ઈન્દિરા એકાદશી પછી આ રાશિઓ પર થઈ રહી છે ગ્રહોની શુભ અસર, ઘરમાં આવશે ખુશીઓ, મળશે નફો.

જ્યોતિષના જાણકારોના જણાવ્યા મુજબ રોજ ગ્રહોના ફેરફાર થવાને કારણે જ ઘણી બધી શુભ સ્થિતિ ઉભી થાય છે, પરંતુ શુભ સ્થિતિ સાથે સાથે અશુભ સ્થિતિ પણ ઉભી થાય છે, જેને કારણે જ તમામ ૧૨ રાશીઓ ઉપર તેની સારી અને ખરાબ બંને જ અસર પડે છે. આ બુધવાર પિતૃપક્ષની છેલ્લી દિવસ ઇન્દિરા એકાદશી તિથી છે અને ગ્રહોમાં શુભ યોગ ઉભા થઇ રહ્યા છે.

જેને કારણે જ એવી ઘણી રાશીઓ છે, જેની ઉપર ગ્રહોની શુભ અસર પડવાની છે અને તેમના જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દુર થશે, તેમના ઘર કુટુંબમાં ખુશીઓનું આગમન થશે અને તેમને ચારે તરફથી નફો મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. ખરેખર આ ભાગ્યશાળી રાશીઓ કઈ છે? આજે અમે તમને તેના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ ઇન્દિરા એકાદશી ઉપર કઈ રાશીઓ ઉપર રહેશે ગ્રહોની શુભ અસર :

મિથુન રાશી વાળા લોકોને ઇન્દિરા એકાદશી ઉપર ઉભા થઇ રહેલા શુભ સંયોગને કારણે સ્થાઈ સંપત્તિમાં વધારો થવાના યોગ ઉભા રહી રહ્યા છે. જમીન જાયદાદ સંબંધિત બાબતોમાં તમને સારો લાભ મળશે, વેપારમાં થોડી મહત્વના સોદા થઇ શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક રહેવાના છે. બેરોજગારી દુર કરવાના પ્રયાસ સફળ થઇ શકે છે, નોકરીના ક્ષેત્રમાં તમને શુભસમાચાર મળવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલુ રોકાણ લાભદાયક રહેવાનું છે.

કર્ક રાશી વાળા લોકોને ઇન્દિરા એકાદશી ઉપર ઉભા થઇ રહેલા શુભ સંયોગને કારણે ધન પ્રાપ્તિ માટે કરવામાં આવેલા પ્રયાસ સફળ થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગના લોકો માટે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, તમે કોઈ લાંબા પ્રવાસ ઉપર જઈ શકો છો, આ રાશી વાળા લોકોને મનોરંજનની તક પ્રાપ્ત થઇ શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમે તમારા કામકાજ સારી રીતે પુરા કરશો. ઉપરી અધિકારીઓ તમારી ઉપર ખુશ જોવા મળશે.

ધન રાશી વાળા લોકોને ઇન્દિરા એકાદશી ઉપર ઉભા થઇ રહેલા શુભ સંયોગને કારણે આર્થિક સ્થિતિ મજબુત રહેશે, તમને તમારા કામકાજનું સારું પરિણામ પ્રાપ્ત થશે, મહત્વના લોકો સાથે સંપર્ક થઇ શકે છે, તમારી આવકમાં વધારો થશે, તમને તમારા વેપારમાં મોટો નફો મળી શકે છે, ઘર કુટુંબમાં શુભ પ્રસંગનું આયોજન થઇ શકે છે, માનસિક રીતે તમે હળવાશ અનુભવશો.

કુંભ રાશી વાળા લોકોને ઇન્દિરા એકાદશી ઉપર ઉભા થઇ રહેલા શુભ સંયોગને કારણે પોતાની જવાબદારીઓ સારી રીતે પૂરી કરવાના છે, તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે, તમારી કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી શકે છે, તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના ફાયદાકારક સાબિત થશે. કાર્યપદ્ધતિમાં સુધારો આવશે, મિત્રો અને સંબંધિઓની મદદ મળી શકે છે, તમને તમારા નસીબનો પુરતો સહકાર મળશે.

