ફિલ્મમાં વૃદ્ધ દેખાતી આ 5 એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ખુબ હોટને ખુબસુરત, એક બની હતી રણવીરની માં, જુઓ ફોટા.

એક વર્કટાઈલ કલાકાર એ કહેવાય છે. જે દરેક પ્રકારના રોલ કરવા માટે તૈયાર રહે છે. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી હોય છે. જે ઈમેજ કોન્શસ હોવાને કારણે ઘણા સારા રોલ છોડી દે છે. પરંતુ અમુક અભિનેત્રીઓ એવી પણ રહેલી છે. જે પોતાની ઈમેજની પરવા કર્યા વગર રિસ્ક લેવા તૈયાર થાય છે અને દરેક પ્રકારના રોલ કરવા માટે તૈયાર રહે છે. બોલીવુડ ફિલ્મોમાં માતાનું પાત્ર હંમેશા મહત્વનું હોય છે. સમય સાથે સાથે માતાની ઈમેજ અને તેનો લુક બંને બદલાયા છે.

પહેલાના જમાનામાં જ્યાં જીવનભર અભિનેત્રીઓ માંનું જ પાત્ર ભજવતી હતી, તે આજના જમાનામાં હીરો-હિરોઈન કરતા નાની ઉંમરની અભિનેત્રીઓ પણ તેની માતાનું પાત્ર ભજવે છે. ભલે ફિલ્મમાં માતાનું પાત્ર નિભાવનારી આ અભિનેત્રીઓ નોન ગ્લેમરસ લાગે પરંતુ જયારે તમે તેને રીયલ લાઈફમાં જોશો તો ઓળખી નહિ શકો.

ખાસ કરીને મોટા પડદા ઉપર માતાનો રોલ નિભાવનારી આ અભિનેત્રીઓ રીયલ લાઈફમાં ઘણી સ્ટાઇલીસ્ટ અને ગ્લેમરસ છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની એવી જ થોડી ઓનસ્ક્રીન માં સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

અર્ચના જોઇસ

વર્ષ ૨૦૧૮માં રીલીઝ ફિલ્મ KGFમાં અર્ચના જોઇસે યશની માતાનું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ તમને જણાવી આપીએ કે રીયલ લાઈફમાં અર્ચનાની ઉંમર ઘણી નાની છે અને તે દેખાવમાં ઘણી સુંદર છે.

મેહર વીજ

મેહર વીજ સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ માં જોવા મળી હતી. તેમાં તેણે મુન્નીની માતાનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મમાં ભલે મેહર વીજ ભલી ભોળી દેખાઈ રહી હોય પરંતુ રીયલ લાઈફમાં તે ઘણી ગ્લેમરસ છે.

નાદિયા

નાદિયાએ ઘણી સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં માતાનું પાત્ર નિભાવ્યું છે. વર્ષ ૨૦૧૩માં રીલીઝ ફિલ્મ મિર્ચીમાં તે પ્રભાસની માતા બની હતી. ફિલ્મોમાં માતાનું પાત્ર ભજવનારી નાદિયા વાસ્તવિક જીવનમાં ઘણી સુંદર અને ગ્લેમરસ છે.

રામ્યા કૃષ્ણન

રામ્યા કૃષ્ણન પોતાના જમાનાની સૌથી ગ્લેમરસ અભિનેત્રી ગણવામાં આવતી હતી. તેમણે ફિલ્મ ‘બાહુબલી’ માં માતા શિવગામી દેવીનું પાત્ર નિભાવ્યું છે. ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલી રામ્યા રીયલ લાઈફમાં ઘણી સ્ટાઇલીસ્ટ છે.

અમૃતા સુભાષ

અમૃતા સુભાષે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયમાં રણવીરની માં નું પાત્ર ભજવ્યું હતું. ભલે તે ફિલ્મમાં રણવીરની માતા બની હતી પરંતુ જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો રીયલ લાઈફમાં તે ઘણી નાની છે. અમૃતા દેખાવમાં પણ ઘણી માસુમ અને સુંદર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.