મુંબઈના રસ્તા પર કેર વર્તાવતી જોવા મળી ઇલિયાના ડિક્રુઝ, વાયરલ થયા ફોટા.

બોલીવુડ હિરોઈન ઈલીયાના ડીક્રુજ સોશિયલ મીડિયા ઉપર ઘણી જ વધુ એક્ટીવ રહે છે. તે સોશિયલ મીડિયા ઉપર હંમેશા કોઈને કોઈ તસ્વીરો શેર કરતી રહે છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી જ વધુ છે. તે પોતાના ફેંસને મિસ કરવાની એક પણ તક નથી છોડતી, કેમ કે તે સતત કોઈને કોઈ તસ્વીરો શેર કરતી રહે છે, જેના કારણે જ ટ્રેડ કરતી રહે છે. આ કડીમાં તેની થોડી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે, જેમાં તેની સુંદરતા તો જાદુ પાથરી રહી છે.

બોલીવુડમાં એકથી એક ચડીયાતી ફિલ્મો કરવા વાળી ઈલીયાના ડીક્રુજે આજે પણ એક એવી ફિલ્મની રાહ છે, જેના કારણે તેનું ભાગ્ય બદલાઈ જાય. એટલે કે તેને એક મોટી ફિલ્મની રાહ છે, જે બ્લોકબસ્ટર હોય. ખાસ કરીને દરેક કલાકારની એવી ઈચ્છા હોય છે કે તેની કારકિર્દીમાં કોઈ એવી ફિલ્મ હોય, જેના માટે સદીયો સુધી યાદ કરવામાં આવે. તેવામાં આજે પણ આલીયાના ડીક્રુજને એવી જ એક ફિલ્મની રાહ છે. અહિયાં અમે તેની ફિલ્મોની વાત નહી કરીએ, પરંતુ તેની વાયરલ થયેલી તસ્વીરોની વાત કરીશું, જે તેના ફેંસ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

હંમેશા પોતાની તસ્વીરોથી સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવનારી ઈલીયાના ડુક્રુજને મુંબઈના રોડ ઉપર જોવા મળી હતી. તે દરમિયાન બરફી ગર્લના ટેડ શર્ટ ટોપ સાથે ગ્રે કલરની સ્કર્ટમાં સ્ટાઇલીશ જોવા મળી. તેમને મીડિયાને જોતા જ ન માત્ર ઢગલાબંધ પોઝ આપ્યા, પરંતુ એક વ્હાલું હાસ્ય પણ કર્યું, જે તેના ફેંસ માટે પુરતું છે. ઈલીયાના ડીક્રુજના હાસ્ય ઉપર લાખો લોકો ફિદા છે, જેના કારણે તેની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં ઈલીયાના ડીક્રુજ જાદુ પાથરતી જોવા મળી રહી છે.

વાયરલ થયેલી તસ્વીરોમાં જો તેના લુકની વાત કરીએ, તો તેનો લુક ઘણો જ પરફેક્ટ છે. ખાસ કરીને, લાઈમલાઈટ મેકઅપ, ઓપન હેયર્સ, ન્યુડ લીપસ્ટીક અને શેડ્સ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યો છે. એટલું જ નહિ, લેટેસ્ટ તસ્વીરોમાં તે પોતાના લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી છે, જેના કારણે જ દરેકનું ધ્યાન તેની ઉપર જ ટકેલું હતું અને દરેક તેની આ તસ્વીરોને વારંવાર જોવા માટે મજબુર છે. એટલુ જ નહિ તેની તસ્વીરો આગની જેમ વાયરલ થઇ રહી છે.

ઈલીયાના ડીક્રુજના વર્કફ્રંટની વાત કરીએ તો તેને છેલ્લી વખત ફિલ્મ ‘પાગલપંતી’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના ઉપરાંત ઉર્વશી રૌતેલા, અનીલ કપૂર, જોન અબ્રાહમ અને પુલકિત સમ્રાટ જેવા ઘણા મોટા કલાકાર હતા, પરંતુ છતાં પણ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કાંઈ ખાસ કમાલ ન દેખાડી શકી. તેવામાં હવે તેના ફેંસને તેની અપકમિંગ એટલે આગામી ફિલ્મની આતુરતાથી રાહ છે, કેમ કે તે ઈલીયાના ડીક્રુજની એક્ટિંગને ઘણી જ પસંદ કરે છે. તેવામાં જોવાની વાત એ હશે કે હવે ઈલીયાના ડીક્રુજ કઈ ફિલ્મમાં જોવા મળશે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.