મીન રાશી વાળા લોકોને ઇન્દિરા એકાદશી ઉપર ઉભા થઇ રહેલા શુભ સંયોગને કારણે શુભ પરિણામ મળવાના છે, તમે તમારા ઘર પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક પ્રવાસ ઉપર જવાનું આયોજન કરી શકો છો, પૂજા પાઠમાં તમારું મન વધુ લાગશે, તમને તમારી મીઠી વાણીથી મોટાભાગના કામ લોકો પાસે કરાવી શકો છો. કાર્યક્ષેત્રમાં આવી રહેલી અડચણ દુર થશે, લાભની તકો પ્રાપ્ત થઇ શકે છે. તમારી કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. અંગત જીવન સુખમય રહેશે.

આવો જાણીએ બાકી રાશીઓનો કેવો રહેશે સમય

મેષ રાશી વાળા લોકોએ થોડું સાંચવીને રહેવું પડશે કેમ કે તમે કોઈ જૂની બીમારીને કારણે દુઃખી થઇ શકો છો, વાહન અને મશીનોનો ઉપયોગ કરવામાં જરા પણ બેદરકારી ન રાખશો, તમે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન ન આપો. ખોટી સંગતથી દુર રહેવું પડશે, લેવડ-દેવડની બાબતમાં તમે ઉતાવળ ન કરશો.

વૃષભ રાશી વાળા લોકોને કોર્ટ કચેરીની બાબતમાં ઘણે અંશે શુભ પરિણામ મળી શકે છે. વેપારને લઈને તમારી ચિંતા વધી શકે છે, તમે ભાગીદારો ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ ન રાખશો, ઘર પરિવાર સાથે જોડાયેલી ચિંતા વધવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમારા દુશ્મનોમાં વધારો થશે, તમે કોઈ વાદ વિવાદ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો, તમારું આરોગ્ય નરમ ગરમ રહેશે.

સિંહ રાશી વાળા લોકોએ આરોગ્ય સંબંધી તકલીફો માંથી પસાર થવું પડી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મતભેદ થવાને કારણે તમે ઉદાસ રહેશો, માતા પિતાનાં આરોગ્યનું ધ્યાન રાખવું પડશે, કાર્યક્ષેત્રમાં વધુ દોડધામ કરવી પડી શકે છે. અચાનક તમને કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમારા પોતાના કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારો વેપાર ઠીક ઠીક ચાલશે.

કન્યા રાશી વાળા લોકોને નજીકના દ્વારા નુકશાન થવાની શક્યતા ઉભી થઇ રહી છે, તમે જરૂરથી વધુ કોઈ ઉપર વિશ્વાસ ન કરો. તમે તમારા કામકાજમાં સુધારો કરવાનો પ્રયાસ કરી શકો છો, સામાજિક કાર્યોમાં ભાગ લેશો, માન સન્માનની પ્રાપ્તિ થશે, તમારા કાર્યક્ષેત્રમાં થોડું પરિવર્તન થઇ શકે છે, સાથે કામ કરવા વાળા લોકોનો સહકાર મળશે, કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો.

તુલા રાશી વાળા લોકોને આવનારો સમય મિશ્ર રહેશે, આવક કરતા વધુ ખર્ચમાં વધારો થઇ શકે છે, એટલા માટે તમે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો, બાળકો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે, તમારા દ્વારા ઉભા કરવામાં આવેલા નવા સંપર્ક ફાયદાકારક સાબિત થશે, તમે કોઈ નવા ધંધાનું આયોજન કરી શકો છો, મિત્રોનો પુરતો સહકાર મળશે, કુટુંબીક જીવન આનંદમય બની રહેશે.

વૃશ્ચિક રાશી વાળા લોકોને કામકાજમાં વધુ દબાણને કારણે શારીરિક નબળાઈ અનુભવી શકો છો, ધનની લેવડ દેવડમાં તમે સતર્ક રહો, તમે તમારી વર્તમાન નોકરી બદલવાનું વિચારી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે, તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. તમારા વેપારમાં વધારો થશે, તમારે કોઈ ખાસ કામ માટે બહાર જવું પડી શકે છે. વાહન સુખ પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે.

મકર રાશી વાળા લોકોની સુખ સુવિધાઓમાં વધુ ધન ખર્ચ થવાની શક્યતા ઉભી થઇ રહી છે, તમારી આવક જળવાઈ રહેશે, તમારું અટકેલું ધન પાછું મળી શકે છે, પરંતુ તમે તમારા કામકાજમાં ઘણું સાંચવીને ચાલવું પડશે, નહિ તો તમને મોટું નુકશાન થવાના યોગ ઉભા થઇ રહ્યા છે, તમે કોઈ નવા કાર્ય તરફ આકર્ષિત થઇ શકો છો, ભાગીદારોનો પુરતો સહયોગ મળશે, જીવનસાથી સાથે તાલમેલ સારા રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.