ટીવીના 15 ફેમસ સ્ટાર્સના ‘બાળપણ’ ના ક્યૂટ ફોટાઓ, જે તમે ક્યારેય જોયા નહીં હોય.

જુઓ તમારા ફેવરેટ ટીવી સ્ટાર્સ બાળપણમાં કેટલા ક્યૂટ દેખાતા હતા, મૌની રોય અને હિના ખાનને ઓળખવી છે મુશ્કેલ.

આપણે બધા આપણા બાળપણના યાદગાર દિવસોને ક્યારેક ને ક્યારેક નવરાશના સમયમાં યાદ જરૂર કરી છીએ. એવામાં લોકો પોતાના ફેવરેટ ટીવી સ્ટાર્સના બાળપણના ફોટા જોવા માટે પણ ઘણા આતુર રહે છે. આ કારણે ટીવી સ્ટાર્સ પણ ઘણી વખત બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે અને પોતાના બાળપણના ફોટાઓ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેયર કરે છે. અમે તે બધા ફોટાઓને એક આર્ટિકલમાં લઈને તમારી માટે લાવ્યા છીએ. જુઓ તામારા ફેવરેટ સ્ટાર્સન એકદમ ક્યૂટ અને મજેદાર ફોટાઓ.

1. રજત ટોકસ

2. દિવ્યાંકા ત્રિપાઠી

3. કરણ ટેકર

4. મૌની રોય

5. કરણ વાહી

6. સનાયા ઈરાની

7. કરણ સિંહ ગ્રોવર

8. હિના ખાન

9. કરણ કુન્દ્રા

10. નિયા શર્મા

11. શક્તિ અરોરા

12. સુરભી જ્યોતિ

13. શાહીર શેખ

14. રશ્મિ દેસાઈ

15. મોહસીન ખાન.

આ માહિતી સ્કોપ વૉપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.