ઇન્ડિયન સ્કૂલ ઓફ જુગાડથી આવેલ આ 29 ફોટોને બેસ્ટ જુગાડુ એવોર્ડ માટે નોરમીનેટ કરવામાં આવેલ છે.

જુગાડ એ એવી ફિલ્ડ છે, જેમાં ભારતીય લોકોને કોઈ પણ ટક્કર નહિ આપી શકે. ભારતના લોકો જુગાડ કરવામાં બધાથી આગળ છે, એમને જુગાડના કિંગ કહીએ તો એ ખોટું ન કહેવાય. નાના માં નાની વસ્તુથી લઈને મોટા માં મોટી વસ્તુનો જુગાડ કરવામાં ભારતીય લોકો પારંગત છે. જો તમને અમારી વાત પર વિશ્વાસન નહિ થતો હોય, તો એકવાર આ ફોટા પર એક નજર ફેરવી જુઓ તો તમે જાતે જ વિશ્વાસ કરવા લાગશો.

(1) કાંટા ચમચીનો ઉપયોગ આપણે નુડલ્સ અને ફ્રૂટના પીસને ખાવા માટે કરીએ છીએ. પણ આ રીતે એનો ઉપયોગ કરી શકાય છે એ તો આજે જ જાણવા મળ્યું.

(2) બે રૂમમાં ઠંડક જોઈએ છે, અને સ્પ્લિટ એસી લેવું પોસાય એમ નથી. વાંધો નહિ જુગાડ છે ને, કુલરને જ સ્પ્લિટ કુલર બનાવી દઈએ.

(3) લાગે છે આ કાકાને તત્કાલની ટિકિટ નથી મળી. એટલે કાકાએ તુફાની કરી દીધું.

(4) જમવાનું પણ બનાવાનું છે અને ગીત પણ સાંભળવા છે. તો ચાલો એનું પણ જુગાડ થઇ ગયું. (5) જૂની ચપ્પલની કિંમત તમે શું જાણો રમેશ બાબુ. જૂની ચપ્પલ માંથી દરવાજાના મિજાગરા પણ બનાવી શકાય છે.

(6) મચ્છરને અલ્ટ્રા ફાસ્ટ સ્પીડ વાળા મોડથી ભગાડવા માટે જુગાડ. ઓલઆઉટ અને ગુડનાઈટ વાળાનું અહીં કાંઈ ન ચાલે. (7) આર્કિટેક્ટ લોકો આ ભાઈ પાસે ટ્યુશન લેવા જઈ શકો છો, આ ભાઈ ડિગ્રી વગરનો આર્કિટેક્ટ છે.

(8) તમને અહીં દેશી સ્કેટિંગ જોવા મળશે. પહેરવા અને ઉતારવામાં એકદમ સરળ સ્કેટિંગ છે.

(9) હેંગર ખાલી કપડાં લટકાવવા માટે જ નહિ પણ સાયલેન્સર લટકાવવા માટે વપરાય છે. અમને પણ આજે જ ખબર પડી.

(10) ટુ ઈન વન. ટેકટર અને રોડ રોલર બંને સાથે. કારીગર ઘણો જોરદાર છે.

(11) જુગાડથી અહીં તો આખી બસ બની જાય છે.

(12) સામાન લઇ જવા માટે રિક્ષામાં જગ્યા ન મળી, પણ એનો પણ જુગાડ થઇ ગયો છે.

(13) બાસ્કેટ માંથી ટ્રિપલ સવારીનો જુગાડ કર્યો છે, તમે આવું જ કરતા આ ઘણું ખતરનાક છે.

(14) લો બોલો, ખાલી તેલના ડબ્બા આ કામમાં પણ આવી શકે છે.

(15) ફ્લશમાં પાણી નથી આવતું, વાંધો નહિ અહીંયા તો એનો પણ જુગાડ છે. (16) એક તીરથી બે શિકાર. માની ગયા બોસ.

(17) ગલી ક્રિકેટમાં લો બજેટમાં પણ થર્ડ એમ્પાયર તો જોઈએ જ. દરેક વિકેટ કિંમતી છે ભાઈ. (18) ચોમાસામાં ટુ વ્હીલર વાળા પલળી જાય છે, પણ આ ભાઈ સાથે એવું નહિ થાય.

(19) સીડીના જમાના તો જતા રહ્યા, પણ આ રીતે એનો ઉપયોગ હજુ પણ કાયમ છે. (20) આજે એ પણ જાણવા મળ્યું કે ચાવીથી નળ પણ ખોલી શકાય છે.

(21) આ ઉજાલાની બોટલ કપડાંની સાથે ઘરને પણ ઉજ્વળ કરે છે. (22) આને કહેવાય જુગાડવાળી છત્રી.

(23) હરતું ફરતું જ્યુસ સેન્ટર આવી ગયું. કારીગરી જોરદાર કરી છે ભાઈએ. (24) ટુ ઈન વન. દેશી અને વેસ્ટર્ન ટોયલેટ બંને એકમાં જ. જેને જેવું ફાવે એવું વાપરી શકે છે.

(25) ગરીબોનું ઝુમ્મર. પ્લાસ્ટિકની ખાલી બોટલ માંથી સારું ઝુમ્મર બનાવ્યું છે.

(26) સસ્તું ટ્રેક્ટર પણ તમને અહીંયા જોવા મળી જશે.

(27) મિકેનિકલ એન્જીનીયર જયારે સાઈટ પર ચેસ રમે, તો આ રીતે રમે.

(28) લો હવે ઠંડુ અને ગરમ પાણી મિક્સ કરવાની ઝંઝટ દૂર થઇ ગઈ. (29) એયર કન્ડિશન વાળી બાઈક છે ભાઈ પાસે.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.