દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ઘટના બનતી હોય છે. ઘણી વખત નાની ઘટના હોય છે ઘણી વખત ઘણી મોટી ઘટના હોય છે. નાની ઘટનાઓ ઉપર હંમેશા લોકો ધ્યાન નથી જતું. જો કે મોટી ઘટનાઓ દરેકને યાદ રહે છે. મોટી ઘટના ઓ જીવનમાં ક્યારેક ક્યારેક બને છે, જો કે નાની નાની ઘટનાઓ દરરોજ બને છે. ઘણી વખત નાની નાની ઘટનાઓ તમારા જીવનમાં આવનારા ખરાબ સમયના સંકેત આપે છે, પરંતુ લોકો તેનાથી અજાણ થઇ ને દરરોજ તે ભૂલ કરે છે.
ઘણી વખત હાથ માંથી કાંઈક છૂટી ને પડી જાય છે. તો આપણે તેને સામાન્ય ઘટના સમજી ને ધ્યાન બહાર કરી આપીએ છીએ. જો કે વસ્તુશાસ્ત્ર ના હિસાબે તે જીવનમાં આવનારા ખરાબ સમયના આપણેને સંકેત આપે છે. આ સંકેતો વિષે જે લોકો સમજે છે, તે તો આવનારા ખરાબ સમય માટે પહેલા થી જ તૈયાર રહે છે. સમયસર ખબર પડી જવા થી અમુક લોકો સમસ્યા નું સમાધાન પણ કરી લે છે. પરંતુ જે લોકો નથી જાણતા તેને મુશ્કેલી ઉઠાવવી પડે છે. આજે અમે તમને નાની નાની ઘટનાઓ ની પાછળ ના સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
આ નાની નાની ઘટનાઓ આપે છે આ વસ્તુના સંકેત :
જો તમે પાણી થી ભરેલો ગ્લાસ પકડેલો છે અને અચાનક થી તમારા હાથમાંથી પડી જાય તો સમજી જાવ કે તમને ભવિષ્ય માં કોઈ ગંભીર રોગ થવાનો ભય છે.
જો ખાવાનું બનાવવાનું તેલ અચાનક પડી જાય તો સમજી જાવ કે તમારા પરિવાર કોઈ મોટા દેવા નીચે દબાવાના છે. આ ઘરમાં લક્ષ્મી ન આવવાના સંકેત આપે છે.
પૂજા ની થાળી કે આરતી ની થાળી નું પડી જવું અને દીવડો ઓલવાઈ જવો અશુભ ઘટનાના સંકેત આપે છે.
જો મહિલાના હાથ માંથી સિંદુર પડી જાય તો સમજી જાવ કે તમારા પતિ ઉપર કોઈ મોટું સંકટ આવવાનું છે.
જો દૂધ ઉકાળતી વખતે તપેલી માંથી બહાર ઢળવા લાગે તો વ્યક્તિ ના મનોવિકાર ના સંકેત આપે છે. તે વ્યક્તિ ના પારિવારિક જીવન માં ઉથલ પાથલ મચવા ની પણ શક્યતા હોય છે. તેની સાથે જ તમારા સંબંધિઓ સાથે તમારા સંબંધ બગડી શકે છે અને અચાનક જ ઘણા પૈસા ખર્ચ થવા લાગે છે. ઘર ના સભ્યો નું આરોગ્ય પણ અચાનક થી ખરાબ થવા લાગે છે અને પરિવાર વેર વિખેર થવા લાગે છે.
જો તમે કાળા મરી હાથ માં લીધેલા છે અને તમારા હાથ માં થી પડી ને વેર વિખેર થઇ જાય છે તો તેનો અર્થ થાય છે કે કોઈ નજીક ના સાથે તમારું અંતર વધવા નું છે.
જો તમારા હાથ, ખિસ્સા કે પર્સ માંથી સિક્કા પડી ને જમીન ઉપર પડી જાય તો તરત જ સિક્કા ઉપાડી ને માથા ઉપર લગાવો અને ધન ની દેવી લક્ષ્મી પાસે ક્ષમા યાચના કરો અને તેને પાછા ખિસ્સામાં કે પર્સ માં મૂકી દો. એમ કરવાથી તમે આર્થિક નુકશાની થી બચી શકો છો. જે લોકો એમ નથી કરતા, તેને ઘણું આર્થિક નુકશાન થાય છે.
જો તમારા હાથ માંથી મીઠું અચાનક પડી જાય તો તેને કોઈ સામાન્ય ઘટના ન સમજો. તે તમારી કુંડલી ને શુક્ર અને ચંદ્ર ઉપર નકારાત્મક અસર કરે છે.
જો તમારા હાથમાં થી કોઈ ખાદ્ય પદાર્થ પડી જાય છે તો તે અન્ન ની દેવી અન્નપુર્ણા અને માતા લક્ષ્મી નારાજ થવા માં સંકેત આપે છે.