સપના બધાને આવે છે અને દરેક સપનાનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે. પરંતુ સાયન્સની દુનિયામાં સપના જોવાને કેમિકલ ઈમબેલેસિંગ (કેમિકલ લોચા) માનવામાં આવે છે. જો તમે કોઈ સપના જોઈ રહ્યા છો, તો તેનો અર્થએ વાત ઉપર આધાર રાખે છે કે તમે સપનું ક્યારે જોયું અને સપનું શું હતું.

દરેક સપનાનો થાય છે ખાસ અર્થ :

હંમેશા એવું માનવામાં આવે છે કે સપનામાં આપણે તે જોઈએ છીએ. જે આપણે દિવસ આખો વિચારીએ છીએ કે પછી જે આપણે આપણા જીવનમાં મેળવવા માંગીએ છીએ. પરંતુ હકીકત અલગ છે. કેમ કે આપણે ને ક્યારે ક્યારે સપનામાં પોતાને કે બીજાને મ **રતા જોઈએ છીએ. પરંતુ શું આપણે સ્વયં એવું વિચારી શકીએ છીએ? સપનું કાઈ પણ હોઈ શકે છે.

પરંતુ દરેક સપનાનું તે રૂપમાં સાચું હોવું શક્ય નથી. શાસ્ત્રીય અને પ્રાચીન વિદ્યાઓથી સપનામાં છુપાયેલા રહસ્ય જાણવા શક્ય છે. એવું માનવામાં આવે છે કે સપનામાં આપણેને જે કાંઈ દેખાય છે, હંમેશા તેનું ઉલટું થાય છે. જેમ કે એક દિવસ સપનામાં કોઈનું મૃત્યુ દેખાય, તો તે વિશેષ વ્યક્તિનું આયુષ્ય વધી જાય છે. એવી રીતે કોઈ સપનામાં મૃત કુટુંબી પોતાનો ગુસ્સો દેખાડે છે, તો તેનો અર્થ છે કે તે તમારી પાસેથી કાંઈક ઈચ્છે છે.

ત્રણ વસ્તુ સપનામાં દેખાય તો કોઈને પણ ન જણાવો નહિ તો :

આજે અમે તમને થોડા એવા સપના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેની ચર્ચા ક્યારે પણ કોઈ સાથે ન કરવી જોઈએ. જો તમે આવા પ્રકારના સપના જુવો છો, તો તેને તમારા મિત્રો, સંબંધિઓ કે કોઈ પાર્ટનરને પણ ન જણાવો. આ ૩ વસ્તુ સપનામાં દેખાય તો કોઈને ન જણાવશો.

સપનામાં સાંપનું દેખાવું :

આપણા માંથી દરેકે ક્યારેકને ક્યારેક સપનામાં સાંપ જોયો હશે. ખાસ કરીને એ એક ઘણો શુભ સંકેત છે. જો તમે સપનામાં સાંપ જુવો તો તમારું સપનું કોઈને ન જણાવો. જ્યોતિષી મુજબ સપનામાં સાંપ દેખાવાનો અર્થ છે ભવિષ્યમાં માન સન્માન મળવાનું છે. જો તમને સપનામાં સાંપ દેખાય તો કોઈને ન જણાવશો. કેમ કે એવા સાપના વિષે કોઈને જાણવાથી તેની અસર ઓછી થઇ જાય છે.

નદી કિનારે બેઠેલા દેખાવા :

સપનામાં પોતાને નદી કિનારે બેઠેલા જુવો તો તે કોઈને ન બતાવો. તે ઉપરાંત પોતાને નદીમાં તરતા કે જંગલમાં ભટકતા જુવો તો પણ કોઈને ન બતાવશો. કેમ કે આ તમારા ભવિષ્યમાં સારા સમયનો સંકેત છે. આ પ્રકારના સપનાનું પણ વર્ણન કોઈ સાથે ન કરવું જોઈએ. તેની અસર ઓછી થઇ જાય છે.

સપનામાં મ **રણ જોવું :

જો તમે સપનામાં પોતાનું કે કોઈ બીજાને મ **રતા જુવો છો તો ગભરાશો નહિ. તે એક સારી નિશાની છે. પરંતુ એવા સપના જોયા પછી બીજા લોકોને તરત કોઈને કોઈને જણાવી દઈએ છીએ. એવું ન કરવું જોઈએ. તેનાથી સપનાની અસર ઓછી થઇ જાય છે. આ પ્રકારના સપનાનો અર્થ છે કે તમને તમારી તમામ તકલીફો માંથી મુક્તિ મળવાની છે. આ પ્રકારના સપનાને પણ કોઈ સાથે શેર ન કરવા જોઈએ, તેનાથી સપનાની અસર ઓછી થઇ જાય છે.

આ માહિતી જીના સીખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.