કોલેસ્ટ્રોલ, ઇન્ફેકશન, બ્લડપ્રેશર અને ઘણી બીજી બીમારીઓથી છુટકારો આપાવે આ ઘરગથ્થું નુસખા

આજે અમે તમને એક કામનો નુસખો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઘણી જાત ની સ્વાસ્થ્ય સમસ્યા નો ઉકેલ છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ માં સુધારો, કન્ટ્રોલ કોલેસ્ટ્રોલ લેવલ, લો બ્લડ પ્રેશર અને સાથે સાથે તે ધમનીઓની સફાઈ કરે છે. તે રેસીપી તમને ઓવર ઓલ હેલ્થ માં સુધારો કરશે. આગળ તમને આ નુસખાની રેસીપી શેયર કરીશું. આ રેસીપી કુદરતી ઔષધિઓમાંથી તૈયાર થશે જેથી તમારે તેની આડ અસર ની ચિંતા કરવાની જરૂર નથી. દુનિયામાં આવા ખુબ ઓછા ઈલાજ હોય છે જેમાં માત્ર ફાયદા જ છે નુકશાન કાઈ જ નહી. આયુર્વેદ પાસે જ એવા નુસખા રહેલ છે. આ નુસખા પણ આયુર્વેદના માધ્યમથી જ લેવામાં આવેલ છે. તો આવો જાણીએ આ નુસખાની રેસીપી વિષે.

સામગ્રી :

૪ લીંબુ, ૪ લસણ કળી, પાંચ ઇંચ આદુ, ૨ લીટર પાણી.

હવે અમે તમને આ નુસખાની રીત બનાવવાની રીત અને ઉપયોગ વિષે જણાવીએ

રીત :

પહેલા લીંબુ, આદુ અને લસણ ને પાણીથી ધોઈને સાફ કરી લો (લીંબુની છાલ ઉતારવાની નથી). હવે આદુ અને લસણના ફોતરા ઉતારી લો. હવે બધી સામગ્રીને એક સાથે બ્લેન્ડર માં નાખીને બ્લેન્ડ કરી લો અને મિશ્રણને તપેલીમાં નાખીને ગરમ કરી લો. આ મિશ્રણમાં પાણી નાખીને તેને ઉકળવાની વ્યવસ્થા કરો. ઉકળી ગયા પછી આ મિશ્રણને ઠંડુ થવા દો અને આ મિશ્રણને કોઈ બોટલમાં ભરી લો અને ફ્રીજમાં મૂકી દો.

વજન ઓછું કરો

સેવન / ઉપયોગ

રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ સેવન કરવાનું છે અને રાત્રે સુવાના ૨ કલાક પહેલા એક ગ્લાસ પીવાનો છે. સાવચેતી સેવન કરતા પહેલા બોટલને સારી રીતે હલાવી લો (shake). જયારે આ મિશ્રણ પૂરું થઇ જાય તો સમજો કે તમારો રોગ પણ સમાપ્ત થઇ જશે.

મિત્રો આ પોસ્ટ તમને કેવી લાગી મહેરબાની કરીને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો અને શેયર જરૂર કરો, ધન્યવાદ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.