જ્યારે વાત નિયમોને તોડવાની આવે છે, ત્યારે ભારતીયોને કોઈ પાછળ પાડી શકતું નથી! જો કોઈ પણ જાતનો નિયમ હોય, તો આપણે લોકો તેને તોડીશું. આપણને કોઈ કહે કે આવું કરવું નહિ, તો આપણે તે કામ જરૂર કરશું. અને અમે ફક્ત તેમાં શ્રેષ્ઠ હોવાનો દાવો નથી કરી રહ્યા, પણ તેના પુરાવા પણ લાવ્યા છીએ. નીચે રહેલા ફોટા જોઈને તમને આ વાત સમજાઈ જશે.
(1) આ છે આપણું સ્વચ્છ ભારત.
(2) સાચો પુરુષ કહેશે આ ફોટોશોપ કરેલો ફોટો છે, પણ આવું હકીકતમાં થાય છે.
(3) અમે મેટ્રોમાં પોતાની ખુરસી લઈને જઈએ છીએ.
(4) આપણા દેશની મહિલા સશક્ત છે.
(5) હવે આ કરીને દેખાડો.
(6) વાહન ચલાવતા સમયે ફોન પર વાત કરવી ગુનો છે. અને હેલમેટની જરૂર કોને છે?
(7) મહિલાઓ અહીં આવીને દેખાડો.
(8) યુપીમાં દમ છે, કારણ કે અહીંની પોલીસમાં ઘણો દમ છે.
(9) Dhoom 3 રીલોડેડ.
(10) ફૂટપાથ પર ઊંઘવું નહિ.
(11) આદતથી મજબુર.
(12) ગાય હમારી માતા હૈ, હમ કો કુછ નહિ આતા હૈ.
(13) લખવા વાળા બધું લખે, પણ આપણે એ બધું માનતા નથી.
(14) પ્રગતિશીલ ભારત.
(15) ખતરો કે ખેલાડી.
(16) નવા ભારતનું નવું સુપર માર્કેટ.
(17) યાત્રીઓ કૃપા કરી ધ્યાન આપે.
(18) હું કરી શકું છું, તેથી હું કરીશ.
ખોટું ના લગાડતા, આપણે નિયમને અનુસરતા નથી, આપણે તેને તોડીએ છીએ.
આ માહિતી ઇન્ડિયા ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.